શોધખોળ કરો
IPL: મેચ જીત્યા બાદ ક્રિસ ગેલે પ્રિતી ઝીંટા સાથે કર્યો ડાન્સ અને લીધી સેલ્ફી, જુઓ તસવીરો
1/6

ટીમની કો-ઓનર પ્રિતી ઝિંટા સાથે મળીને ખૂબ મસ્તી કરતો જોવા મળ્યો હતો. ડાન્સ સ્ટેપ્સ પણ કર્યો હતો સાથે સેલ્ફી લેતો જોવા મળ્યો હતો.
2/6

ગેલે ટીમની કો-ઓનર પ્રિતી ઝિંટા સાથે મળીને સેલિબ્રેશન કર્યું હતું અને પ્રિતી સાથે ડાન્સ પણ કરતો જોવા મળ્યો હતો.
Published at : 20 Apr 2018 11:48 AM (IST)
View More





















