શોધખોળ કરો
Advertisement
ઇન્ટરવ્યૂમાં આ એક્ટ્રેસે કર્યો ચોંકાવનારો ખુલાસો, કહ્યું- કાર્તિક આર્યન મારા બેડ પર હોય તો મને કોઈ.....
અલાયા હાલમાં ફિલ્મ જવાની જાનેમનના પ્રમોશનમાં વ્યસ્ત છે. ફિલ્મ ‘જવાની જાનેમન’થી બોલિવૂડ ડેબ્યૂ કરી રહી છે.
મુંબઈઃ પૂજા બેદીની દીકરી અલાયા ફર્નીચરવાલા એક્ટર સૈફ અલી ખાનની સાથે ફિલ્મ ‘જવાની જાનેમન’થી બોલિવૂડ ડેબ્યૂ કરી રહી છે. ફિલ્મના ટ્રેલરની સથે જ ગીત પણ દર્શકોને પસંદ પડી હ્યું છે. જ્યારે સૈફની સાથે અલાયાના પણ વખાણ થઈ રહ્યા છે. ત્યારે અલાયાનું એક નિવેદન ચર્ચાનો વિષય બની ગયું છે.
અલાયા હાલમાં ફિલ્મ જવાની જાનેમનના પ્રમોશનમાં વ્યસ્ત છે. એવામાં એક ઇન્ટરવ્યૂ દરમિયાન અલાયાને કાર્તિક આર્યન વિશે સવાલ પૂછવામાં આવ્યો. માત્ર સવાલ જ નહીં અલાયાનો જવાબ પણ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે.
એક ચેટ શો દરમિયાન તેણે લવ આજ કાલના ટ્રેલરની પણ વાત કરી હતી. તેણે કહ્યું કે, મને કાર્તિક અને સારાના બોલ્ડ સીન પસંદ પડ્યા છે. તેણે ત્યાં કહ્યું કે, મે કાર્તિક અને સારાના બોલ્ડ સીન જોયા છે અને એ જોયા બાદ કાર્તિક સાથે મને બોલ્ડ સીન કરવા મળે તો મને કોઈ જ વાંધો નથી. ત્યારબાદ અલાયાને પુછવામાં આવ્યુ કે, જો કાર્તિક આર્યન એક દિવસ એના બેડમાં મળે તો એનું શું રિએક્શન હશે.
તો અલાયાએ કહ્યું કે, મારા બેડ પર કાર્તિક આવે તો, મને કોઈ આશ્ચર્ય નહીં થાય. ત્યારબાદ પુછવામાં આવ્યું કે, એની પાસે એવું શું છે કે, જે અનન્યા પાંડે પાસે નથી. તો જવાબ મળ્યો કે, અનન્યા પાસે નેપોટિસ્મનો સારે જવાબ નથી. પણ મારી પાસે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
મનોરંજન
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion