શોધખોળ કરો
Priyanka Chopra Photo: સિમ્પલ લુકમાં ગોર્જિયલ લાગી પ્રિયંકા ચોપરા
Priyanka Chopra Photo: બોલિવૂડથી લઈને હોલીવુડમાં પોતાની ઓળખ બનાવી ચૂકેલી અભિનેત્રી પ્રિયંકા ચોપરા આજે વૈભવી જીવન જીવે છે.
પ્રિયંકા ચોપરા
1/6

પ્રિયંકા ચોપરા ઘણીવાર તેની ફેશન સેન્સને કારણે ચર્ચાનો વિષય બને છે. પ્રિયંકા ચોપરાના વિશ્વભરમાં ખૂબ જ મોટા ચાહકો છે.
2/6

તાજેતરમાં પ્રિયંકા ચોપરા ભારત આવી હતી, જેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
Published at : 12 Dec 2025 08:50 PM (IST)
આગળ જુઓ
Advertisement





















