શોધખોળ કરો

કંગનાએ શેર કરી પોતાની ફિલ્મની BTS તસવીરો, આસામમાં પુરુ કર્યુ 'ઇમર્જન્સ'નું શૂટિંગ, જુઓ

કંગના રનૌતની જે તસવીરો વિશે હાલમાં ઉલ્લેખ કરવામા આવી રહ્યો છે, તેને એક્ટ્રેસે પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી શેર કરી છે.

Emergency BTS Pics: એક્ટ્રેસ કંગના રનૌતે ફિલ્મ ઇમર્જન્સીનું આસામમાં શૂટિંગ પુરી કરી લીધુ છે, આ પ્રસંગે કંગનાએ ફિલ્મની બીટીએસ તસવીરોને સોશ્યલ મીડિયા પર શેર કરી છે. બી ટાઉનની હૉટ બૉમ્બ એક્ટ્રેસ ગણાતી કંગના રનૌત આજકાલ પોતાની અપકમિંગ ફિલ્મ 'ઇમર્જન્સી'ના શૂટિંગમાં બિઝી છે. તાજેતરમાં જ કંગનાએ આસામ વિસ્તારોમાં ફિલ્મના શૂટિંગને પુરુ કર્યુ છે. આવામાં કંગનાએ 'ઇમર્જન્સી'ની કેટલીક બીટીએસ તસવીરોને સોશ્યલ મીડિયા પર શેર કરી છે.  

કંગના રનૌતની જે તસવીરો વિશે હાલમાં ઉલ્લેખ કરવામા આવી રહ્યો છે, તેને એક્ટ્રેસે પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી શેર કરી છે. 'ઇમર્જન્સી'ની આ બીટીએસ તસવીરો પર કંગના રનૌતે લખ્યુ છે - 'ઇમર્જન્સી'ના આસામ શિડ્યૂલની કેટલીક બીટીએસ તસવીરો તમારા માટે. 

View this post on Instagram
 
A post shared by Kangana Ranaut (@kanganaranaut)

આ તસવીરોમાં તમે જોઇ શકો છો કે કંગના રનૌત એક ડાયરેક્ટરના સેટ પર બિઝી દેખાઇ રહી છે. તસવીરોથી એ અંદાજ લગાવવામાં આવી શકે છેકે, 'ઇમર્જન્સી' માટે કંગના રનૌતે આસામના અલગ અલગ ભાગોમાં જઇને શૂટિંગ કર્યુ છે. 

View this post on Instagram
 
A post shared by Kangana Ranaut (@kanganaranaut)

આ દરમિયાન શૂટિંગ સેટ પર કંગનાએ ક્રૂ મેમ્બર્સ અને સ્ટાફની સાથે મળીને જબરદસ્ત મળી પણ કરી છે. એક એક્ટ્રેસની સાથે સાથે ડાયરેક્ટરના લૂકમાં પણ કંગના રનૌત ખુબ લાગી રહી છે. 

ઉલ્લેખનીય છે કે, કંગના રનૌત ફિલ્મ 'ઇમર્જન્સી'માં દેશની પૂર્વ વડાપ્રધાન રહેલી ઇન્દિરા ગાંધીની ભૂમિકા નિભાવી રહી છે.

View this post on Instagram
 
A post shared by Kangana Ranaut (@kanganaranaut)

View this post on Instagram
 
A post shared by Kangana Ranaut (@kanganaranaut)

View this post on Instagram
 
A post shared by Kangana Ranaut (@kanganaranaut)

View this post on Instagram
 
A post shared by Kangana Ranaut (@kanganaranaut)

View this post on Instagram
 
A post shared by Kangana Ranaut (@kanganaranaut)

View this post on Instagram
 
A post shared by Kangana Ranaut (@kanganaranaut)

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ravichandran Ashwin: અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી, ગાબા ટેસ્ટ બાદ લીધો નિર્ણય

IND vs AUS: ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની ગાબા ટેસ્ટ ડ્રૉ, પાંચમા દિવસ ભારે વરસાદ ચાલુ થતાં લેવાયો નિર્ણય

