શોધખોળ કરો

પ્રિયંકા અને દીપિકા બાદ હવે આ એક્ટ્રેસ પણ હોલિવૂડમાં કરવા માગે છે એન્ટ્રી...

1/4
 જોકે હવે તે પણ પ્રિયંકા ચોપરા અને દીપિકા પાદુકોણની જેમ હોલિવૂડ ફિલ્મમાં કામ કરવા માગે છે. જણાવીએ કે, દીપિકાએ ફિલ્મ   ટ્રિપલ એક્સ રિટર્ન ઓફ જેન્ડર કેજથી હોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. જ્યારે પ્રિયંકાએ હોલિવૂડ શો ક્વાન્ટિકોથી હોલિવૂડમાં એન્ટ્રી કરી   હતી.

2/4
 નોંધનીય ચે કે, કાજોલ છેલ્લે ધનુષની સાથે ફિલ્મ વીઆઈપી-2માં જોવા મળી હતી. આ ફિલ્મમાં કાજોલે નેગેટિવ ભૂમિકા ભજવી   હતી અને તેણે ધનુષના કહેવા પર જ ફિલ્મ સાઈન કરી હતી અને હવે તે હોલિવૂડ એનિમેશન મૂવી ઇનક્રેડિબલ્સ-2માં અવાજ   આપતી જોવા મળશે.

3/4
 બે સંતાનની માતા કાજોલે કહ્યું, હું હોલિવૂડ ફિલ્મ કરતાં પહેલા એ જ સવાલ કરીશ જે હિન્દી ફઇલ્મો કરતાં પહેલા કરું છું. કાજોલે   કહ્યું કે, તેના બાળકો ઇનક્રેડિબલ્સ-2ના ડબિંગને લઈને ઉત્સાહિત છે. તેણે કહ્યું કે, તેઓ પહેલાથી જ ખૂબ જ ઉત્સાહિત છે, ખાસ   કરીને જ્યારે મેં તેને કહ્યું કે, આપણે ફિલ્મ જોનાર પ્રથમ વ્યક્તિ છીએ. આ તેમના માટે મોટી વાત છે.

4/4
નવી દિલ્હીઃ ડિઝ્ની પિક્ચરના ઇનક્રેડિબલ્સ 2ના હિન્દી સંસ્કરણના ડબિંગનો ભાગ બનેલ અભિનેત્રી કાજોલે કહ્યું કે, પશ્ચિમની   દુનિયામાં સંભાવનાઓ શોધવા અને હોલિવૂડ ફિલ્મોમાં કામ કરવા માટે તૈયાર છે. કાજોલે મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું કે, હું   હોલિવૂડ ફિલ્મમાં કામ કરવાનું પસંદ કરીશ. કોઈ વિશેષ શૈલી ધ્યાનમાં નથી અને એ આધાર રાખે છે કે ફિલ્મની કહાની મને   આકર્ષિત કરે છે કે નહીં.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?

Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ

Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ

Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | ટેકાથી જીવતી હૉસ્પિટલHu to Bolish | હું તો બોલીશ | બુટલેગરના બાપ કોણ?Navsari News | નવસારી શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ, વારંવાર રજૂઆત છતાં કોઈ નિરાકરણ નહીંSurat News | અનાજની ઠગાઈનો આંતરરાજ્ય કારોબાર ચલાવતો ઠગની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  

લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 

Shani Dev:  જો તમારી કુંડળીમાં શનિ દોષ હોય તો કરો આ ઉપાય

ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા

Embed widget