કવિતા સાથે તેની મિત્ર અને અભિમનેત્રી આશકા ગોરાડિયા
5/9
કવિતા અને રોનિતે સામાન્ય સેરેમનીથઈ લગ્ન કર્યા હતા. બંનેએ કેદારનાથમાં શિવ-પાર્વતી મંદિરમાં લગ્ન કર્યા હતા.
6/9
મહેંદી સેરેમનીની તસવીર
7/9
આ લગ્નમાં કવિતા અને રોનિતના નિકટના મિત્રો અને પરિવારજનો હાજર રહ્યા હતા.
8/9
હલદી સેરેમનીની તસવીર
9/9
પોપ્યુલર ટીવી સિરીયલ F.I.Rમાં ચંદ્રમુખી ચૌટાલાની ભૂમિકા ભજવી ફેમસ થયેલી એક્ટ્રેસ કવિતા કૌશિકે લગ્ન કરી લીધા છે. બોયફ્રેંડ રોનિત બિસ્વાસ સાથે કવિતાએ લગ્ન કર્યા છે.