IND vs AUS: 'પિંક બોલ ટેસ્ટ સુધી નિવૃતિ ન લેવા મનાવ્યો હતો', અશ્વિનને લઇને કેપ્ટન રોહિત શર્માનો ખુલાસો

Pushpa 2: 'પુષ્પા 2' એ બીજા મંગળવારે પણ કર્યો કમાલ, 950 કરોડને પાર પહોંચી, હવે તુટશે 'બાહુબલી 2'નો આ રેકોર્ડ

ABP Premium

વિડિઓઝ

Gujarat Weather News: ગુજરાતમાં વધ્યું ઠંડીનું જોર, કચ્છમાં બે દિવસ કોલ્ડવેવની આગાહીNorth India Cold: ઉત્તર ભારતમાં કાતિલ ઠંડી, જમ્મુ કાશ્મીરમાં પારો માઈનસ 8 ડિગ્રી | Abp AsmitaAhmedabad: બોપલ ઘુમાના ઓવરબ્રિજમાં તંત્રનું અક્કલ પ્રદર્શન, બ્રિજનો એક તરફનો છેડો તો થઈ જાય છે પુરોRajkot: વન નેશન વન ઈલેક્શન બિલને લઈને લોકસભામાં શું થઈ કાર્યવાહી?, જુઓ વિપક્ષનું રિએક્શન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ravichandran Ashwin: અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી, ગાબા ટેસ્ટ બાદ લીધો નિર્ણય
Ravichandran Ashwin: અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી, ગાબા ટેસ્ટ બાદ લીધો નિર્ણય
IND vs AUS: ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની ગાબા ટેસ્ટ ડ્રૉ, પાંચમા દિવસ ભારે વરસાદ ચાલુ થતાં લેવાયો નિર્ણય
IND vs AUS: ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની ગાબા ટેસ્ટ ડ્રૉ, પાંચમા દિવસ ભારે વરસાદ ચાલુ થતાં લેવાયો નિર્ણય
IND vs AUS: 'પિંક બોલ ટેસ્ટ સુધી નિવૃતિ ન લેવા મનાવ્યો હતો', અશ્વિનને લઇને કેપ્ટન રોહિત શર્માનો ખુલાસો
IND vs AUS: 'પિંક બોલ ટેસ્ટ સુધી નિવૃતિ ન લેવા મનાવ્યો હતો', અશ્વિનને લઇને કેપ્ટન રોહિત શર્માનો ખુલાસો
Pushpa 2: 'પુષ્પા 2' એ બીજા મંગળવારે પણ કર્યો કમાલ, 950 કરોડને પાર પહોંચી, હવે તુટશે 'બાહુબલી 2'નો આ રેકોર્ડ
Pushpa 2: 'પુષ્પા 2' એ બીજા મંગળવારે પણ કર્યો કમાલ, 950 કરોડને પાર પહોંચી, હવે તુટશે 'બાહુબલી 2'નો આ રેકોર્ડ
Ashwin Announces Retirement: અશ્વિનની નિવૃતિ અંગે અગાઉથી જાણતો હતો આ ખેલાડી? ડ્રેસિંગ રૂમથી આપ્યો હતો સંકેત

Ahmedabad: અમદાવાદ સિવિલ હોસ્પિટલના ICUમાં દર્દીને સાજો કરવા ભૂવાએ વિધિ કરી હોવાનો વીડિયો વાયરલ, ઉઠ્યા ગંભીર સવાલો

1000GB ડેટા સાથે મળી રહ્યું છે ફ્રી OTT સબ્સક્રિપ્શન, આ કંપનીના પ્લાનની મચી ધૂમ

'રૉન્ગ સાઇડ વાહન ચલાવતા લોકો પર થશે સીધી FIR', ટ્રાફિક જાગૃતિ કાર્યક્રમ અંગે મંત્રીએ ટ્વીટ કરીને કરી ટકોર

Embed widget