શોધખોળ કરો
રિલીઝ થયું 'DHADAK'નું TRAILER, ઇશાન-જ્હાનવીની જોડી લાગી રહી છે કમાલની
1/11

2/11

વળી, જો જ્હાનવીની વાત કરીએ તો, જ્હાનવીનું જીવનના આ ખાસ પ્રસંગે તેની મા શ્રીદેવી આ ખાસ પ્રસંગે તેની પાસે નથી, પણ તેને ફિલ્મના કેટલાક ભાગ જોયા હતા. શ્રીદેવી પોતાની પુત્રીની પહેલી ફિલ્મને લઇને ખુબજ ઉત્સાહિત હતી અને તેને મોત પહેલા થોડાક સમય પહેલાજ ફિલ્મની 25 મિનીટની ક્લિપ જોઇ હતી. તેને તેમાં કેટલાક ફેરફાર અને સૂચનો પણ જ્હાનવીને આપ્યા હતા.
Published at : 11 Jun 2018 02:28 PM (IST)
View More





















