એક્ટ્રેસ સુરવીન ચાવલા સાથે તેના પતિ અક્ષય ઠાકુર તથા ભાઈ મનવિન્દર ચાવલા પર પણ છેતરપિંડીનો આરોપ અંગેનો કેસ દાખલ કરવામાં આવ્યો છે.
4/7
મુંબઈ: પોતાની બોલ્ડનેસને લઈને ચર્ચામાં રહેતી બોલીવૂડ અભિનેત્રી સુરવીન ચાવલા પર 40 લાખની છેતરપિંડીનો આરોપ લગાડવામાં આવ્યો છે. આ આરોપ હોશિયારપુર નિવાસી સત્યપાલ ગુપ્તાએ લગાવ્યો છે.
5/7
6/7
સત્યપાલ ગુપ્તાના કહેવા પ્રમાણે આ ત્રણેએ ફિલ્મ ‘નીલ બટે સન્નાટા’માં પૈસા લગાવવા કહ્યું હતું અને આ વાયદો પણ કર્યો હતો તે તેને 40 લાખના બદલે 50 લાખ રૂપિયા પાછા આપશે. પણ ફિલ્મ રિલીઝ થયા બાદે સુરવીન અને તેના પિત એને ભાઈએ પૈસા પાછા આપ્યા નથી. જો કે હાલમાં પોલીસે ત્રણેય વિરુદ્ધ હોશિયાપુરમાં ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
7/7
સુરવીન ચાવલા અનેક હિટ પંજાબી ફિલ્મોમાં પણ કામ કરી ચુકી છે. બોલીવૂડ ફિલ્મ હેટ સ્ટોરી-4માં નજર આવી હતી.