શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
હવે બોક્સર બનશે ફરહાન અખ્તર, છ વર્ષ પછી રાકેશ ઓમપ્રકાશ મેહરા સાથે કરશે કામ, જાણો વિગત
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/01/16124419/farhan2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/4
![એક્ટરે ટ્વિટ કરીને લખ્યું કે, ભાગ મિલ્ખા ભાગના 6 વર્ષ બાદ રાકેશ ઓમપ્રકાશ મેહરા અને હું ‘તુફાન’ લઈને એક સાથે આવી રહ્યા છે. જે એક બોક્સરની કહાની છે. આ નવી જર્નીની શરૂઆત માટે તમારા સૌની શુભકામના ઈચ્છું છું.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/01/16124458/farhan4.jpg?impolicy=abp_cdn&imwidth=720)
એક્ટરે ટ્વિટ કરીને લખ્યું કે, ભાગ મિલ્ખા ભાગના 6 વર્ષ બાદ રાકેશ ઓમપ્રકાશ મેહરા અને હું ‘તુફાન’ લઈને એક સાથે આવી રહ્યા છે. જે એક બોક્સરની કહાની છે. આ નવી જર્નીની શરૂઆત માટે તમારા સૌની શુભકામના ઈચ્છું છું.
2/4
![મુંબઈઃ બોલીવુડમાં સ્પોર્ટ્સ ડ્રામા મુવી બનાવવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. મિલ્ખા સિંહની બાયોપિક ‘ભાગ મિલ્ખા ભાગ’ બાદ રાકેશ ઓમપ્રકાશ મેહરા અને ફરહાન અખ્તરની જોડી 6 વર્ષ બાદ ફરી સાથે આવવાની છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/01/16124453/farhan3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મુંબઈઃ બોલીવુડમાં સ્પોર્ટ્સ ડ્રામા મુવી બનાવવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. મિલ્ખા સિંહની બાયોપિક ‘ભાગ મિલ્ખા ભાગ’ બાદ રાકેશ ઓમપ્રકાશ મેહરા અને ફરહાન અખ્તરની જોડી 6 વર્ષ બાદ ફરી સાથે આવવાની છે.
3/4
![ફરહાન અખ્તરે કરેલા ટ્વિટનો સ્ક્રીનશોટ.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/01/16124447/farhan1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ફરહાન અખ્તરે કરેલા ટ્વિટનો સ્ક્રીનશોટ.
4/4
![રાકેશ ઓમ પ્રકાશના નિર્દેશનમાં એક બોક્સરની દર્દભરી સ્ટોરી પર ફિલ્મ બનવા જઈ રહી છે. જેમાં ફરહાન અખ્તર લીડ રોલમાં રહેશે. મૂવીનું નામ તુફાન છે. આ ફિલ્મમાં તે સિલ્વર સ્ક્રીન પર બોક્સરના રોલમાં નજરે પડશે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/01/16124442/farhan.jpg?impolicy=abp_cdn&imwidth=720)
રાકેશ ઓમ પ્રકાશના નિર્દેશનમાં એક બોક્સરની દર્દભરી સ્ટોરી પર ફિલ્મ બનવા જઈ રહી છે. જેમાં ફરહાન અખ્તર લીડ રોલમાં રહેશે. મૂવીનું નામ તુફાન છે. આ ફિલ્મમાં તે સિલ્વર સ્ક્રીન પર બોક્સરના રોલમાં નજરે પડશે.
Published at : 16 Jan 2019 12:45 PM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
ક્રિકેટ
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)