શોધખોળ કરો

વિરાટની પત્ની અનુષ્કા શર્મા પ્રેગ્નેન્ટ છે? આ સવાલના જવાબ પર વિફરી પછી શું થયું? જાણો વિગત

ફિલ્મફેરને આપેલા એક ઈન્ટરવ્યૂમાં જ્યારે તેને આ વિશે સવાલ પૂછવામાં આવ્યો તો તેણે કહ્યું હતું કે, જો તમે મેરિડ છો તો લોકો તમને પૂછે છે કે શું તમે પ્રેગ્નેન્ટ છો’.

મુંબઈ: બોલિવૂડ અભિનેત્રી અને વિરાટ કોહલીની પત્ની અનુષ્કા શર્મા છેલ્લે શાહરૂખ ખાન અને કેટરીના કૈફની સાથે ફિલ્મ ઝીરોમાં જોવા મળી હતી. આ ફિલ્મ બોક્સઓફિસ પર ખરાબ રીતે પછડાઈ હતી. ત્યાર બાદ અનુષ્કા શર્માએ એક પણ ફિલ્મ સાઈન કરી નથી. તેની પાસે કોઈ કામ ન હોવાથી તે હાલ પતિ વિરાટ કોહલી સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરી રહી છે. જોકે હાલ અનુષ્કા શર્મા પ્રેગ્નેન્ટ છે તેવા સમાચાર વહેતા થયા છે. વિરાટની પત્ની અનુષ્કા શર્મા પ્રેગ્નેન્ટ છે? આ સવાલના જવાબ પર વિફરી પછી શું થયું? જાણો વિગત ફિલ્મફેરને આપેલા એક ઈન્ટરવ્યૂમાં જ્યારે તેને આ વિશે સવાલ પૂછવામાં આવ્યો તો તેણે કહ્યું હતું કે, જો તમે મેરિડ છો તો લોકો તમને પૂછે છે કે શું તમે પ્રેગ્નેન્ટ છો’. અનુષ્કાએ આગળ કહ્યું હતું કે, એક એક્ટ્રેસના લગ્ન થતાંની સાથે જ લોકો તેને પૂછવા લાગે છે કે શું તે પ્રેગ્નેન્ટ છે? અને જ્યારે તે કોઈને ડેટ કરે છે તો લોકો પૂછે છે કે લગ્ન કરવાની છે કે નહીં? વિરાટની પત્ની અનુષ્કા શર્મા પ્રેગ્નેન્ટ છે? આ સવાલના જવાબ પર વિફરી પછી શું થયું? જાણો વિગત તમારે સેલેબ્સને એટલી તો છૂટ આપવી જ જોઈએ કે તે તેની મરજીથી લાઈફ જીવી શકે. તમે લોકો એવું કરો છો જ શું કામ કે સેલેબ્સે બાદમાં સ્પષ્ટતા કરવી પડે? મને સૌથી વધારે ગુસ્સો સ્પષ્ટતા કરવા પર આવે છે. શું મારે સ્પષ્ટતા આપવાની જરૂર છે? નહીં પરંતુ સ્થિતિ આજકાલ કંઈક આવી જ છે. વિરાટની પત્ની અનુષ્કા શર્મા પ્રેગ્નેન્ટ છે? આ સવાલના જવાબ પર વિફરી પછી શું થયું? જાણો વિગત અનુષ્કાએ વધુમાં કહ્યું કે, જે પણ એક્ટ્રેસના અત્યાર સુધીમાં લગ્ન થઈ ગયા છે તેના વિશે તેમણે કંઈક જરૂરથી કહ્યું છે. કેટલીક અભિનેત્રીઓ ખુલ્લા કપડાં એટલા માટે પહેરે છે કારણ કે તે ટ્રેન્ડી છે. પરંતુ લોકો માને છે કે તે પ્રેગ્નેન્ટ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર
CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વનવિભાગ સામે મોરચાનું કારણ શું ?
Hun To Bolish : હું તો બોલીશ : જીમખાનું કે જુગારખાનું ?
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક ન પહોંચ્યા પણ પરીક્ષા આવી
Sagbara Forest Land Dispute: નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ બન્યો ઉગ્ર
Rajkot BJP: રાજકોટ શહેર ભાજપને લાગ્યો મોટો ઝટકો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
IND vs SL: સાઈ સુદર્શન ઈજાને કારણે બહાર, આ 3 ખેલાડીઓમાંથી કોને મળશે તક?
IND vs SL: સાઈ સુદર્શન ઈજાને કારણે બહાર, આ 3 ખેલાડીઓમાંથી કોને મળશે તક?
Embed widget