Emmy awards 2021: Ted Lasso થી લઇને Mare of Easttown સુધી, જાણો કોને મળ્યો કયો એવોર્ડ............
એમી એવોર્ડ્સ (Emmy awards 2021)ના શરૂઆતી વિનર્સમાં ટેડ લાસો (Ted Lasso), મેયર ઓફ ઇસ્ટટાઉન (Mare of Easttown) જેવા શૉ રહ્યાં. અહીં અમે તમને બતાવી રહ્યાં છીએ કે કોને કઇ ટ્રૉફી મળી છે. .......
Emmy awards winners list: ધ એમી એવોર્ડ્સ 2021 (Emmy awards 2021)ની જાહેરાત થઇ ચૂકી છે. ગયા વર્ષે આ એવોર્ડ્સને વર્ચ્યૂઅલી આયોજિત કરવામા આવ્યા હતા. પરંતુ આ વખતે શાનદાર સેલિબ્રિેશનની વચ્ચે સ્ટાર્સને આ એવોર્ડ્સ આપવામાં આવ્યા. જોકે, કોરોના મહામારીના કારણે આ વખતે આ શૉનુ વેન્યૂ આઉટડર રાખવામાં આવ્યુ હતુ, અને એવોર્ડ શૉમાં ભાગ લેનારા તમામ લોકોને વેક્સીનેશન પ્રૂફ બતાવવુ પણ જરૂરી રહ્યું. એમી એવોર્ડ્સ (Emmy awards 2021)ના શરૂઆતી વિનર્સમાં ટેડ લાસો (Ted Lasso), મેયર ઓફ ઇસ્ટટાઉન (Mare of Easttown) જેવા શૉ રહ્યાં. અહીં અમે તમને બતાવી રહ્યાં છીએ કે કોને કઇ ટ્રૉફી મળી છે. .......
એમી એવોર્ડ્સ 2021નુ પુરેપુરી લિસ્ટ........
એક્ટ્રેસ- કૉમેડી સીરીઝ- જીન સ્માર્ટ, હેક્સ
એક્ટર- કૉમેડી સીરીઝ- જેસન સુડેકીજ, ટેડ લાસો
વેરાયટી ટૉક સીરીઝ- લાસ્ટ વીક ટુનાઇટ વિધ જૉન ઓલિવર
વેરાઇટી સ્કેચ સીરીઝ- સેટરડે નાઇટ લાઇવ
રાઇટિંગ, કૉમેડી સીરીઝ- હેક્સ
સપોર્ટિંગ એક્ટ્રેસ, ડ્રામા સીરીઝ- ગિલિયન એન્ડરસન, ધ ક્રાઉન
સપોર્ટિંગ એક્ટર, ડ્રામા સીરીઝ, ટૉબાઇસ મેન્જિસ, ધ ક્રાઉન
સપોર્ટિંગ એક્ટ્રેસ, કૉમેડી સીરીઝ, હાન્ના વેડિંગહમ, ટેડ લાસો
સપોર્ટિંગ એક્ટર, કૉમેડી સીરીઝ- બ્રેટ ગૉલ્ડસ્ટીન, ટેડ લાસો
સપોર્ટિંગ એક્ટ્રેસ, લિમીટેડ સીરીઝ, ટીવી મૂવી- જૂલિયન નિકલસન, મેયર ઓફ ઇસ્ટટાઉન
સપોર્ટિંગ એક્ટર, લિમીટેડ સીરીઝ, ટીવી મૂવી- ઇવાન પીટર્સ, મેયર ઓફ ઇસ્ટટાઉન
પહેલા જે વિજેતાઓના નામ જાહેર કરાયા હતા-
ગેસ્ટર એક્ટર, ડ્રામા સીરીઝ- કૉર્ટની બી. વાન્સ, લૉઅરક્રાફ્ટ કાઉન્ટી
ગેસ્ટ એક્ટર, ડ્રામા સીરીઝ- ક્લેયર ફૉ, ધ ક્રાઉન
ટેલિવિઝન મૂવી- ડૉલી પાર્ટન્સ ક્રિસમસ ઓન ધ સ્ક્વેયર
ગેસ્ટ એક્ટર, કૉમેડી સીરીઝ- ડેવ ચેપલ, સેટરડે નાઇટ લાઇવ
ગેસ્ટર એક્ટ્રેસ, કૉમેડી સીરીઝ- માયા રુડૉલ્ફ, સેટરડે નાઇટ લાઇવ
સ્ટ્રક્ચર્ડ રિયાલિટી પ્રૉગ્રામ- ક્વિયર આઇ
અનસ્ટ્રક્ચરર્ડ રિયાલિટી પ્રૉગ્રામ- રૂપૉલ્સ ડ્રેગ રેસ, અનટક્ડ
એમી એવોર્ડ્સ (Emmy awards 2021)ના શરૂઆતી વિનર્સમાં ટેડ લાસો (Ted Lasso), મેયર ઓફ ઇસ્ટટાઉન (Mare of Easttown) જેવા શૉ રહ્યાં.