શોધખોળ કરો

Hottest Girl : અંગ પ્રદર્શન કરતી સાક્ષીની તસવીરોએ ફેન્સને કર્યા પાગલ, સુંદરતાના મામલે હીરોઇનોને પણ આપે છે ટક્કર

સાક્ષી ચોપડા પોતાના ગ્લેમરસ લૂકને લઇને હંમેશા લાઇમલાઇટમાં રહે છે, સાક્ષી ઇન્ડિયામાં નથી રહેતી.

મુંબઇઃ ધાર્મિક શૉ 'રામાયણ' (Ramayan) ને બનાવનારા રામાનંદ સાગર (Ramanand Sagar) તો દરેકને યાદ જ હશે. પરંતુ શો તમે જાણો છો કે રામાનંદ સાગરની પૌત્રી સાક્ષી ચોપડા (Sakshi Chopra) પોતાના ગ્લેમરસ લૂકને હંમેશા ચર્ચામાં રહે છે. આજે અમે તમને સાક્ષીની કેટલીક તસવીરો બતાવી રહ્યાં છીએ જેને ઇન્ટરનેટ પર તહેલકો મચાવી દીધો છે. 

સાક્ષી ચોપડા પોતાના ગ્લેમરસ લૂકને લઇને હંમેશા લાઇમલાઇટમાં રહે છે, સાક્ષી ઇન્ડિયામાં નથી રહેતી. જોકે, છેલ્લા કેટલાય દિવસોથી સાક્ષી ચોપડાને પૈપરાજીએ મુંબઇમાં સ્પૉટ કરી હતી. આ દરમિયાન સાક્ષી ચોપડા (Sakshi Chopra)ને જોઇને દરેક કોઇ બસ તેને જ જોતા રહી ગયા.  આ તસવીરોમાં સાક્ષી ચોપડા (Sakshi Chopra) સ્કર્ટ અને બ્રાલેટ પહેરીને એકદમ ડેરિંગ લૂકમાં દેખાઇ રહી હતી. 

View this post on Instagram
 
A post shared by Sakshi Chopra (@sakshichopraa)

સાક્ષી (Sakshi Chopra) આ તસવીરોમાં વન શૉલ્ડર સ્ટ્રેપની સાથે નૉટેડ ટૉપ અને રિસ્ક હિપ હાઇ સ્લિટ વળી નૉટે સ્કર્ટ પહેરીને દેખાઇ રહી છે. આ ડ્રેસમાં સાક્ષી પોતાની ટૉન્ડ બૉડીને ડ્રેસમાં ફ્લૉન્ટ કરતી દેખાઇ રહી છે. તેના આ ફોટાને જોઇને સ્પષ્ટ રીતે કહી શકાય છે કે સાક્ષી પોતાની ફિટનેસને લઇને કેટલીક સજાગ છે.

View this post on Instagram
 
A post shared by Viral Bhayani (@viralbhayani)

ઉલ્લેખનીય છે કે, સાક્ષી ચોપડાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર 5 લાખથી વધુ ફોલોઅર્સ છે. ફેન ફોલોઇંગના મામલામાં સાક્ષી કોઇ સ્ટારથી કમ નથી. સાક્ષીના પ્રૉફેશનની વાત કરીએ તો તે એક સિંગર અને સોન્ગ રાઇટર પણ છે. સાક્ષી પોતાની ખુદની એક ચેનલ પણ ચલાવે છે.

