શોધખોળ કરો

અકસ્માતમાં મોત થયેલા TVના આ બાળ અભિનેતાના માતા-પિતાને હજુ ખબર પણ નથી કે તેમનો પુત્ર આ દુનિયામાં નથી રહ્યો, જાણો કેમ

સુરભિ તિવારીએ કહ્યું હતું કે, જ્યારે મને ખબર પડી ત્યારે ખુબ દુખ થયું હતું. હું એની માસીનાં સંપર્કમાં છું. તેનો આખો પરિવાર ભાંગી પડ્યો છે. હું એના દર્દને મહેસુસ કરી શકું છું. હું આપને જણાવી નથી શકતી કે, એનો પરિવાર અત્યારે કઈ હાલતમાં છે.

મુંબઈ: સીરિયલ ‘અગ્નિફેરા’નાં તમામ કલાકાર હાલ સદમામાં છે. સીરિયલના કલાકારોને હજુ વિશ્વાસ નથી થતો કે તેમની વચ્ચે સૌથી નાનો કલાકાર આ દુનિયામાં રહ્યો નથી. ‘અગ્નિફેરા’ની અભિનેત્રી સુરભિ તિવારીએ જણાવ્યું હતું કે, શિવલેખનાં મોતનાં ખબરની સુચના તેના માતા-પિતાને હજુ આપવામાં આવી નથી. અકસ્માતમાં મોત થયેલા TVના આ બાળ અભિનેતાના માતા-પિતાને હજુ ખબર પણ નથી કે તેમનો પુત્ર આ દુનિયામાં નથી રહ્યો, જાણો કેમ સુરભિ તિવારીએ કહ્યું હતું કે, જ્યારે મને ખબર પડી ત્યારે ખુબ દુખ થયું હતું. હું એની માસીનાં સંપર્કમાં છું. તેનો આખો પરિવાર ભાંગી પડ્યો છે. હું એના દર્દને મહેસુસ કરી શકું છું. હું આપને જણાવી નથી શકતી કે, એનો પરિવાર અત્યારે કઈ હાલતમાં છે. અકસ્માતમાં મોત થયેલા TVના આ બાળ અભિનેતાના માતા-પિતાને હજુ ખબર પણ નથી કે તેમનો પુત્ર આ દુનિયામાં નથી રહ્યો, જાણો કેમ સુરભિ તિવારી આગળ કહે છે કે, શિવલેખની માતા મારી સારા મિત્ર છે. તેનાં માતા-પિતાની હંમેશાથી એવી ઈચ્છા હતી કે, મારો પુત્ર એક સારો એક્ટર બને. માતા-પિતા બંન્ને હજુ આઈસીયુમાં છે અને તેમને જાણ કરવામાં પણ આવી નથી કે શિવલેખ હવે આ દુનિયામાં નથી. અકસ્માતમાં મોત થયેલા TVના આ બાળ અભિનેતાના માતા-પિતાને હજુ ખબર પણ નથી કે તેમનો પુત્ર આ દુનિયામાં નથી રહ્યો, જાણો કેમ ઉલ્લેખનીય છે કે શિવલેખનું ગુરૂવારે એક અકસ્માતમાં તેનું મોત નિપજ્યું હતું. શિવલેખ ‘બાલવીર’, ‘સંકટમોચન હનુમાન’ અને સસુરાલ સિમર કા’ જેવી ટીવી સીરિયલમાં તે પોતાના રોલ માટે જાણીતો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Kroll Brand Value 2025: શાહરૂખ ખાન નંબર-1 સેલેબ્રિટી બ્રાન્ડ, વિરાટને પછાડીને બીજા નંબરે પહોંચ્યો રણવીર સિંહ
Kroll Brand Value 2025: શાહરૂખ ખાન નંબર-1 સેલેબ્રિટી બ્રાન્ડ, વિરાટને પછાડીને બીજા નંબરે પહોંચ્યો રણવીર સિંહ
Pradeep Rawat Passed Away: ગજની ફેમ પ્રદીપ રાવતનું 74 વર્ષની વયે અવસાન, સિનેમા જગતમાં શોક
Pradeep Rawat Passed Away: ગજની ફેમ પ્રદીપ રાવતનું 74 વર્ષની વયે અવસાન, સિનેમા જગતમાં શોક
બ્રહ્મ મુહૂર્તમાં રિલીઝ થયું 'રામાયણ'નું ભવ્ય ટ્રેલર, 'રામ'ના રોલમાં રણબીર કપૂર લાગ્યા કમાલ, 'રાવણ' બનીને છવાયો યશ
બ્રહ્મ મુહૂર્તમાં રિલીઝ થયું 'રામાયણ'નું ભવ્ય ટ્રેલર, 'રામ'ના રોલમાં રણબીર કપૂર લાગ્યા કમાલ, 'રાવણ' બનીને છવાયો યશ
Kangana Post: Gen Z પર કંગના રનૌતની વિવાદિત પૉસ્ટ, નવી પેઢીને 'ગટર જનરેશન' કહેતા મોટો હોબાળો
Kangana Post: Gen Z પર કંગના રનૌતની વિવાદિત પૉસ્ટ, નવી પેઢીને 'ગટર જનરેશન' કહેતા મોટો હોબાળો

