શોધખોળ કરો
કઈ જગ્યાએ લગ્ન કરશે મિલિંદ સોમન અને ગર્લફ્રેન્ડ અંકિતા! જુઓ મહેંદી સેરેમનીની તસવીરો
1/7

2/7

તે બન્ને વચ્ચેનું અફેર સોશિયલ મીડિયા પર ઉંમરના કારણે ટ્રોલ થયું હતું. તો પણ મિલિંદ અંકિતા સાથે લગ્ન કરવા માગે છે. આ પહેલા મિલિંદ સોમને વર્ષ 2006માં ફ્રાન્સની અભિનેત્રી મિલિન જૈમ્પેનોઈ સાથે લગ્ન કર્યા હતા જોકે લગ્નના ફક્ત ત્રણ વર્ષમાં બન્નેનું બ્રેક-અપ થઈ ગયું હતું.
Published at : 21 Apr 2018 03:31 PM (IST)
Tags :
Pics Viral In Social MediaView More





















