શોધખોળ કરો

એરપોર્ટ પર જોડિયા બાળકો સાથે જોવા મળ્યા Nayanthara અને વિગ્નેશ,  છુપાવ્યો ચહેરો તો યુઝર્સે કહ્યું- કીડનેપ કરીને લઈ જાઓ છો?

અભિનેત્રી નયનથારા અને તેના ડાયરેક્ટર પતિ વિગ્નેશ શિવન મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યા હતા. તેણે તેના જોડિયા બાળકોને તેડ્યા હતા અને તેઓનું મો છુપાવ્યું હતું.

Jawan Actress Nayanthara: સાઉથની લેડી સુપરસ્ટાર નયનથારા તાજેતરમાં જ પતિ વિગ્નેશ શિવન અને જોડિયા બાળકો સાથે મુંબઈ એરપોર્ટ પર જોવા મળી હતી. તેનો વીડિયો સામે આવતાની સાથે જ તે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો. એક બાળકને નયનતારાએ તેડયું હતું જ્યારે વિગ્નેશ શિવને બીજા બાળકને તેડયું હતું. જો કે આ દરમિયાન દંપતીએ બાળકોના ચહેરા ક્યાંયથી દેખાય નહીં તેનું સંપૂર્ણ ધ્યાન રાખ્યું હતું.

જોડિયાએ સરખા કપડાં પહેર્યા હતા.

ચાહકો તેમના બાળકો સાથે નયનથારા અને વિગ્નેશ શિવનના આ વીડિયો પર ઘણો પ્રેમ વરસાવી રહ્યા છે. પરંતુ તેણે જે રીતે બાળકોનો ચહેરો છુપાવ્યો છે તેના કારણે કેટલાક યુઝર્સે તેને નિશાન બનાવ્યો છે. પાપારાઝીના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરાયેલા આ વીડિયો પર લોકોની મિશ્ર કોમેન્ટ આવી રહી છે.

View this post on Instagram
 
A post shared by @varindertchawla

નયનતારા કેમેરાથી પરેશાન દેખાતી હતી?

નયનથારા આ રીતે ક્લિક કરવામાં આવેલી તસવીરોથી થોડી અસ્વસ્થ જણાતી હતી, જે તેના ચહેરાના હાવભાવ પરથી પણ સ્પષ્ટ દેખાતી હતી. જો કે તેમ છતાં તેણે મીડિયા સામે હસીને પોઝ આપ્યા હતા. પરંતુ બાળકોના ચહેરા ક્યાંયથી દેખાય નહીં તેનું સ્પષ્ટ ધ્યાન રાખવામાં આવ્યું હતું. આના પર કેટલાક લોકોએ નયનતારા અને વિગ્નેશ શિવનને ટ્રોલ કર્યા હતા. એક યુઝરે લખ્યું, 'એવું કેમ લાગી રહ્યું છે તેમનું અપહરણ કરવામાં આવી રહ્યું છે?

જૂન 2022માં લગ્ન, સરોગસી દ્વારા બાળકોનું સ્વાગત

નયનતારા અને વિગ્નેશ શિવના લગ્ન જૂન 2022માં થયા અને ઓક્ટોબર 2022માં બંને સરોગસી દ્વારા માતા-પિતા બન્યા. આ બાબતે ભારે હોબાળો થયો હતો. ભારતમાં સરોગસી પર પ્રતિબંધ છે અને કોઈપણ પરિણીત યુગલ માત્ર ત્યારે જ તેનો આશરો લઈ શકે છે જો પ્રથમ 5 વર્ષ સુધી કોઈ બાળક ન હોય. તેથી જ સવાલ એ ઊભો થયો કે નયનતારાએ સરોગસી કેમ અને કેવી રીતે પસંદ કરી?

તમિલનાડુના સ્વાસ્થ્ય મંત્રી મા સુબ્રમણ્યમે નયનથારા અને વિગ્નેશ શિવન પર સરોગસી કાયદાનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો હતો અને દંપતીની તપાસ કરવા કહ્યું હતું. સંપૂર્ણ તપાસ પછી, નયનથારા અને વિગ્નેશ શિવને તમિલનાડુ આરોગ્ય વિભાગને એક એફિડેવિટ સબમિટ કર્યું, જેમાં જાણવા મળ્યું કે તેમના લગ્ન છ વર્ષ પહેલાં નોંધાયેલા હતા.

