શોધખોળ કરો
બોલિવૂડના આ સ્ટાર સાથે લગ્ન કરી શકે છે જૈકલીન ફર્નાડિઝ! જાણો કોણ છે તે
1/7

જ્યારે સિદ્ધાર્થ અને જૈકલીન કિસ કરી રહ્યા હતા ત્યારે તેનું શૂટિંગ ચાલી રહ્યું હતું. શૂટિંગ દરમિયાન બન્ન લલચાઈ ગયા હતાં. બન્ને એક-બીજામાં એટલા બધાં ખોલાઈ ગયા હતાં કે તેમને નિર્દેશકનું ‘કટ’ પણ સંભળાવ્યું નહોતું.
2/7

લગભગ 67 કરોડ રૂરિયામાં બનેલ આ ફિલ્મ 38.3 કરોડ રૂપિયાની આસપાસ બોક્સ ઓફિસ કલેક્શન કર્યું હતું. ફિલ્મ તો ચાલી જ નહોતી પરંતુ તેમના પ્રેમની ગાડી ચાલવા લાગી હતી. આ ફિલ્મના એક લવ મેકિંગ સીનમાં સિદ્ધાર્થે જૈકલિનને કિસ કરી હતી જે સ્ક્રિપ્ટેડ નહોતી.
Published at : 15 Jun 2018 10:43 AM (IST)
View More





















