શોધખોળ કરો

તારક મહેતાનો શો છોડીને બેરોજગાર બનેલી આ એક્ટ્રેસ મુશ્કેલીમાં, ભાઇ અને બહેને વેન્ટીલેટર પર લીધા અંતિમ શ્વાસ

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં રોશન સોઢીની ભૂમિકા ભજવનાર અભિનેત્રી જેનિફર મિસ્ત્રીની નાની બહેન ડિમ્પલ મિસ્ત્રીનું નિધન થયું છે. તે 45 વર્ષની હતી.

Taarak Mehta Ka Ooltah Chashmah Jennifer Mistry Sister Death: ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં રોશન સોઢીનું પાત્ર ભજવનાર જેનિફર મિસ્ત્રીની બહેન ડિમ્પલ મિસ્ત્રીનું નિધન થયું છે. તમને જણાવી દઈએ કે તે 45 વર્ષની હતી અને ઘણા સમયથી બીમાર હતી.

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં રોશન સોઢીની ભૂમિકા ભજવનાર અભિનેત્રી જેનિફર મિસ્ત્રીની નાની બહેન ડિમ્પલ મિસ્ત્રીનું નિધન થયું છે. તેણી 45 વર્ષની હતી. તમને જણાવી દઈએ કે ડિમ્પલ ઘણા સમયથી બીમાર હતી અને શ્વાસ લેવામાં ઘણી તકલીફ થઈ રહી હતી. હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી હતી અને તેને વેન્ટિલેટર પર રાખવામાં આવી હતી.

તારક મહેતાનો રોશન સોઢી તેની બહેનને મળવા ગયો હતો

અહેવાલો અનુસાર, માર્ચની શરૂઆતમાં, જેનિફર મિસ્ત્રીને તેના હોમ ટાઉન જવું પડ્યું કારણ કે તેની નાની બહેન ડિમ્પલ ખૂબ જ બીમાર હતી અને તેની સ્થિતિ નાજુક હતી.  જેનિફરને કોઈ મહત્વપૂર્ણ કામ માટે મુંબઈ પાછું આવવું પડ્યું હતું. આ દરમિયાન જ તેમની ની બહેનનું અવસાન થયું હતું.

જેનિફર મિસ્ત્રીની બહેનને શ્વાસ લેવામાં તકલીફ હતી

અગાઉ એવા અહેવાલ હતા કે જ્યારે જેનિફર મિસ્ત્રીની બહેનને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી ત્યારે તેમનું બીપી ખૂબ જ ઓછું હતું. તેના પિત્તાશયમાં સ્ટોન  હતો. સારવાર દરમિયાન બિલ લાખોમાં પહોંચ્યું પરંતુ કોઈક રીતે પરિવારે તેને સંભાળી લીધું. ત્યારબાદ થોડા દિવસો બાદ પરિવારે ડિમ્પલને સરકારી હોસ્પિટલમાં શિફ્ટ કરવાનો નિર્ણય કર્યો. જ્યારે તેને ત્યાં લઈ જવામાં આવી રહ્યો હતો ત્યારે તેનું બીપી લેવલ ખૂબ જ નીચા સ્તરે પહોંચી ગયું હતું અને તેની પલ્સ ઝીરો હતી. ડિમ્પીને ફરીથી વેન્ટિલેટર પર મૂકવામાં આવી હતી. પછી બે દિવસ પછી તે સારી થવા લાગી અને બધાને ઓળખવા લાગી.

જેનિફર મિસ્ત્રીએ દુઃખ વ્યક્ત કર્યું

જેનિફર મિસ્ત્રીએ કહ્યું કે તે તેના સિવાય બીજા કોઈનો અવાજ ન હતી ઓળખતી.  કારણ કે અમે બંને એકબીજાની ખૂબ  જ નજીક હતી. તેમની તબિયત સુધાર પર હતી જેથી  જ્યારે પરિવારને લાગ્યું કે સૌથી ખરાબ સમય સમાપ્ત થઈ ગયો છે, ત્યારે બે દિવસ પછી ડિમ્પલે શ્વાસ પણ નોર્મલ થઇ ગયા હતા પરંતુ બાદમાં તેમની ફરી તબિયત લથડતાં ફરી રિકવર ન કરી શકાય અને તેમનું નિધન થઇ ગયું.  જેનિફરે કહ્યું કે હું  હજુ એ સ્વીકારવા માનસિક રીતે તૈયાર નથી કે, અમે રોજ  વીડિયો કોલ પર વાત કરતા હતા, આજે એ આ દુનિયામાં નથી. નોંધિનિય છે કે, જેનિફરે 2022માં તેના નાના ભાઈને ગુમાવ્યો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનને હાઈકોર્ટની ફટકાર
Hun To Bolish : હું તો બોલીશ : નર્કમાં પહોંચ્યો નરાધમ
Hun To Bolish : હું તો બોલીશ : અમદાવાદમાં ક્યાં છુપાયો દીપડો ?
Mansukh Vasava Statement: સાંસદ મનસુખ વસાવાના ચૈતર વસાવા પર શાબ્દિક પ્રહાર
Leopard In Ahmedabad: ઘૂમામાં દીપડા મુદ્દે અત્યારના મોટા સમાચાર, DCF મિનલ જાનીનો સૌથી મોટો દાવો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો
સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો
IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!
IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!
શું પપૈયાના પાન કેન્સર મટાડી શકે છે? ટાટા મેમોરિયલના નવા સંશોધનથી વિવાદ
શું પપૈયાના પાન કેન્સર મટાડી શકે છે? ટાટા મેમોરિયલના નવા સંશોધનથી વિવાદ
ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ: ભારે વરસાદથી આજે અનેક વિસ્તારમાં જળબંબાકાર, વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશ
ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ: ભારે વરસાદથી આજે અનેક વિસ્તારમાં જળબંબાકાર, વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશ
Embed widget