શોધખોળ કરો

કંગના રનૌતે કર્યા જયલલિતાના વખાણ, કહ્યું- ઐશ્વર્યા રાય જેવી ગ્લેમરસ.....

ડાયરેક્ટર એ એલ વિજયના નિર્દેશનમાં બનેલી ફિલ્મ ‘થલાઇવી’માં કંગનાને જયલલિતા જેવી દર્શાવવા ભારે ભરખમ મેકઅપનો સહારો લેવામાં આવ્યો છે.

નવી દિલ્હીઃ કંગના રનૌત ટૂંકમાં જ તમિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી જયલલિતાની બાયોપિક મૂવી ‘થલાઈવી’માં જોવા મળશે. આ ફિલ્મ જયલલિતાની કહાની પર આધારિત છે. ફિલ્મમાં કંગના જયલલિતાની બધી જ ઉંમરની ભૂમિકા ભજવશે. તેમાંથી એક તબક્કો ફિલ્મોમાં જયલલિતાની એક્ટિંગનો પણ છે. હાલમાં જ એક ઇન્ટરવ્યૂમાં કંગનાએ  જયલલિતાના વખાણ કરતાં કહ્યું કે, એક ગ્લેમરસ સ્ટાર હતી. ઇન્ટરવ્યૂમાં કંગનાએ કહ્યું, ‘તે મારા જેવી ન હતી. તે એક ખૂબ જ ગ્લેમરસ સ્ટાર હતી....જેમ કે બોલિવૂડમાં ઐશ્વર્યા રાય. તેના કેરેક્ટરમાં ફીટ બેસવું એ મારા માટે એક મોટો પડકાર હતો કારણ કે મને ગ્લેમરસ માટે ખૂબ ઓછી ઓળખવામાં આવે છે. પરંતુ અમારી વચ્ચે એક વસ્તુ કોમન છે કે તેમને પણ પોતાના કામથી સંતોષ ન હતો. અને મારી સાથે પણ આવું જ છે.’ કંગના રનૌતે કર્યા જયલલિતાના વખાણ, કહ્યું- ઐશ્વર્યા રાય જેવી ગ્લેમરસ..... કંગનાએ આગળ કહ્યું કે, ‘મને ક્યારે પણ એક્ટર બનવાની ઈચ્છાન હતી અને માટે જ અમે એક રીતે અનાયાસે એક્ટર બની ગયા. મને લાગે છે કે તેમણે ચોક્કસ એવું અનુભવ્યું હશે કે તેઓ ફિલ્મમાં ગ્લેમ ડોલ બનવાથી વધારે ડિઝર્વ કરતા હતા અને બાદમાં તેઓ નેતા બની ગયા. આ એવું જ છે જેમ કે મને લાગે છે કે એક્ટ્રેસ તરીકે મારી કેટલીક મર્યાદાઓ આવી ગઈ છે માટે હું ફિલ્મ નિર્માતા બનવા તરફ આગળ વધું છું. માટે મને લાગે છે કે તેમનામાં અને મારામાં સમાનતાઓ છે.’ ડાયરેક્ટર એ એલ વિજયના નિર્દેશનમાં બનેલી ફિલ્મ ‘થલાઇવી’માં કંગનાને જયલલિતા જેવી દર્શાવવા ભારે ભરખમ મેકઅપનો સહારો લેવામાં આવ્યો છે. આ ફિલ્મ 26 જૂને રિલીઝ થવાની છે દર્શકોને આતુરતાથી તેની રાહ છે.

ટોપ સ્ટોરી

OTT પર મનોરંજનની ભરમાર, રીલિઝ થઇ નવી 8 વેબ સીરિઝ અને ફિલ્મ, જુઓ યાદી
OTT પર મનોરંજનની ભરમાર, રીલિઝ થઇ નવી 8 વેબ સીરિઝ અને ફિલ્મ, જુઓ યાદી
ગોવિંદાનું મેરેજ કરવાનું હતું પ્લાનિંગ એટલે ડિવોર્સની અરજી પરત ખેંચી, સુનિતા આહુજાએ કરી સ્પષ્ટતા
ગોવિંદાનું મેરેજ કરવાનું હતું પ્લાનિંગ એટલે ડિવોર્સની અરજી પરત ખેંચી, સુનિતા આહુજાએ કરી સ્પષ્ટતા
શ્વેતા તિવારીના ઓનલાઇન ઓર્ડરમાંથી નીકળ્યા કૉકરોચ, એક્ટ્રેસે તુકારામ મુન્ડેને પુછ્યું- 'તમે ક્યાં છો?'
શ્વેતા તિવારીના ઓનલાઇન ઓર્ડરમાંથી નીકળ્યા કૉકરોચ, એક્ટ્રેસે તુકારામ મુન્ડેને પુછ્યું- 'તમે ક્યાં છો?'
ગોવિંદાથી છૂટાછેડા કન્ફર્મ? પુત્ર સાથે ફેમિલી કોર્ટ પહોંચી સુનીતા આહુજા, વીડિયો વાયરલ
ગોવિંદાથી છૂટાછેડા કન્ફર્મ? પુત્ર સાથે ફેમિલી કોર્ટ પહોંચી સુનીતા આહુજા, વીડિયો વાયરલ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'હું તો બોલીશ'ની અસર, દોડતું થયું પ્રશાસન
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડની મીઠાશ કેમ થઈ મોંઘી ?
Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટર કે ગુંડો ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડની ઘટનાને લઇને અમદાવાદમાં કોંગ્રેસનો વિરોધ
Rahul Gandhi Dharna: પેલેટ ગન મુદ્દે સંસદ માર્ગ પોલીસમથક બહાર ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત
BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત
2 સપ્ટેમ્બરે ગુરુ નક્ષત્રમાં મંગળ ગોચર, આ 3 રાશિઓને પ્રોપર્ટી-બિઝનેસ-કરિયરમાં મોટા લાભના યોગ 
2 સપ્ટેમ્બરે ગુરુ નક્ષત્રમાં મંગળ ગોચર, આ 3 રાશિઓને પ્રોપર્ટી-બિઝનેસ-કરિયરમાં મોટા લાભના યોગ 
T20I માં રોહિત શર્મા-અભિષેક આ ખાસ ક્લબમાં, તમને ચોંકાવી દેશે આ રેકોર્ડ 
T20I માં રોહિત શર્મા-અભિષેક આ ખાસ ક્લબમાં, તમને ચોંકાવી દેશે આ રેકોર્ડ 
7 કરોડનું ફંડ બનાવવા માટે કેટલી SIP કરવી પડે? સમજો 15 વર્ષનું ગણિત 
7 કરોડનું ફંડ બનાવવા માટે કેટલી SIP કરવી પડે? સમજો 15 વર્ષનું ગણિત 
Embed widget