શોધખોળ કરો

આ સ્ટાર એક્ટરે 7 વર્ષ બાદ ઘરે કર્યુ ગણપતિ સ્થાપન, જાણો વિગત

Ganesh Chaturthi: શ્રયસે ઈન્સ્ટાગ્રામ પર ગણપતિ બાપ્પા અને પત્ની સાથે તસવીર પોસ્ટ કરી અને લખ્યું, બાપ્પા 7 વર્ષ બાદ ઘરે પરત ફર્યા છે.

બોલિવૂડ એકટર શ્રેયસ તલપડે હાલ બાપ્પાની ભક્તિમાં લીન છે. તેણે 7 વર્ષ બાદ ઘરે ગણપતિ બાપ્પાની સ્થાપના કરી છે. બાપ્પાના સ્વાગતની તૈયારીમાં તેની પત્ની દીપ્તિએ પણ સાથ આપ્યો. તેની ઝલક સોશિયલ મીડિયા પર ફેન્સ સાથે શેર કરી છે.

શું લખ્યું પોસ્ટમાં

શ્રયસે ઈન્સ્ટાગ્રામ પર ગણપતિ બાપ્પા અને પત્ની સાથે તસવીર પોસ્ટ કરી અને લખ્યું, બાપ્પા 7 વર્ષ બાદ ઘરે પરત ફર્યા છે. તેનાથી સૌથી વધુ ખુશી મને કોઈ ન હોઈ શકે. મારી સાથે ઉભેલી આ મહિલા મારી પત્ની પણ ખુશ છે. મારી પત્ની ગણપતિ બાપ્પા માટે બધુ ખુદ પસંદ કરવે છે. સજાવટથી લઈ બાપ્પા માટે ભોજન સુધી. સાત વર્ષનો ગાળો કેમ. આ એક કહાની છે. આજ માટે નહીં પરંતુ પછી ક્યારેક. ગણપતિ બાપ્પા મોરયા. ભગવાન આપણને અનેક ખુશી, સફળતા અને માનસિક શાંતિ આપે. ગણપતિ બાપ્પા મોરયા, હેપ્પી ગણેશ ચતુર્થી.

ટ્રેડિશનલ લુકમાં નજરે પડ્યો શ્રેયસ

શ્રેયસે પોસ્ટમાં કહ્યું કે, બાપ્પાની સાત વર્ષ સુધી સ્થાપના કેમ નહોતી કરી તે વાતનો ખુલાસો પછી કરીશું. તસવીરોમાં શ્રેયસ પોતાની પત્ની સાથે ટ્રેડિશનલ લુકમાં નજરે પડી રહ્યો છે અને બાપ્પાના આવવાની ખુશી તેના ચહેરા પર સ્પષ્ટ દેખાઈ રહી છે.

View this post on Instagram
 
A post shared by Shreyas Talpade (@shreyastalpade27)

આ સીરિયલથી મરાઠી ટીવી પર વાપસી

વર્કફ્રંટની વાત કરીએ તો તાજેતરમાં નવા શો માંઝી તુજે રેશમાઘાટથી મરાઠી ટીવી પર વાપસી કરી છે. તે શોમાં યશવર્ધનનું પાત્ર નિભાવી રહ્યો છે. જ્યારે પ્રાર્થના નેહાનો રોલ કરી રહી છે.

આ પણ વાંચોઃ ટી-20 વર્લ્ડકપ પછી વિરાટ કોહલીની હકાલપટ્ટી કરીને આ ખેલાડીને વન-ડે અને ટી-20માં કેપ્ટન બનાવાશે, જાણો વિગત

Gujarat Corona Cases: છૂટછાટ મળતાં જ કોરોનાએ ફરી ઉથલો માર્યો, જાણો ચાલુ મહિને એક્ટિવ કેસમાં કેટલા ટકાનો વધારો થયો

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ભારતમાં છે દુનિયાના સૌથી વધુ મુસલમાન ? કેન્દ્રીય મંત્રીએ સંસદમાં કર્યો મોટો દાવો

IPL- RR vs KKR: આજે ગુવાહાટીમાં વરસાદ બનશે વિલન ? જાણો પીચ રિપોર્ટ, હવામાન સહિત અન્ય ડિટેલ્સ...

