શોધખોળ કરો

Met Gala 2026: મેટ ગાલામાં છવાઈ ઈશા અંબાણી, શાહી અંદાજે ખેંચ્યું તમામનું ધ્યાન

Met Gala 2026:  મેટ ગાલા 2026 ફરી એકવાર વિશ્વભરમાં ચર્ચાનો વિષય બન્યો. પરંતુ આ વખતે તે ફક્ત ફેશન જ નહીં પરંતુ કાંઈક અલગ કારણોસર ચર્ચામાં છે.

Met Gala 2026:  મેટ ગાલા 2026 ફરી એકવાર વિશ્વભરમાં ચર્ચાનો વિષય બન્યો. પરંતુ આ વખતે તે ફક્ત ફેશન જ નહીં પરંતુ કાંઈક અલગ કારણોસર ચર્ચામાં છે. મુકેશ અંબાણી અને નીતા અંબાણીની પુત્રી ઈશા અંબાણીએ ગોલ્ડ થ્રેડથી બનેલી ખાસ સાડી પહેરીને બધાને આશ્ચર્યચકિત કર્યા. જોકે, તેના લુકના એક અનોખા હિસ્સાએ સૌથી વધુ ધ્યાન ખેંચ્યું તે છે મેન્ગો શેપ્ડ એક્સેસરી જેણે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે. 

ઈશા અંબાણીનો લુક

મેટ ગાલા 2026માં ઈશા અંબાણીએ પોતાના શાહી અંદાજથી બધાને મોહિત કર્યા હતા. તેણે ડિઝાઇનર ગૌરવ ગુપ્તા દ્વારા ડિઝાઇન કરાયેલી ગોલ્ડ થ્રેડથી બનેલી સાડી પહેરી હતી અને તેમની માતા નીતા અંબાણીના કલેક્શનમાંથી ઘરેણાં પહેર્યા હતા. જોકે, તેમના સમગ્ર લુકમાં સૌથી વધુ ચર્ચાસ્પદ મેન્ગો શેપ્ડ એક્સેસરી હતી. 

રેડ કાર્પેટ પરથી ફોટા વાયરલ થતાં જ લોકો માનતા હતા કે ઈશા અંબાણીએ ખરેખર સ્ટાઇલ સ્ટેટમેન્ટ તરીકે મેન્ગો કેરી કરી હતી. ચાહકો તેને લઈને અનેક અંદાજ લગાવવા લાગ્યા હતા. કેટલાક તેને સંસ્કૃતિ સાથે જોડી રહ્યા છે, જ્યારે અન્ય લોકો તેને ફક્ત એક અનોખી ફેશન એલિમેન્ટ માની રહ્યા છે.

View this post on Instagram
 
A post shared by Nita Mukesh Ambani Cultural Centre (@nmacc.india)

જોકે, ઈશા અંબાણીએ પોતે આ કાર્યક્રમમાં આ વિશે વાત કરી હતી. આ ખાસ એક્સેસરી વિશે પૂછવામાં આવતા તેણે સ્પષ્ટતા કરી કે તે વાસ્તવિક ફળ નથી, પરંતુ એક આર્ટવર્ક છે. તેણે કહ્યું કે આ ખાસ કૃતિ પ્રખ્યાત ભારતીય કન્ટેમ્પ્રેરી આર્ટિસ્ટ સુબોધ ગુપ્તા દ્વારા બનાવવામાં આવી છે, જેનાથી તેમનો આખો દેખાવ વધુ અનોખો બન્યો છે. ઈશા અંબાણીએ વધુમાં સમજાવ્યું કે આ એક્સેસરી વાસ્તવિક કેરી નથી, પરંતુ સ્ટીલથી બનેલી એક કલાકૃતિ છે, જે લગભગ બે દાયકા જૂની છે.

