શોધખોળ કરો

નેપોટિઝમને લઈ આગળ આવી ઈંદર કુમારની પત્ની, શાહરૂખ ખાન અને કરણ જોહર પર લગાવ્યા ગંભીર આરોપ

પલ્લવીએ જણાવ્યું કે, મોતના થોડા સમય પહેલા ઈંજર કુમાર સતત કામની શોધમાં લોકોને મળત હતા પરંતુ કોઈપણ તેમની મદદ માટે તૈયાર નહોતું.

મુંબઈઃ બોલિવૂડ એકટર સુશાંત સિંહ રાજપૂતના નિધન બાદ બોલિવૂડમાં લોકોને દબાયેલો અવાજ ફરીથી બુલંદ થવા લાગ્યો છે. દિવંગત એક્ટર ઈંદર કુમારની પત્ની પણ આગળ આવી છે અને તેણે અનેક ગંભીર આરોપ લગાવ્યા છે. ઈંદર કુમારની પત્ની પલ્લવીએ નિર્દેશક કરણ જોહર અને એકટર શાહરૂખ ખાન પર ગંભીર આરોપ લગાવ્યા છે અને સરકાર તથા ઈન્ડસ્ટ્રીમાં રહેલા નેપોટિઝમ સામે કડક પગલાં લેવાની વાત પણ કહી છે. પલ્લવીએ જણાવ્યું કે, મોતના થોડા સમય પહેલા ઈંજર કુમાર સતત કામની શોધમાં લોકોને મળત હતા પરંતુ કોઈપણ તેમની મદદ માટે તૈયાર નહોતું. તેણે એખ ઘટનાને યાદ કરીને જણાવ્યું, હાલના દિવસોમાં બધા નેપોટિઝમની વાત કરી રહ્યા છે. સુશાંત સિંહ રાજપૂતની જેમ મારા દિવંગત પતિ ઈંદર કુમારે પણ પોતાના બળે એક અલગ ઓળખ ઊભી કરી હતી. મને યાદ છે કે મોતના થોડા સમય પહેલા તેઓ કામ માટે બે મોટા લોકોને મળ્યા હતા. જોકે આ દરમિયાન તેઓ કઈંક નાના પ્રોજેક્ટ કરતા હતા પરંતુ તેઓ મોટી ફિલ્મોમાં કામ કરવા ઈચ્છતા હતા. જેવું તેમણે 90ના દાયકામાં કર્યુ હતું. આ દરમિયાન હું પણ તેમની સાથે હતી અને આ બધું મારી નજર સામે થયું હતું. અમે કરણ જોહર અને શાહરૂખ ખાન પાસે ગયા હતા. કરણ જોહરે તેની વેન બહાર આશરે 2 કલાક સુધી રાહ જોવડાવી અને બાદમાં બોલાવીને કહ્યું કે, હાલ તેમની પાસે ઈંદર માટે કોઈ કામ નથી. પરંતુ તેઓ તેની મેનેજર ગરિમાના સંપર્કમાં રહે તેમ કહ્યું હતું. પલ્લવીએ જણાવ્યું, આ મુલાકાતના આશરે 15 સુધી અમારો ફોન તો ઉપાડવામાં આવ્યો પરંતુ બાદમાં આ નંબર બ્લોક કરી દેવામાં આવ્યો. પલ્લવી કહ્યું, આવું જ વર્તન શાહરૂખ ખાનના પ્રોડક્શન હાઉસ દ્વારા પણ કરવામાં આવ્યું. ફિલ્મ ઝીરોના સેટ પર અમે ગયા હતા અને શાહરૂખ ખાન પાસે કામ માંગ્યું હતું. આ દરમિયાન તેમણે કહ્યું, હાલ પ્રોડક્શન હાઉસમાં તેમના લાયક કોઈ કામ નથી, પરંતુ અમને તેના મેનેજરના સંપર્કમાં રહેવા જણાવાયું હતું. બાદમાં તેમણે પણ અમારો ફોન ઉપાડવાનો બંધ કરી દીધું હતું.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ટેકનોલોજીથી રોકાશે પેપર લીક! PM મોદીએ આઈટી નિષ્ણાંત નંદન નીલેકણીને સોંપી મોટી જવાબદારી

ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ ક્યારથી? જાણો હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની મોટી આગાહી

આ તારીખથી વરસાદ ફરી ભુક્કા બોલાવશે! બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ સક્રિય થતાં ભારે આગાહી

Gujarat Rain: અંબાલાલ પટેલની આગાહી, બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતા પડશે ધોધમાર વરસાદ

વિડિઓઝ

Rajkot Fraud Case: વિદેશ ટુરનું બુકિંગ કરતા પહેલા સાવધાન, રાજકોટમાં 50 લાખથી વધુની છેતરપિંડી
Gujarat Rain Forecast: રાજ્યમાં વરસાદના બીજા રાઉંડને લઈ હવામાન વિભાગની આગાહી
Ahmedabad Mayor: અમદાવાદના મેયર બન્યા લોકોના રોષનો ભોગ
Valsad Rescue : વલસાડમાં બાળકીનું દિલધડક રેસ્ક્યૂ , આબાદ બચાવ
Ahmedabad Water Logging : ઘરોમાં ઘૂસ્યા, પાણી વાત કરતાં કરતાં મહિલા રડી પડી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ટેકનોલોજીથી રોકાશે પેપર લીક! PM મોદીએ આઈટી નિષ્ણાંત નંદન નીલેકણીને સોંપી મોટી જવાબદારી
ટેકનોલોજીથી રોકાશે પેપર લીક! PM મોદીએ આઈટી નિષ્ણાંત નંદન નીલેકણીને સોંપી મોટી જવાબદારી
ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ ક્યારથી? જાણો હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની મોટી આગાહી
ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ ક્યારથી? જાણો હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની મોટી આગાહી
આ તારીખથી વરસાદ ફરી ભુક્કા બોલાવશે! બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ સક્રિય થતાં ભારે આગાહી
આ તારીખથી વરસાદ ફરી ભુક્કા બોલાવશે! બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ સક્રિય થતાં ભારે આગાહી
Gujarat Rain: અંબાલાલ પટેલની આગાહી, બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતા પડશે ધોધમાર વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની આગાહી, બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતા પડશે ધોધમાર વરસાદ
T20I માં આવું કરનાર પ્રથમ ભારતીય ઓપનર બન્યો અભિષેક શર્મા, શાસ્ત્રી-માંકડની ક્લબમાં એન્ટ્રી!

શ્રીલંકા પ્રવાસ પહેલા 5 ભારતીય ખેલાડીઓ ઈજાગ્રસ્ત: કેપ્ટન ગિલ અને કોચ ગંભીરનું ટેન્શન વધ્યું

IND vs ZIM 3rd T20: ત્રીજી T20 માં ભારતે ટોસ જીતીને બેટિંગ લીધી, પ્લેઈંગ ઈલેવનમાં થયા મોટા ફેરફાર

રાજયમાં વરસાદે વેર્યો વિનાશ: અનાજ સહિત બધુ જ પાણીમાં, કંઇ જ નથી બચ્યું, આફત બાદનો સંઘર્ષ

Embed widget