શાહરૂખની 'જવાન'માં જોવા મળશે નયનતારા

પ્રોફેશનલ ફ્રન્ટની વાત કરીએ તો, નયનતારા ટૂંક સમયમાં શાહરૂખ ખાનની સામે ફિલ્મ 'જવાન'માં જોવા મળશે, જેનું નિર્દેશન અટલી દ્વારા કરવામાં આવ્યું છે. 2 જૂને રિલીઝ થનારી આ ફિલ્મમાં વિજય સેતુપતિ, સાન્યા મલ્હોત્રા, વિજય, પ્રિયમણી અને સુનીલ ગ્રોવર છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ખ્યાતિ હોસ્પિટલ કાંડના કાર્તિક પટેલને સુપ્રીમે આપ્યાં જામીન,તમામ આરોપી જેલબહાર
ખ્યાતિ હોસ્પિટલ કાંડના કાર્તિક પટેલને સુપ્રીમે આપ્યાં જામીન,તમામ આરોપી જેલબહાર
વલસાડમાં મોટી દુર્ઘટના, નિર્માણાધીન બ્રિજનું સ્ટ્રક્ચર અચાનક ધડામ, 5 કામદારને ગંભીર ઇજા
વલસાડમાં મોટી દુર્ઘટના, નિર્માણાધીન બ્રિજનું સ્ટ્રક્ચર અચાનક ધડામ, 5 કામદારને ગંભીર ઇજા
Sabarkantha: ‘હુડા' નો જોરદાર વિરોધ, આજે હિંમતનગરમાં સ્કૂલ-કૉલેજ, ધંધા-રોજગાર સજ્જડ બંધ
Sabarkantha: ‘હુડા' નો જોરદાર વિરોધ, આજે હિંમતનગરમાં સ્કૂલ-કૉલેજ, ધંધા-રોજગાર સજ્જડ બંધ
Maharashtra: પૂર્વ કેન્દ્રીય ગૃહમંત્રી શિવરાજ પાટીલનું નિધન, 91 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ
Maharashtra: પૂર્વ કેન્દ્રીય ગૃહમંત્રી શિવરાજ પાટીલનું નિધન, 91 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ

વિડિઓઝ

Kutch Cyber Fraud: કચ્છમાં સૌથી મોટા સાયબર રેકેટનો પર્દાફાશ
Valsad Incident: વલસાડમાં ઓરંગા નદી પર પૂલની કામગીરી સમયે દુર્ઘટના
Himmatnagar Closed: ‘હુડા' નો જોરદાર વિરોધ, હિંમનતગર સવારથી સજ્જડ બંધ
Japan Earthquake news: જાપાનમાં 6.5ની તિવ્રતાનો વિનાશકારી ભૂકંપ
Shivraj Patil Death: કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રિય ગૃહમંત્રી શિવરાજ પાટિલનું નિધન

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ખ્યાતિ હોસ્પિટલ કાંડના કાર્તિક પટેલને સુપ્રીમે આપ્યાં જામીન,તમામ આરોપી જેલબહાર
ખ્યાતિ હોસ્પિટલ કાંડના કાર્તિક પટેલને સુપ્રીમે આપ્યાં જામીન,તમામ આરોપી જેલબહાર
વલસાડમાં મોટી દુર્ઘટના, નિર્માણાધીન બ્રિજનું સ્ટ્રક્ચર અચાનક ધડામ, 5 કામદારને ગંભીર ઇજા
વલસાડમાં મોટી દુર્ઘટના, નિર્માણાધીન બ્રિજનું સ્ટ્રક્ચર અચાનક ધડામ, 5 કામદારને ગંભીર ઇજા
Sabarkantha: ‘હુડા' નો જોરદાર વિરોધ, આજે હિંમતનગરમાં સ્કૂલ-કૉલેજ, ધંધા-રોજગાર સજ્જડ બંધ
Sabarkantha: ‘હુડા' નો જોરદાર વિરોધ, આજે હિંમતનગરમાં સ્કૂલ-કૉલેજ, ધંધા-રોજગાર સજ્જડ બંધ
Maharashtra: પૂર્વ કેન્દ્રીય ગૃહમંત્રી શિવરાજ પાટીલનું નિધન, 91 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ
Maharashtra: પૂર્વ કેન્દ્રીય ગૃહમંત્રી શિવરાજ પાટીલનું નિધન, 91 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ
નોકરી છોડવાનું વિચારી રહ્યા છો? તો ફક્ત 5000 રૂપિયામાં જ શરૂ કરો આ ધાંસુ બિઝનેસ,પહેલા દિવસથી જ થશે કમાણી
નોકરી છોડવાનું વિચારી રહ્યા છો? તો ફક્ત 5000 રૂપિયામાં જ શરૂ કરો આ ધાંસુ બિઝનેસ,પહેલા દિવસથી જ થશે કમાણી
દરરોજ બચાવો 333 રુપિયા,બની જશે 17, પોસ્ટ ઓફિસની આ યોજનામાં મળશે બમ્પર નફો
દરરોજ બચાવો 333 રુપિયા,બની જશે 17, પોસ્ટ ઓફિસની આ યોજનામાં મળશે બમ્પર નફો
આધારની ફોટોકોપી પર ટૂંક સમયમાં લાગશે પ્રતિબંધ! UIDAI કરશે મોટો ફેરફાર, હવે આ ટેકનોલોજીથી થશે તમારી ઓળખ
આધારની ફોટોકોપી પર ટૂંક સમયમાં લાગશે પ્રતિબંધ! UIDAI કરશે મોટો ફેરફાર, હવે આ ટેકનોલોજીથી થશે તમારી ઓળખ
WhatsApp યૂઝર્સ માટે ખુશખબર! કૉલિંગ અને ચેટિંગ માટે કંપની લાવી અનેક નવા ફીચર્સ
WhatsApp યૂઝર્સ માટે ખુશખબર! કૉલિંગ અને ચેટિંગ માટે કંપની લાવી અનેક નવા ફીચર્સ
Embed widget