શોધખોળ કરો

આઠ મહિના બાદ મુંબઈ પરત ફર્યો ઈરફાન ખાન, એરપોર્ટ પર કેમેરાને જોઈ ચહેરો છુપાવ્યો, જુઓ તસવીરો

મુંબઈ: બોલિવૂડ એક્ટર ઇરફાન ખાન લાંબા સમય બાદ કેન્સર જેવી બિમારીની સારવાર કરાવીને મુંબઈ પરત ફર્યો છે. હાલમાં એરપોર્ટથી તેની કેટલકી તસવીરો સામે આવી છે. જેમાં મીડિયાથી બચવા માટે ઇરફાન ચહેરો છુપાવતો નજર આવ્યો હતો. આઠ મહિના બાદ મુંબઈ પરત ફર્યો ઈરફાન ખાન, એરપોર્ટ પર કેમેરાને જોઈ ચહેરો છુપાવ્યો, જુઓ તસવીરો ઇરફાનની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયર થઇ રહી છે. જેમાં ઇરફાને ચહેરા પર રુમાલ બાંધેલી અને ચશ્મા પહેરેલી નજર આવી રહ્યો છે. વાંચો: જીમની બહાર ફોટોગ્રાફર્સે તસવીરો ક્લિક કરતાં જ જાહ્નવી કપૂર ગુસ્સે ભરાઈ, જાણો કેમ ખુદને ‘આંટી’ કહેવા પર ભડકી આ એક્ટ્રેસ, ટ્રોલર્સને આપ્યો જબડાતોડ જવાબ, જુઓ Video આઠ મહિના બાદ મુંબઈ પરત ફર્યો ઈરફાન ખાન, એરપોર્ટ પર કેમેરાને જોઈ ચહેરો છુપાવ્યો, જુઓ તસવીરો ઇરફાન ખાનને ન્યૂરો એન્ડોક્રાઇન ટ્યૂમર નામની બિમારી થઈ છે જેની સારવાર ચાલી રહી છે. ઇરફાને ખુદ આ બિમારી વિશે સોશિયલ મીડિયા દ્વારા પોતાના ફેન્સને જણાવ્યું હતું. ત્યાર બાદ તે સારવાર માટે લંડન ગયા હતા. જ્યાં તેમની સારવાર ચાલી રહી હતી. આઠ મહિના બાદ મુંબઈ પરત ફર્યો ઈરફાન ખાન, એરપોર્ટ પર કેમેરાને જોઈ ચહેરો છુપાવ્યો, જુઓ તસવીરો અહેવાલ અનુસાર ઇરફાન ખાનની તબીયત હવે પહેલા કરતા સારી છે અને હવે તે જલ્દી જ કામ પર પરત ફરશે. ઇરફાન ખાન ફિલ્મ ‘હિંદી મીડિયમ-2’નું શૂટીંગ આગામી મહિનામાંથી શરુ કરશે તેવી પણ ચર્ચા ચાલી રહી છે.

ભાજપમાં જોડાયાના 26 કલાકમાં જ જવાહર ચાવડા બન્યા કેબિનેટ મંત્રી, જુઓ વીડિયો

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ

દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી

આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ

સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બનાવતા ન આવડ્યું, તોડતા પણ ન આવડ્યું
Hun To Bolish : હું તો બોલીશ : રેગિંગના મૂળમાં કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રાય ડે પર દારૂની ગેમ !
Jayesh Radadiya Warns: દૂધમાં ભેળસેળ કરનાર તત્વોને સહકારી આગેવાન જયેશ રાદડિયાની ચેતવણી
Gujarat Rain Forecast: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!

6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી

ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા

પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર

Embed widget