View this post on Instagram
 
A post shared by Sakshi Chopra (@sakshichopraa)

View this post on Instagram
 
A post shared by Sakshi Chopra (@sakshichopraa)

View this post on Instagram
 
A post shared by Sakshi Chopra (@sakshichopraa)

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad News:  જુહાપુરા  વિસ્તારમાં મોડી રાત્રે  જુથ અથડામણ, એક વ્યક્તિનું મૃત્યુ, ત્રણ ઇજાગ્રસ્ત

Rapido Decision : યુઝર્સ અને ડ્રાઈવર્સના ડેટા ઓનલાઈન લીક થયા બાદ રેપિડોએ લીધો આ મોટો નિર્ણય

બ્રાઝિલમાં મોટી દુર્ઘટના, બસ અને ટ્રક  અને કાર  વચ્ચે ભયંકર ટક્કરમાં 22 લોકોના કમકમાટીભર્યો મૃત્યુ

દેવેન્દ્ર ફડણવીસ સરકારના મંત્રીઓને વિભાગની થઈ ફાળવણી, શિંદેને ગૃહ મંત્રાલય ન મળ્યું, અજિતને જે માંગ્યું તે મળ્યું

ABP Premium

વિડિઓઝ

Fog In Gujarat : રાજ્યભરમાં ગાઢ ધુમ્મસ, વિઝીબિલીટી ડાઉન થતા વાહનચાલકોને ભારે હાલાકીHun To Bolish : હું તો બોલીશ : પાર્સલ લેતા સાવધાન !Hun To Bolish : હું તો બોલીશ : ગુંડાગર્દી ભોંય ભેગીHun To Bolish : હું તો બોલીશ : કેટલું રડાવશે ડુંગળી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad News:  જુહાપુરા  વિસ્તારમાં મોડી રાત્રે  જુથ અથડામણ, એક વ્યક્તિનું મૃત્યુ, ત્રણ ઇજાગ્રસ્ત
Ahmedabad News: જુહાપુરા વિસ્તારમાં મોડી રાત્રે જુથ અથડામણ, એક વ્યક્તિનું મૃત્યુ, ત્રણ ઇજાગ્રસ્ત
Rapido Decision : યુઝર્સ અને ડ્રાઈવર્સના ડેટા ઓનલાઈન લીક થયા બાદ રેપિડોએ લીધો આ મોટો નિર્ણય
Rapido Decision : યુઝર્સ અને ડ્રાઈવર્સના ડેટા ઓનલાઈન લીક થયા બાદ રેપિડોએ લીધો આ મોટો નિર્ણય
બ્રાઝિલમાં મોટી દુર્ઘટના, બસ અને ટ્રક  અને કાર  વચ્ચે ભયંકર ટક્કરમાં 22 લોકોના કમકમાટીભર્યો મૃત્યુ
બ્રાઝિલમાં મોટી દુર્ઘટના, બસ અને ટ્રક અને કાર વચ્ચે ભયંકર ટક્કરમાં 22 લોકોના કમકમાટીભર્યો મૃત્યુ
દેવેન્દ્ર ફડણવીસ સરકારના મંત્રીઓને વિભાગની થઈ ફાળવણી, શિંદેને ગૃહ મંત્રાલય ન મળ્યું, અજિતને જે માંગ્યું તે મળ્યું
દેવેન્દ્ર ફડણવીસ સરકારના મંત્રીઓને વિભાગની થઈ ફાળવણી, શિંદેને ગૃહ મંત્રાલય ન મળ્યું, અજિતને જે માંગ્યું તે મળ્યું
GST કાઉન્સિલની બેઠકમાં શું થયું સસ્તું અને શું મોંઘું? વીમા પ્રીમિયમ પર ટેક્સને લઈ લેવાયો મોટો નિર્ણય

20 છગ્ગા.. 13 ચોગ્ગા અને 201 રન, 21 વર્ષના આ બેટ્સમેને ફટકારી ઈતિહાસની સૌથી ઝડપી ડબલ સેન્ચુરી

કુવૈતમાં પીએમ મોદી રામાયણ-મહાભારતના અરબી અનુવાદક અને પ્રકાશકને મળ્યા, નાની બાળકીની ઇચ્છા કરી પૂરી

દલિત સમુદાય માટે AAP સરકારની મોટી જાહેરાત, વિશ્વની કોઇપણ કોલેજમાં નિશુલ્ક શિક્ષણની ગેરંટી

Embed widget