શોધખોળ કરો
જયા બચ્ચને જણાવી ‘જલસા’ બંગલોના ઇનસાઈડ સિક્રેટ્સ, જાણો પુત્રવધૂ ઐશ્વર્યા વિશે શું કહ્યું....
1/5

આ સાથે પોતાના બાળપણને યાદ કરતા જ્યાએ કહ્યું કે, જ્યારે અમે લોકો નાના હતા ત્યારે ઘણીવાર પડી જતા હતા, ત્યારે અમને જોનારું કોઈપણ નહોતું. પરંતુ આજે માતા પોતાના બાળકોની ખૂબ સારસંભાળ રાખે છે. સમય બદલાયો છે અને વસ્તુઓ પણ બદલાઈ છે. હવે લોકોમાં અસુરક્ષાની ભાવના પહેલાથી વધારે છે. તેઓ એક જોઈન્ટ ફેમિલીમાં રહે છે આથી હંમેશા કોઈને કોઈ તેમની સાથે હે છે. પરંતુ બદલાતા સમયમાં એકલા રહેતી માતાઓની જવાબદારી વધી જાય છે.
2/5

જયા બચ્ચને કહ્યું કે, તે ત્યાં જ હોય છે, પરંતુ ઘરના લોકોને લાગે છે કે તે ત્યાં છે જ નહીં. એશ્વર્યા જાતે જ આરાધ્યાને નવડાવે છે અને ડ્રેસઅપ કરે છે. ખાવાનું પણ ખવડાવે છે અને ભણાવે છે. સપા સાંસદે કહ્યું કે, તે આ કાર્યોમાં મદદ કરે છે પણ ખૂબ જ ઓછી. જયા બચ્ચને કહ્યું કે, તેમની દીકરી પણ આવું જ કરે છે. નવા યુગની માતાઓ, પહેલાની માતાઓ કરતા વધારે સારી અને કેરિંગ હોય છે.
Published at : 01 May 2018 07:46 AM (IST)
View More
ટોપ સ્ટોરી
ગુજરાત
સ્પોર્ટ્સ
ક્રિકેટ
ધર્મ-જ્યોતિષ




















