શોધખોળ કરો

આ સ્ટાર એક્ટ્રેસને મળવા માટે ફેન્સ આપ્યા 60 લાખ રૂપિયા પણ સામે આવ્યો ચોંકાવનારો ખુલાસો

તમિલનાડુના રામાનાથાપુરમ શહેરનો એક વ્યક્તિ જે કાજલ અગ્રવાલનો બહુ મોટો ફેન છે.

નવી દિલ્હીઃ ભારતમાં બોલિવૂડ સ્ટાર્સને લઈને લોકોમાં ખૂબ દિવાનગી છે. જેના દાખલા લોકોને દરરોજ કોઈને કોઈ સ્ટાર્સ સાથે જોવા મળે છે. પરંતુ વાત સાઉથના સ્ટાર્સના ફેન્સની હોય તો બોલિવૂડ કરતાં ઘણાં આગળ નીકળી જાય છે. સાઉથની એક્ટ્રેસ કાજલ અગ્રવાલ પ્રત્યે એક ફેનને એટલી દિવાનગી હતી કે તેને લાખો રૂપિયા ગુમાવવાનો વારો આવ્યો છે. તમિલનાડુના રામાનાથાપુરમ શહેરનો એક વ્યક્તિ જે કાજલ અગ્રવાલનો બહુ મોટો ફેન છે. તેને એક વેબસાઈટ વિશે સાંભળ્યું જ્યાંથી કે કાજલ અગ્રવાલને મળી શકે એમ હતો. તેણે વેબસાઈટ પર જઈને પૂછપરછ કરી. બાદમાં તેણે વેબસાઈટને 50 હજાર રૂપિયા અને પર્સનલ વિગતો આપી. બાદમાં વેબસાઈટા ઓનરે બીજી ઘણી વખત રૂપિયા માગ્યા પરંતુ કાજલ સાથે ફેનની મિટિંગની વિગતો શેર ન કરી. જોકે થોડા સમય પછી ફેનને ખ્યાલ આવ્યો કે તેની સાથે છેતરપિંડી થઈ છે. એવામાં તેને પૈસા આપવાની ના પાડી દીધી અને વેબમેકર્સને તેની પર્સનલ ડિટેલ્સ અને ફોટોઝ લીક કરવાની ધમકી આપવા લાગ્યો. જણાવીએ કે આ પ્રકારનું પેજ કેટલીક લૂંટ ચલાવનાર ગેન્ગ મળીને કરે છે. જ્યારે તેનો ફેન 60 લાખ રૂપિયા સુધી આપી ચૂક્યો હતો. આ ઘટનાથી કાજલનો ફેન્સ ઘણો ડિપ્રેશનમાં આવી ગયો હતો અને ઘરથી દૂર ચાલ્યો ગયો હતો. પોલીસને આ વાતની જાણ થઈ અને તપાસ શરૂ કરી તો કોલકાતામાં મળી આવ્યો. બાદમાં ખબર પડી કે આ વેબપેજ એક ક્રિમિનેલ ગિંગ ચલાવી રહી હતી અને કાજલ અગ્રવાલનો ફેન આ ગેંગના ચક્કરમાં આવી ગયો. ફેન ધનાઢ્ય પરિવારનો હોવાથી વેબપેજવાળા તેની પાસેથી રોજ રોજ રૂપિયા ઉઘરાવતા હતા અને કાજલ સાથે મીટિંગની વિગતો આપતા ન હતા. જોકે ફેને વેબપેજને ફરિયાદ કરવાની ધમકી આપી તો ક્રિમિનલ ગેંગે તેની વ્યક્તિગત વિગતો અને તસવીરો લીક કરવાની ધમકી આપી લાખો રૂપિયા પડાવી લીધા.અંદાજે 60 લાખ જેટલા રૂપિયા ગુમાવ્યા બાદ ફેને અંતે પોલીમાં ફરિયાદ નોંધાવી અને પોતાની સાથે થયેલ છેતરપિંડીની જાણકારી આપી.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Team India Welcome: ઇન્દ્રદેવતાએ કર્યુ વર્લ્ડ ચેમ્પિયનનું સ્વાગત, ટીમ ઇન્ડિયા પર વરસાવ્યા આશીર્વાદ, જુઓ આપણા સ્ટારની પહેલી ઝલક

