Sunny Photos: બ્લૂ ગાઉન પહેરીને સની લિયૉનીએ આપ્યા હૉટ પૉઝ, સાથે હાજર હતો પતિ, જુઓ....
આ તસવીરો શરે કરતાં કેપ્શનમાં સનીએ લખ્યું- ડેનિયલ સાથે ફિલ્મફેરમાં મારી રાત. સનીએ ફેમસ ડિઝાઈનર શિવાની અવસ્થીનો ગાઉન પહેર્યો હતો,
Sunny Leone Hot Photos: બૉલીવુડ એક્ટ્રેસ સની લિયૉની સૌથી સુંદર અને બૉલ્ડ એક્ટ્રેસમાંથી એક છે. સની લિયૉની સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. હવે હાલમાં જ એક્ટ્રેસે પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે, જે ખુબ વાયરલ થઇ રહી છે, આ તસવીરોમાં એક્ટ્રેસનો ફરી એકવાર હૉટ લૂક જોવા મળી રહ્યો છે.
ખરેખરમાં મંગળવારે મોડી રાત્રે સની લિયૉની ફિલ્મ ફેર એવોર્ડ ફન્ક્શનને એટેન્ડ કર્યુ હતુ, આ પ્રસંગે તેને બ્લૂ કલરનો હૉટ ગાઉન ડ્રેસ પહેરેલો હતો, ગ્લૉઇંગ મેકઅપની સાથે વાળને સિમ્પલ રીતે બાંધી પણ રાખ્યા હતા. ખાસ વાત છે કે, સની લિયૉનીની સાથે તેનો પતિ Daniel Weber પણ બ્લેક સૂટમાં દેખાયો હતો.
આ તસવીરો શરે કરતાં કેપ્શનમાં સનીએ લખ્યું- ડેનિયલ સાથે ફિલ્મફેરમાં મારી રાત. સનીએ ફેમસ ડિઝાઈનર શિવાની અવસ્થીનો ગાઉન પહેર્યો હતો, જેના પર તેણે ડાયમંડ નેક પીસ, ઈયર વ્હાઈટ અને બ્લુ કલરની ઈયરિંગ્સ અને હાથમાં સુંદર વીંટી પહેરી હતી જે તેના દેખાવને વધુ સુંદર બનાવી રહી હતી. સની લિયોને કોમળ આંખો અને ચળકતા હોઠ સાથે તેનો મેકઅપ ન્યૂનતમ રાખ્યો અને તેના વાળના બન બનાવ્યા. ફોટોઝમાં તેણે ડેનિયલ સાથે ઘણા પોઝ પણ આપ્યા છે.
View this post on Instagram
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો સની લિયોન ટૂંક સમયમાં રેમો ડિસોઝા સાથે એક ગીતમાં જોવા મળશે. રેમો આ ગીત પર ડિસોઝા સાથે ડાન્સ કરતી જોવા મળશે. આ ગીતનું નામ 'નચ બેબી' છે. આ મ્યુઝિક વીડિયો ફેન્સના તહેવારના રંગોને વધુ અદભૂત બનાવશે. સની લિયોને તાજેતરમાં તેનું પોસ્ટર રિલીઝ કર્યું છે. આ ગીતનું નિર્માણ હિતેન્દ્ર કપોપરાએ કર્યું છે.
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
--
આ પણ વાંચો......
Ganesh Chaturthi 2022: આ ગણેશ ઉત્સવમાં ગણપતિ બાપ્પાને ધરાવો આ 5 પ્રિય ફળ, મનોકામના થશે પૂર્ણ
Black foods : કાળા રંગના આ ફૂડને ડાયટમાં કરો સામેલ, હંમેશા હેલ્ધી રહેશો
IT કંપનીઓએ જૂન ક્વાર્ટરમાં કરી મોટા પાયે ભરતી, જાણો TCS, Wipro અને Infosys એ કેટલી નવી નોકરીઓ આપી
India Corona Cases Today: એક દિવસની રાહત બાદ કોરોના કેસમાં થયો મોટો વધારો, પોઝિટિવિટી રેટ 2.05 ટકા
Microsoft એ દૃષ્ટિહીન સોફ્ટવેર એન્જિનિયરને નોકરીની ઓફર કરી, જાણો કેટલા લાખ રૂપિયાનું પેકેજ આપ્યું
Crime News : અમદાવાદમાં યુવકની જાહેરમાં છરીના ઘા મારીને હત્યા, કારણ જાણીને ચોંકી જશો?