શોધખોળ કરો
એલી, ઉર્વશી બાદ હવે આ એક્ટ્રેસ સાથે જોડાયું હાર્દિક પંડ્યાનું નામ
1/6

જણાવીએ કે હાર્દિક અને એલી અવરામનું અફેર એ સમયે ચર્ચામાં આવ્યું હતું જ્યારે એલી હાર્દિકના ભાઈના લગ્નમાં જોવા મળી હતી. આમ તો હાર્દિક સાથે સંબંધને લઈને થતા સવાલને એલીએ ક્યારેય નકારી કાઢ્યો નથી.
2/6

ત્યારબાદ અહેવાલ આવ્યા હતા કે હાર્દિક બોલિવૂડની બોલ્ડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલ સાથે સમય વિતાવી રહ્યો છે. એક જાણીતા બિઝનેસમેનની પાર્ટીમાં હાર્દિક પંડ્યા ગયો હતો. આ પાર્ટીમાં ઉર્વશી પણ આવી હતી. કહેવાય છે કે, આ પાર્ટીમાં બન્નેની વચ્ચે સારી કેમેસ્ટ્રી જોવા મળી હતી. તે એક બીજાને મળ્યા અને બન્ને વચ્ચે લાંબી વાતચીત થઈ.
Published at : 06 Jun 2018 12:42 PM (IST)
View More




