Rain Update: હવામાન વિભાગની આગાહી વચ્ચે  છેલ્લા 24 કલાકમાં  રાજ્યના 110 તાલુકામાં  વરસ્યો વરસાદ

T20 World Cup ટ્રૉફી સાથે વતન પરત ફરી ટીમ ઇન્ડિયા, ફેન્સે સોશ્યલ મીડિયા પર કર્યુ જોરદાર સ્વાગત, જુઓ રિએક્શન્સ...

આજનું હવામાનઃ આ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ તૂટી પડશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી

ABP Premium

વિડિઓઝ

Banaskantha | ખેતરમાં પાળ તૂટી જતા ખેડૂતો જાતે ચાલુ વરસાદે આડા પડી ગયા અને બનાવ્યો પાળોMehsana Rain| કડીમાં ખાબક્યો બે કલાકમાં સવા બે ઈંચ વરસાદ, જુઓ વીડિયોમાંPorbandar| બે વર્ષ પહેલા બનાવાયેલી સરોવરની પાળ તૂટતા થયા આવા હાલ, જુઓ વીડિયોમાંBanasakantha Rain | પાલનપુરમાં ખાબક્યો ધોધમાર વરસાદ, જુઓ કેવા ભરાયા પાણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India Welcome: ઇન્દ્રદેવતાએ કર્યુ વર્લ્ડ ચેમ્પિયનનું સ્વાગત, ટીમ ઇન્ડિયા પર વરસાવ્યા આશીર્વાદ, જુઓ આપણા સ્ટારની પહેલી ઝલક
Team India Welcome: ઇન્દ્રદેવતાએ કર્યુ વર્લ્ડ ચેમ્પિયનનું સ્વાગત, ટીમ ઇન્ડિયા પર વરસાવ્યા આશીર્વાદ, જુઓ આપણા સ્ટારની પહેલી ઝલક
Rain Update: હવામાન વિભાગની આગાહી વચ્ચે  છેલ્લા 24 કલાકમાં  રાજ્યના 110 તાલુકામાં  વરસ્યો વરસાદ
Rain Update: હવામાન વિભાગની આગાહી વચ્ચે છેલ્લા 24 કલાકમાં રાજ્યના 110 તાલુકામાં વરસ્યો વરસાદ
T20 World Cup ટ્રૉફી સાથે વતન પરત ફરી ટીમ ઇન્ડિયા, ફેન્સે સોશ્યલ મીડિયા પર કર્યુ જોરદાર સ્વાગત, જુઓ રિએક્શન્સ...
T20 World Cup ટ્રૉફી સાથે વતન પરત ફરી ટીમ ઇન્ડિયા, ફેન્સે સોશ્યલ મીડિયા પર કર્યુ જોરદાર સ્વાગત, જુઓ રિએક્શન્સ...
આજનું હવામાનઃ આ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ તૂટી પડશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
આજનું હવામાનઃ આ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ તૂટી પડશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
મસાલામાં ભેળસેળનો મોટો પર્દાફાશ! FSSAIએ કરી મોટી કાર્યવાહી, 111 કંપનીઓના લાઇસન્સ રદ કર્યા

સૂર્યોદય યોજના હેઠળ માત્ર આ લોકોને જ લાભ મળે છે, જાણો ક્યા લોકો યાદીમાં સામેલ નથી

Team India: વિરાટ કોહલીને જે સૌથી વધુ પસંદ છે, બ્રેકફાસ્ટમાં ટીમ ઈન્ડિયાને એ જ મળશે... આ રહ્યું મેનુ

Lok Sabha New Rule: સ્પીકર ઓમ બિરલાએ લોકસભાના નિયમોમાં કર્યો મોટો ફેરફાર, હવે વિપક્ષ નહીં કરી શકે આ કામ

Embed widget