ઈશા અંબાણી અને મનીષ મલ્હોત્રા સહિત ભારતના સ્ટાર્સ મેટ ગાલા 2026ના રેડ કાર્પેટ પર ઉતરી ચૂક્યા છે. કરણ જોહરે આ વર્ષે મેટ ગાલામાં ડેબ્યૂ કર્યું હતું. તેણે તેના મિત્ર મનીષ મલ્હોત્રાના કલેક્શનમાંથી આઉટફિટ પહેરીને રેડ કાર્પેટ પર એન્ટ્રી કરી હતી. ઈશા અંબાણીનો લુક પણ ચર્ચાનો વિષય બન્યો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું: ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ, બંદરો પર 3 નંબરનું સિગ્નલ યથાવત
ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું: ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ, બંદરો પર 3 નંબરનું સિગ્નલ યથાવત
ભારે વરસાદથી વાહનવ્યવહાર ખોરવાયો, રાજ્યમાં 607 રસ્તા બંધ, 217 એસટી રૂટની 1004 ટ્રિપ રદ
ભારે વરસાદથી વાહનવ્યવહાર ખોરવાયો, રાજ્યમાં 607 રસ્તા બંધ, 217 એસટી રૂટની 1004 ટ્રિપ રદ
ટીમ ઇન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, IND-SL ટેસ્ટ સિરીઝમાંથી બહાર થયો બુમરાહ!
ટીમ ઇન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, IND-SL ટેસ્ટ સિરીઝમાંથી બહાર થયો બુમરાહ!
કેરળ, ગુજરાત અને અસમમાં વરસાદનો કહેર: 6 લોકોના મોત, અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ
કેરળ, ગુજરાત અને અસમમાં વરસાદનો કહેર: 6 લોકોના મોત, અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ
Advertisement

વિડિઓઝ

Commonwealth Games 2026 : કોમનવેલ્થ ગેમ્સની બેટન-ધ્વજ અમદાવાદને સોંપાશે
Vadodara News : વડોદરામાં એક્ટિવા સ્લીપ થતાં રોડ રોલર ફરી વળ્યું, યુવતીનું મોત
Rajkot Heavy Rain : રાજકોટમાં ધોધમાર વરસાદનો પ્રારંભ, કેટલાક વિસ્તારોમાં ભરાયા પાણી
Gujarat Monsoon : મોરબીમાં 8.78 ઈંચ વરસાદ, વરસાદના મોટા સમાચાર
Hun To Bolish : હું તો બોલીશ : વરસાદની બદલાઈ પેટર્ન ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું: ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ, બંદરો પર 3 નંબરનું સિગ્નલ યથાવત
ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું: ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ, બંદરો પર 3 નંબરનું સિગ્નલ યથાવત
ભારે વરસાદથી વાહનવ્યવહાર ખોરવાયો, રાજ્યમાં 607 રસ્તા બંધ, 217 એસટી રૂટની 1004 ટ્રિપ રદ
ભારે વરસાદથી વાહનવ્યવહાર ખોરવાયો, રાજ્યમાં 607 રસ્તા બંધ, 217 એસટી રૂટની 1004 ટ્રિપ રદ
ટીમ ઇન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, IND-SL ટેસ્ટ સિરીઝમાંથી બહાર થયો બુમરાહ!
ટીમ ઇન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, IND-SL ટેસ્ટ સિરીઝમાંથી બહાર થયો બુમરાહ!
કેરળ, ગુજરાત અને અસમમાં વરસાદનો કહેર: 6 લોકોના મોત, અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ
કેરળ, ગુજરાત અને અસમમાં વરસાદનો કહેર: 6 લોકોના મોત, અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ
Moscow Blast:રશિયાની રાજધાની મોસ્કોમાં બોમ્બ વિસ્ફોટ, 3ના મોત, 21 ઘાયલ
Moscow Blast:રશિયાની રાજધાની મોસ્કોમાં બોમ્બ વિસ્ફોટ, 3ના મોત, 21 ઘાયલ
plane crash: પેરૂમાં પ્લેન ક્રેશ, ટૂરિસ્ટ લઇ જતા વિમાનની દુર્ઘટના, બે પાયલટ સહિત 13નાં મોત
plane crash: પેરૂમાં પ્લેન ક્રેશ, ટૂરિસ્ટ લઇ જતા વિમાનની દુર્ઘટના, બે પાયલટ સહિત 13નાં મોત
રવિવારે કચ્છ અને ઉત્તર ગુજરાત સાવધાન! 8 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ, IMD ની આગાહી
રવિવારે કચ્છ અને ઉત્તર ગુજરાત સાવધાન! 8 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ, IMD ની આગાહી
Rain Update: છેલ્લા 24 કલાકમાં રાજ્યના 257 તાલુકામાં વરસાદ, મોરબીમાં સૌથી વધુ 8.78 ઈંચ વરસતા જળબંબાકાર
Rain Update: છેલ્લા 24 કલાકમાં રાજ્યના 257 તાલુકામાં વરસાદ, મોરબીમાં સૌથી વધુ 8.78 ઈંચ વરસતા જળબંબાકાર
Embed widget