શોધખોળ કરો

આર્મીની આ હૉટ મહિલા ઓફિસર અચાનક નોકરી છોડીને બની ગઇ એડલ્ટ સ્ટાર, બોલી- જીવનને રોમાંચક બનાવવા લીધો આ ફેંસલો

ડેલી સ્ટાર અનુસાર, કેલી ગનર (Kayley Gunner) નામની મહિલાએ અમેરિકન મિલિટ્રીની નોકરી છોડી દીધી. હવે તે પોર્ન ઇન્ડસ્ટ્રી (Porn industry) તરફ પોતાનુ પગલુ ભરી ચૂકી છે. 

વૉશિંગટનઃ Kayley Gunner નામની અમેરિકન મહિલા આર્મી ઓફિસરે અચાનક યુએસ સેનાને (US Army) દીધી. તેને પાંચ વર્ષ સુધી સેનામાં પોતાની સેવાઓ આપી. કેલી ગનર સેનામાં સર્જેન્ટ (Sergeant) પર પર કાર્યરત રહી હતી. આ પછી તેને સેનાનુ કામ છોડીને એડલ્ટ ઇન્ડસ્ટ્રીમાં આવવાનો ફેંસલો કર્યો છે. Kayley Gunner અત્યાર સુધી બે એડલ્ટ મૂવીમાં આવી ચૂકી છે, તે એક ચર્ચિત એડલ્ટ સાઇટ પર પણ ખુબ એક્ટિવ છે. Kayley Gunnerએ બતાવ્યુ કે, કેમ તેને કેરિયર બદલવાનો ફેંસલો કર્યો. 

Global Firepower's comprehensive index અનુસાર, અમેરિકન આર્મીને દુનિયાની સૌથી શક્તિશાળી આર્મી પણ કહેવામાં આવે છે. ડેલી સ્ટાર અનુસાર, કેલી ગનર (Kayley Gunner) નામની મહિલાએ અમેરિકન મિલિટ્રીની નોકરી છોડી દીધી. હવે તે પોર્ન ઇન્ડસ્ટ્રી (Porn industry) તરફ પોતાનુ પગલુ ભરી ચૂકી છે. 

પોર્નની કેરિયરને રોમાંચક અનુભવ ગણાવ્યો-
કેલી ગનર (Kayley Gunner)એ બતાવ્યુ કે તેને આશા છે કે તેના માટે પોર્નની કેરિયર નવો અને રોમાંચક અનુભવ રહેશે. પાંચ વર્ષ સુધી અમેરિકન આર્મીમાં કામ કર્યા બાદ તે સર્જેન્ટ પદ સુધી પહોંચી ચૂકી હતી, તેને બ્રૉડકાસ્ટ કૉમ્યૂનિકેશનનો પણ અભ્યાસ કર્યો છે. 

View this post on Instagram
 
A post shared by Kayley Gunner Official (@kayleygunnerofficial)

ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જવુ મને લૉજિકલ સ્ટેપ લાગ્યુ-
કેલી ગનર કહે છે કે- મને કેમેરો ફેસ કરવાનો ખાસ અનુભવ રહ્યો છે. આવામાં એડલ્ટ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જવુ મને લૉજિકલ સ્ટેપ લાગ્યુ. હું હેમેશાથી જ આ ઇન્ડસ્ટ્રીમાં કામ કરવાની ઇચ્છા રાખતી હતી. મને ખબર હતી કે આ જ તે ફિલ્ડ છે, જ્યાં હું આવવા માંગતી હતી, હવે હું અહીં (એડલ્ડ ઇન્ડસ્ટ્રી) આવી ગઇ છું, તો દુનિયાને બતાવી શકુ છું કે હું શું કરી શકું છુ. 

કેલી ગનર (Kayley Gunner) અત્યાર સુધી બે એડલ્ટ મૂવીઝમાં દેખાઇ ચૂકી છે. વળી, તે ચર્ચિત સાઇટ પર પણ પોતાનુ એકાઉન્ટ બનાવી ચૂકી છે. આ ઉપરાંત તેને Reddit પર AMA (Ask Me Anything) સેશન આયોજિત કર્યુ હતુ, જ્યાં તેને પોતાના ફેન્સ સાથે વાત કરી હતી. 

View this post on Instagram
 
A post shared by Kayley Gunner Official (@kayleygunnerofficial)

---

આર્મીની આ હૉટ મહિલા ઓફિસર અચાનક નોકરી છોડીને બની ગઇ એડલ્ટ સ્ટાર, બોલી- જીવનને રોમાંચક બનાવવા લીધો આ ફેંસલો

આ પણ વાંચો...........

TIPS : ગૂગલ Gmailના સ્ટૉરેજ માટે આ ટ્રિક્સ છે બહુ કામની, જાણો સ્ટૉરેજ ફૂલ થઇ જાય ત્યારે શું કરવુ.......................