અમરેલીના મોટી મુંજીયાસરની શાળામાં એક સાથે 40 વિદ્યાર્થીઓએ હાથ પર બ્લેડથી માર્યો કાપા, જાણો શું છે મામલો

Railway ALP Vacancy 2025: રેલવેમાં આસિસ્ટન્ટ લોકો પાયલટની નવી ભરતી, 9900થી વધુ ભરતી માટે નોટિફિકેશન જાહેર

ABP Premium

વિડિઓઝ

Gujarat Police Officer Death: હરિયાણામાં સર્જાઈ મોટી દુર્ઘટના, ગુજરાત પોલીસના ત્રણ પોલીસકર્મીના મોતBharuch: સામાન્ય બાબતમાં મિત્રએ જ મિત્રની કરી નાંખી ઘાતકી હત્યા, જાણો આખો મામલો વીડિયોમાંAhmedabad Muder: સામાન્ય બાબતમાં યુવકની છરી મારીને હત્યા, પેટ્રોલિંગ વખતે પોલીસ કરી રહી હતી આરામSurat Crime:દુષ્કર્મ અને પોક્સોના આરોપીએ શૌચાલયમાં ગળેફાંસો ખાઈને કરી આત્મહત્યા | 26-3-2025

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભારતમાં છે દુનિયાના સૌથી વધુ મુસલમાન ? કેન્દ્રીય મંત્રીએ સંસદમાં કર્યો મોટો દાવો
ભારતમાં છે દુનિયાના સૌથી વધુ મુસલમાન ? કેન્દ્રીય મંત્રીએ સંસદમાં કર્યો મોટો દાવો
IPL- RR vs KKR: આજે ગુવાહાટીમાં વરસાદ બનશે વિલન ? જાણો પીચ રિપોર્ટ, હવામાન સહિત અન્ય ડિટેલ્સ...
IPL- RR vs KKR: આજે ગુવાહાટીમાં વરસાદ બનશે વિલન ? જાણો પીચ રિપોર્ટ, હવામાન સહિત અન્ય ડિટેલ્સ...
અમરેલીના મોટી મુંજીયાસરની શાળામાં એક સાથે 40 વિદ્યાર્થીઓએ હાથ પર બ્લેડથી માર્યો કાપા, જાણો શું છે મામલો
અમરેલીના મોટી મુંજીયાસરની શાળામાં એક સાથે 40 વિદ્યાર્થીઓએ હાથ પર બ્લેડથી માર્યો કાપા, જાણો શું છે મામલો
Railway ALP Vacancy 2025: રેલવેમાં આસિસ્ટન્ટ લોકો પાયલટની નવી ભરતી, 9900થી વધુ ભરતી માટે નોટિફિકેશન જાહેર
Railway ALP Vacancy 2025: રેલવેમાં આસિસ્ટન્ટ લોકો પાયલટની નવી ભરતી, 9900થી વધુ ભરતી માટે નોટિફિકેશન જાહેર
China Earthquake: ચીનમાં મોડી રાત્રે ભયંકર ભૂકંપનો આવ્યો આંચકો, 4.2ની તીવ્રતાથી ઘ્રૂજી ધરા

Russia Ukraine: બ્લેક સીમાં રશિયા-યુક્રેનમાં સીઝફાયર, એનર્જી સેક્ટર પર નહી કરે હુમલા

આવી ગયું ભારતનું પ્રથમ સ્વદેશી MRI સ્કેનર, હવે ખૂબ સસ્તામાં થશે તપાસ

ATMમાંથી રૂપિયા ઉપાડવા થશે મોંઘા, તમામ ટ્રાન્જેક્શન પર લાગશે આટલો ચાર્જ

Embed widget