શોધખોળ કરો

બોલીવુડની આ હોટ હીરોઈન છે બહુ નીચી તેથી કાયમી પહેરે છે હિલ્સ, જાણો બીજી અંગત વાતો

1/10
 નુસરત ભરુચાએ પોતાના સિક્રેટ વિશે જણાવતા કહ્યું હતું કે, તેણે હિલ્સ પહેરવા માટે ઘણી પ્રેક્ટિસ પણ કરી હતી. તેણે કહ્યું મારી ઊંચાઈ ઓછી હોવાના કારણે હું હિલ્સ પહેરું છું.

2/10
નુસરત ભરૂચાએ ફિલ્મી કરિયરની શરૂઆત વર્ષ 2006માં કરી હતી. બાદમાં તેણે વર્ષ 2009માં ‘કલ કિસને દેખા’ ફિલ્મમાં કામ કર્યું હતું.

3/10
જણાવી દઈએ કે નુસરતની ફિલ્મ ‘સોનૂ કે ટીટૂ કી સ્વીટી’ થોડા સમય પહેલાજ રિલીઝ થઈ છે.

4/10
 ‘સોનૂ કે ટીટૂ કી સ્વીટીની’ ફેમ એક્ટ્રેસ નુસરત ભરૂચાએ એક ઈન્ટરવ્યું જણાવ્યું હતું કે તે બહુ નીચી હોવાથી કાયમી હિલ્સ પહેરવાનું વધારે પસંદ કરે છે.

5/10
આ ફિલ્મમાં નુસરતના અભિનયને લોકોએ ખૂબજ પસંદ કરી હતી.

6/10
 નુસરત ભરૂચાને વેકેશન પ્લાન અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેણે જણાવ્યું કે, તે બાલી અને કાશ્મીર હોવો જોઈએ. પણ તેને ટૂરિસ્ટ બસની રજાઓ ગમતી નથી. તેણે કહ્યું, જો કોઈ મારી સાથે ના આવે તો પણ એકલી જઈશ. લોકો મને એકલી ટ્રાવેલીંગ કરતા જોઈ છે ત્યારે તેઓ વિચારતા હશે કે હું પાગલ છું.

7/10
 મુંબઈ: બોલીવુડ અભિનેત્રીઓ હંમેશા પોતાના અલગ અલગ અંદાજને લઈને ચર્ચામાં રહેતી હોય છે. પોતાની સ્ટાઈલ અને ફિટનેશને અને હાઈટને લઈને પણ ચર્ચમાં રહેતા હોય છે. ફિલ્મમાં હિરોઈન હિરો કરતા નીચી હોય તો ચાલે પણ તેનાથી ઊંચી હોય તો તે હિરોની જોડી જામે ના. તેવીજ રીતે આ અભિનેત્રી પણ પોતાની હાઈટ ઓછી હોવાથી તે કાયમ ઊંચી હિલ્સવાળા સેન્ડલ પહેરવાનું વધારે પસંદ કરે છે.

8/10
 નુસરત ભરૂચાને વર્ષ 2010માં આવેલી ફિલ્મ ‘લવ સેક્સ અને ધોખા’ થી મળી હતી. પરંતુ ‘પ્યાર કા પંચનામાં’ ફિલ્મથી વધુ ચર્ચામાં આવી હતી.

9/10
મેક અંગે જણાવતા કહ્યું, તેને લાંબા વાળ વધારે ગમે છે, તેણે કહ્યું હું વાળને વિવિધ રીતે સ્ટાઇલ કરી શકું છું. મને ઘણા બધા હેરકટ્સ પસંદ નથી.

10/10
મનગમતા ફૂડ વિશે વાત કરતા નુસરતે કહ્યું કે તેને મૈસુર ચીઝી મસાલા ઢોસા અને મેગીગમે છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે મુશળધાર વરસાદ! 3 જિલ્લામાં રેડ અને 26 માં ઓરેન્જ એલર્ટ જાહેર

ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ

શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?

પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે મુશળધાર વરસાદ! 3 જિલ્લામાં રેડ અને 26 માં ઓરેન્જ એલર્ટ જાહેર
આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે મુશળધાર વરસાદ! 3 જિલ્લામાં રેડ અને 26 માં ઓરેન્જ એલર્ટ જાહેર
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 5 સિસ્ટમ સક્રીય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે

ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન

Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ

યુટ્યુબર્સને મોટો ફટકો! હવે કમાણી કરવા માટે વોચ ટાઇમ અને શોર્ટ્સ વ્યૂઝ બમણા કરવા પડશે

Embed widget