WhatsApp ગ્રુપમાં નહી ચાલે મેમ્બર્સની મનમાની, Adminને જલદી મળી શકે છે આ પાવર

રાજ્યમાં તલાટી કમ મંત્રીની ભરતીની જાહેરાત, જાણો ક્યારથી ફોર્મ ભરવાની થશે શરૂઆત?

LIC IPO: આ મહિનાની શરૂઆતમાં આવશે LICનો IPO, સરકારે આપી જાણકારી

ભારતીય રેલ્વેની આ કંપનીમાં નોકરીની તક, અરજીની પ્રક્રિયા શરૂ, જાણો કેવી રીતે થશે સિલેક્શન

Schools Reopening News: કોરોના સંક્રમણમાં ઘટાડો થયા બાદ આ રાજ્યોએ કરી શાળાઓ ખોલવાની જાહેરાત, જાણો વિગતે

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

16 રાજ્યોમાં આજે ભારે વરસાદનું એલર્ટ, ઘરની બહાર નિકળતા પહેલા વાંચી લો હવામાન વિભાગની આગાહી
16 રાજ્યોમાં આજે ભારે વરસાદનું એલર્ટ, ઘરની બહાર નિકળતા પહેલા વાંચી લો હવામાન વિભાગની આગાહી
8th Pay Commission: સેલેરીથી લઈને પેન્શન સુધી... 8મા પગારપંચમાં કરાઈ છે આ પાંચ મોટી માંગણીઓ, ક્યારે થશે લાગુ?
8th Pay Commission: સેલેરીથી લઈને પેન્શન સુધી... 8મા પગારપંચમાં કરાઈ છે આ પાંચ મોટી માંગણીઓ, ક્યારે થશે લાગુ?
અમદાવાદની યુવતી સાથે દુષ્કર્મ કેસમાં પોલીસનું ફાયરિંગ, ભાગવાનો પ્રયાસ કરતા આરોપીને પગમાં મારી ગોળી
અમદાવાદની યુવતી સાથે દુષ્કર્મ કેસમાં પોલીસનું ફાયરિંગ, ભાગવાનો પ્રયાસ કરતા આરોપીને પગમાં મારી ગોળી
Delimitation Bill: સીમાંકન બિલ શું છે અને દક્ષિણના રાજ્ય તેનાથી કેમ ચિંતિત છે?
Delimitation Bill: સીમાંકન બિલ શું છે અને દક્ષિણના રાજ્ય તેનાથી કેમ ચિંતિત છે?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ઉત્તર ગુજરાત કોંગ્રેસમાં કકળાટ
Hun To Bolish : હું તો બોલીશ : લાંચિયા બાબુના વચેટિયા કોણ ?
Anand News: આણંદ જિલ્લા ભાજપના નેતા વિરૂદ્ધ નોંધાઈ દુષ્કર્મની ફરિયાદ
Ruckus in Dahod: દાહોદમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં જોરદાર બબાલ
Geniben Thakor: પાટણ જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ બાબુજી ઠાકોરને સાંસદ ગેનીબેનનો જવાબ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
16 રાજ્યોમાં આજે ભારે વરસાદનું એલર્ટ, ઘરની બહાર નિકળતા પહેલા વાંચી લો હવામાન વિભાગની આગાહી
16 રાજ્યોમાં આજે ભારે વરસાદનું એલર્ટ, ઘરની બહાર નિકળતા પહેલા વાંચી લો હવામાન વિભાગની આગાહી
8th Pay Commission: સેલેરીથી લઈને પેન્શન સુધી... 8મા પગારપંચમાં કરાઈ છે આ પાંચ મોટી માંગણીઓ, ક્યારે થશે લાગુ?
8th Pay Commission: સેલેરીથી લઈને પેન્શન સુધી... 8મા પગારપંચમાં કરાઈ છે આ પાંચ મોટી માંગણીઓ, ક્યારે થશે લાગુ?
અમદાવાદની યુવતી સાથે દુષ્કર્મ કેસમાં પોલીસનું ફાયરિંગ, ભાગવાનો પ્રયાસ કરતા આરોપીને પગમાં મારી ગોળી
અમદાવાદની યુવતી સાથે દુષ્કર્મ કેસમાં પોલીસનું ફાયરિંગ, ભાગવાનો પ્રયાસ કરતા આરોપીને પગમાં મારી ગોળી
Delimitation Bill: સીમાંકન બિલ શું છે અને દક્ષિણના રાજ્ય તેનાથી કેમ ચિંતિત છે?
Delimitation Bill: સીમાંકન બિલ શું છે અને દક્ષિણના રાજ્ય તેનાથી કેમ ચિંતિત છે?
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
ચીન, જાપાન, તાઈવાનમાં જોવા મળી તોફાન ડોલ્ફિનની અસર, 10 લાખ લોકોએ છોડવું પડ્યું ઘર
ચીન, જાપાન, તાઈવાનમાં જોવા મળી તોફાન ડોલ્ફિનની અસર, 10 લાખ લોકોએ છોડવું પડ્યું ઘર
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
Embed widget