વિડિઓઝ

Rajkot Janmashtami Mela : રાજકોટમાં લોકમેળાની તડામાર તૈયારી
Gujarat Govt : ખાતરને લઈ ગુજરાત સરકારનો મોટો નિર્ણય
Chaudhary Samaj Sammelan : ચૌધરી સમાજના સંમેલનમાં મોટી જાહેરાત
Hun To Bolish : હું તો બોલીશ : નેતાઓની નૌટંકી
Hun To Bolish : હું તો બોલીશ : કૃત્રિમ પનીર પર પ્રતિબંધ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
UPIથી 2000થી વધુનું પેમેન્ટ, કોના પર લાગશે ચાર્જ, કોને મળશે છૂટ? જાણો તમામ સવાલના જવાબ
UPIથી 2000થી વધુનું પેમેન્ટ, કોના પર લાગશે ચાર્જ, કોને મળશે છૂટ? જાણો તમામ સવાલના જવાબ
આગામી 7 દિવસ મુશળધાર વરસાદ ખાબકશે! એકસાથે 7 સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગની મોટી આગાહી
આગામી 7 દિવસ મુશળધાર વરસાદ ખાબકશે! એકસાથે 7 સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગની મોટી આગાહી
Analog Paneer Ban: ગુજરાત સરકારે એનાલોગ પનીર અને ચીઝના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ
Analog Paneer Ban: ગુજરાત સરકારે એનાલોગ પનીર અને ચીઝના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ
Inflation Alert: તેલ, દાળથી દૂધ-ખાંડ સુધી 99% રાશન મોંઘું થયું, જુઓ નવું રેટ લિસ્ટ
Inflation Alert: તેલ, દાળથી દૂધ-ખાંડ સુધી 99% રાશન મોંઘું થયું, જુઓ નવું રેટ લિસ્ટ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાનનું રેડ એલર્ટ! 70 km/h ની ઝડપે ફુંકાશે પવન
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાનનું રેડ એલર્ટ! 70 km/h ની ઝડપે ફુંકાશે પવન
2027 વર્લ્ડ કપ: પંત, સેમસન કે ઈશાન? જાણો કોણ બની શકે છે ભારતનો બીજો વિકેટકીપર!
2027 વર્લ્ડ કપ: પંત, સેમસન કે ઈશાન? જાણો કોણ બની શકે છે ભારતનો બીજો વિકેટકીપર!
TMC બળવાખોર યુસુફ પઠાણનો નવો દાવ! મુખ્યમંત્રી સામે મૂકી મોટી શરત, કહ્યું - ‘જે નામ હટાવ્યા તે....’
TMC બળવાખોર યુસુફ પઠાણનો નવો દાવ! મુખ્યમંત્રી સામે મૂકી મોટી શરત, કહ્યું - ‘જે નામ હટાવ્યા તે....’
Embed widget