શોધખોળ કરો

અફલાતૂન મૂવી 'સ્ત્રી'ના પ્રોડ્યુસરે કર્યાં લગ્ન, જાણો કોણ છે તેની વાઈફ ? ક્યા ફિલ્મ સ્ટાર રહ્યા હાજર ?

1/6
સુશાંત સિંહ રાજપુત
સુશાંત સિંહ રાજપુત
2/6
રવીના ટંડન આ લગ્નમાં પતિ અનિલ થડાની સાથે પહોંચી હતી. આ દરમિયાન તે બ્લેક કલરના આઉટફિટમાં જોવા મળી હતી.

3/6
આ લગ્નમાં કાર્તિક આર્યન, કૃતિ સેનન, વરૂણ ધવન, સુશાંત સિંહ રાજપુત, શ્રદ્ધા કપુર, રવીના ટંડન, અમર કૌશિક સહિતના સ્ટાર્સ જોવા મળ્યા હતા. રવીના ટંડન આ લગ્નમાં પતિ અનિલ થડાની સાથે પહોંચી હતી. આ દરમિયાન તે બ્લેક કલરના આઉટફિટમાં જોવા મળી હતી.

4/6
દિનેશ વિજાને ફિલ્મ બીઈંગ સાઈરલથી ફિલ્મનું નિર્ણાણ શરૂ કર્યું હતું. ત્યારબાદ તેમણે લવ આજ કલ, કૉકટેલ, બદલાપુર, હિંદી મીડિયમ અને સ્ત્રી સહિત ઘણી ફિલ્મો બનાવી છે. તેમણે કૃતિ સેનન અને સુશાંત સિંહ સ્ટારર રાબ્તા ફિલ્મનું પણ નિર્દેશન કર્યું છે.

5/6
પ્રોડ્યૂસર દિનેશ વિજાને બુધવારે પ્રિવેડિંગ ડિનરનું આયોજન કર્યું હતું. તેમજ શુક્રવારે કોકટેલ રિસેપ્શનનું આયોજન કરવામાં આવે તેવી શક્યતા છે.

6/6
મુંબઈ: જાણીતી ફિલ્મો બદલાપુર, કોકટેલ, હિંદી મીડિયમ અને ફિલ્મ 'સ્ત્રી'ના પ્રોડ્યૂસર દિનેશ વિજાને પ્રમિતા તંવર સાથે લગ્ન કર્યા છે. પ્રમિતા મુળ દુબઈની રિયલ એસ્ટેટ એજન્ટ છે.  તેમના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ લગ્નમાં બોલીવૂડ સ્ટાર્સનો જમાવડો જોવા મળ્યો હતો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?

Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ

Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ

Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | ટેકાથી જીવતી હૉસ્પિટલHu to Bolish | હું તો બોલીશ | બુટલેગરના બાપ કોણ?Navsari News | નવસારી શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ, વારંવાર રજૂઆત છતાં કોઈ નિરાકરણ નહીંSurat News | અનાજની ઠગાઈનો આંતરરાજ્ય કારોબાર ચલાવતો ઠગની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  

લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 

Shani Dev:  જો તમારી કુંડળીમાં શનિ દોષ હોય તો કરો આ ઉપાય

ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા

Embed widget