શોધખોળ કરો
ઐતિહાસિક જીત બાદ વિરાટ કોહલીને કઈ યુવતીએ ગ્રાઉન્ડમાં આવીને અભિનંદન પાઠવ્યા, જુઓ આ રહી તસવીરો
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/01/07130500/India8.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/9
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/01/07130500/India8.jpg?impolicy=abp_cdn&imwidth=720)
2/9
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/01/07130454/India7.jpg?impolicy=abp_cdn&imwidth=720)
3/9
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/01/07130449/India6.jpg?impolicy=abp_cdn&imwidth=720)
4/9
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/01/07130445/India5.jpg?impolicy=abp_cdn&imwidth=720)
5/9
![વરસાદના કારણે ટેસ્ટ ડ્રો ગઈ હતી. પરંતુ વિરાટ કોહલીએ ફેન્સ માટે પોઝ આપ્યો હતો તો અનુષ્કા પર હસતા મોંએ ફેન્સના અભિવાદનનો સ્વીકાર કરતી જોવા મળી હતી.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/01/07130440/India4.jpg?impolicy=abp_cdn&imwidth=720)
વરસાદના કારણે ટેસ્ટ ડ્રો ગઈ હતી. પરંતુ વિરાટ કોહલીએ ફેન્સ માટે પોઝ આપ્યો હતો તો અનુષ્કા પર હસતા મોંએ ફેન્સના અભિવાદનનો સ્વીકાર કરતી જોવા મળી હતી.
6/9
![વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા લગ્ન પહેલાંથી જ જાહેરમાં એકબીજા પ્રત્યે પોતાનો પ્રેમ વ્યક્ત કરતા આવ્યા છે. ત્યારે જીત બાદ પણ કોહલીએ મેદાનમાં જ પત્નીને ગળે લગાવી અને જીતની ખુશી વ્યક્ત કરી હતી જે લોકો જોતાં જ રહી ગયા હતાં.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/01/07130435/India3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા લગ્ન પહેલાંથી જ જાહેરમાં એકબીજા પ્રત્યે પોતાનો પ્રેમ વ્યક્ત કરતા આવ્યા છે. ત્યારે જીત બાદ પણ કોહલીએ મેદાનમાં જ પત્નીને ગળે લગાવી અને જીતની ખુશી વ્યક્ત કરી હતી જે લોકો જોતાં જ રહી ગયા હતાં.
7/9
![વિરાટ કોહલી અને તેની ટીમને મળેલી જીતની ખુશી અનુષ્કાના ચહેરા પર પણ જોવા મળી હતી. અનુષ્કાનો ઓફ શોલ્ડર વ્હાઈટ ડ્રેસ પણ ભારતીય ટીમના સફેદ ડ્રેસ સાથે મળતો હતો.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/01/07130430/India2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
વિરાટ કોહલી અને તેની ટીમને મળેલી જીતની ખુશી અનુષ્કાના ચહેરા પર પણ જોવા મળી હતી. અનુષ્કાનો ઓફ શોલ્ડર વ્હાઈટ ડ્રેસ પણ ભારતીય ટીમના સફેદ ડ્રેસ સાથે મળતો હતો.
8/9
![ક્રિસમસ અને નવા વર્ષ દરમિયાન અનુષ્કા વિરાટ કોહલીની સાથે ઓસ્ટ્રેલિયામાં હતી. સિડની ટેસ્ટમાં પણ મેચ ડ્રો થયા બાદ અનુષ્કા મેદાન પર આવી પહોંચી હતી અને ભારતીય ટીમને અભિનંદન પાઠવ્યા હતાં જેની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/01/07130424/India1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ક્રિસમસ અને નવા વર્ષ દરમિયાન અનુષ્કા વિરાટ કોહલીની સાથે ઓસ્ટ્રેલિયામાં હતી. સિડની ટેસ્ટમાં પણ મેચ ડ્રો થયા બાદ અનુષ્કા મેદાન પર આવી પહોંચી હતી અને ભારતીય ટીમને અભિનંદન પાઠવ્યા હતાં જેની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે.
9/9
![સિડની: સિડની ટેસ્ટ ભલે ડ્રો ગઈ હોય પરંતુ વિરાટ કોહલીની કેપ્ટનશિપમાં ટીમ ઇન્ડિયાએ સીરિઝ જીતી ઇતિહાસ રચી દીધો છે. આ જીતની ખુશીમાં વિરાટ કોહલીની પત્ની અને અભિનેત્રી અનુષ્કા શર્મા પણ સામેલ થઈ હતી.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/01/07130418/India.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સિડની: સિડની ટેસ્ટ ભલે ડ્રો ગઈ હોય પરંતુ વિરાટ કોહલીની કેપ્ટનશિપમાં ટીમ ઇન્ડિયાએ સીરિઝ જીતી ઇતિહાસ રચી દીધો છે. આ જીતની ખુશીમાં વિરાટ કોહલીની પત્ની અને અભિનેત્રી અનુષ્કા શર્મા પણ સામેલ થઈ હતી.
Published at : 07 Jan 2019 01:05 PM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)