શોધખોળ કરો
Advertisement
નો-પાર્કિંગ ઝોનમાં બાઈક પાર્ક કરવા પર ફસાયો આ એક્ટર, જાણો પોલીસે શું કર્યું....
બોલિવૂડમાં થોડા સમય પહેલા ડેબ્યૂ કરનાર ઈશાન ખટ્ટર વિતેલા વીકેન્ડ પર પતાની બાઈક પર મુંબઈમાં ફરવા નીકળ્યા હતા.
નવી દિલ્હીઃ બોલિવૂડમાં થોડા સમય પહેલા ડેબ્યૂ કરનાર ઈશાન ખટ્ટર વિતેલા વીકેન્ડ પર પતાની બાઈક પર મુંબઈમાં ફરવા નીકળ્યા હતા. પરંતુ તે ત્યારે મુશ્કેલીમાં ફસાઈ ગયા જ્યારે પોલીસે તેની બાઈક ટો કરી લીધી. ઈશાન મોટેભાગે પોતાની બાઈક પર મુંબઈમાં ફરતા જોવા મળે છે. તેએ રવિવાર નો પાર્કિંગ ઝોનમાં પોતાની બાઈક પાર્ક કરી હતી.
નો પાર્કિંગ ઝોનમાંથી ઈશાનની બાઈકને ટ્રાફિસ પોલીસે ટો કરી લીધી હતી. અહેવાલ અનુસાર બાઈક છોડાવવા માટે ઈશાને 500 રૂપિયાનો દંડ પણ ભર્યો હતો. આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર પણ જોવા મળી રહ્યો છે. વીડિયોમાં જોવા મળે ચે કે ઈશાને એક રેસ્ટોરાંની બહારથી નીકળી રહ્યો છે અને તેએ જોયું કે તેની બાઈક ટો થઈ રહી છે. જોકે બાદમાં ઈશાનને બાઈક પરત મળી ગઈ હતી. જુઓ વીડિયો....
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
અમદાવાદ
ગુજરાત
Advertisement