શોધખોળ કરો
Advertisement
કંગના રનૌતે કર્યું ફિલ્મ ‘તુતક તુતક તુતિયા’નું ગીત રીલીઝ, તમન્ના ભાટિયાની કરી પ્રશંસા
મુંબઈ: અભિનેત્રી કંગના રનૌતે ફિલ્મ ‘તૂતક તૂતક તૂતિયા’ નું ગીત રીલીઝ કર્યું હતું. આ ગીતને રીલીઝ કરતા અભિનેત્રી કંગના રનૌતે કહ્યું, તે ફિલ્મની અભિનેત્રી તમન્ના ભાટીયાની ખૂબ જ મોટી પ્રશંસક છે.
કંગનાએ કહ્યું મને લાગે છે ફિલ્મ મસ્તીથી ભરપૂર હશે, આ ફિલ્મ કોમેડી અને હોરર બંને હોવાથી અદ્ભુત હશે. આ ફિલ્મ ભાવનાઓનું કોકટેલ હશે.
કંગનાએ કહ્યું તેણે તમન્ના ભાટીયાની ઘણી ફિલ્મો જોઈ છે, તેના કામને તે ખૂબ જ પસંદ કરે છે. ‘તુતક તુતક તુતિયા’ સોનુ સુદના હોમ પ્રોડક્શનની ફિલ્મ છે. જેમાં પ્રભુદેવા અને તમન્ના ભાટિયા મુખ્ય ભુમિકામાં જોવા મળશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
આરોગ્ય
ગુજરાત
Advertisement