શોધખોળ કરો

કરીના કપૂરે ડીલિવરી માટે હોસ્પિટલમાં દાખલ થતાં પહેલાં ફેવરીટ ડિશ મંગાવીને ખાધી, જાણો શું મંગાવ્યું હતું ?

કરીના કપૂર ખાને આજે બીજા બેબી બોયને જન્મ આપ્યો છે. બેબોએ ડિલીવરી પહેલા પહેલા તેમની ફેવરિટ ડિશ મંગાવી હતી. કઇ હતી ડિશ જાણો..

કરીના કપૂરે આજે બેબી બોયને જન્મ આપ્યો છે. કરીના કપૂરે ડિલીવરી પહેલા દેશી ઇન્ડિયન ફૂડ તેમના ફેવરિટ રેસ્ટોરન્ટમાંથી મંગાવીને ખાધું હતું. બીજી ડિલીવરી પહેલા તેમણે કઇ ડિશ ખાધી હતી, જાણીએ... કરીના કપૂરે અને તેમની બહેન  કરિશ્મા કપૂરે બંનેએ મુંબઇના તેમના ફેવરિટ રેસ્ટોરન્ટમાંથી તેમની ફેવરિટ ડિશ મંગાવી હતી. તેમણે બંનેએ આ ડિસને એન્જોય કરી હતી. કરીના કપૂરે ઇન્સ્ટાગ્રામ પર ફેવરિટ ડિશની ઇન્સ્ટા સ્ટોરી લખી હતી. આ સાથે તેમણે ફોટો પણ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. મુંબઇના રેસ્ટોરન્ટમાંથી ડિલીવરી પહેલા કરીના કપૂરે ફૂડ મંગાવ્યું હતું. આ ડિસની ફોટો કરિશ્મા કપૂરે તેમના સોશિયલ મીડિયા પર શેર કરી છે. કરીના કપૂરે ડીલિવરી માટે હોસ્પિટલમાં દાખલ થતાં પહેલાં ફેવરીટ ડિશ મંગાવીને ખાધી, જાણો શું મંગાવ્યું હતું ? કરીના કપૂરે ડિલીવરી પહેલા દેશી ઇન્ડિયન ફૂડ ખાવાનું પ્રિફર કર્યું હતું. તેમણે બિરયાની, શીખ કબાબ, નાન, ચિકન કરી, ગ્રીન ચટણી અને રાચતા અને પાસ્તાનો ઓર્ડર કર્યો હતો અને બંને બહેનોએ ફૂડને એન્જોય કર્યું હતું. તો કરિશ્મા કપૂરે ઇન્ડિય બિરયાની, પાસ્તા મિક્સ પ્લેટર ઇટાલિયન પેની પાસ્તા,, ચિકન ટિકા, ટામેટો સોસ, અને ગ્રીન ચટણી સાથે લીધા હતા. કરીના કપૂરે ડીલિવરી માટે હોસ્પિટલમાં દાખલ થતાં પહેલાં ફેવરીટ ડિશ મંગાવીને ખાધી, જાણો શું મંગાવ્યું હતું ? ડિલિવરી પહેલા કરિનાને તેમના ફેવરિટ રેસ્ટોરન્ટની ફૂડ ડિશ ખાવાની ઇચ્છા થતાં દેશી ઇન્ડિયન ફૂડ મંગાયું હતું. ફૂડ લીધા બાદ તેમણે તેના ફૂડ શેર કરતા કેપ્શનમાં લખ્યું હતું કે, ‘હેપી માય ટમી’  તો કરિશ્માએ લખ્યું, 'યમ, અવર ફેવરિટસ ફ્રોમ પાલી વિલેજ એન્ડ પાલી ભવન'
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કોંગ્રેસે 5 રાજ્યો માટે સ્ક્રીનીંગ કમિટી રચી: પ્રિયંકા ગાંધીને મળી આ રાજ્યની મોટી જવાબદારી

અમદાવાદમાં પોર્ન વીડિયોના નામે 82 વર્ષના વૃદ્ધને ‘ડિજિટલ અરેસ્ટ’ કરી 7.12 કરોડ પડાવ્યા, છેતરપિંડીનો કિસ્સો વાંચી હચમચી જશો

શું મોહમ્મદ શમીનું કરિયર ખતમ? NZ સામેની વન-ડે ટીમમાં સ્થાન ન મળતા ફેન્સ થયા ભાવુક

ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જ્યાં જોઇએ ત્યાં રોડ ખોદાયેલા કેમ?
Hun To Bolish : હું તો બોલીશ : શાબાશ પોલીસ
Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે બીમારીનું પાણી?
Gujarat Police Recruitment : PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ
Santrampur Temple: સંતરામપુર મંદિર ખાતે બોર ઉછામણીની જોરદાર ઉજવણી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોંગ્રેસે 5 રાજ્યો માટે સ્ક્રીનીંગ કમિટી રચી: પ્રિયંકા ગાંધીને મળી આ રાજ્યની મોટી જવાબદારી
કોંગ્રેસે 5 રાજ્યો માટે સ્ક્રીનીંગ કમિટી રચી: પ્રિયંકા ગાંધીને મળી આ રાજ્યની મોટી જવાબદારી
અમદાવાદમાં પોર્ન વીડિયોના નામે 82 વર્ષના વૃદ્ધને ‘ડિજિટલ અરેસ્ટ’ કરી 7.12 કરોડ પડાવ્યા, છેતરપિંડીનો કિસ્સો વાંચી હચમચી જશો
અમદાવાદમાં પોર્ન વીડિયોના નામે 82 વર્ષના વૃદ્ધને ‘ડિજિટલ અરેસ્ટ’ કરી 7.12 કરોડ પડાવ્યા, છેતરપિંડીનો કિસ્સો વાંચી હચમચી જશો
શું મોહમ્મદ શમીનું કરિયર ખતમ? NZ સામેની વન-ડે ટીમમાં સ્થાન ન મળતા ફેન્સ થયા ભાવુક
શું મોહમ્મદ શમીનું કરિયર ખતમ? NZ સામેની વન-ડે ટીમમાં સ્થાન ન મળતા ફેન્સ થયા ભાવુક
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ
અમેરિકાથી આવ્યા ખરાબ સમાચાર! સોનાના ભાવમાં ભડકો, 1 તોલાનો ભાવ જાણીને પરસેવો છૂટી જશે

Video: US આર્મીની ફિલ્મી એન્ટ્રી! CH-47 હેલિકોપ્ટરથી વેનેઝુએલાને ઘેરી લીધું ? જુઓ વાયરલ વીડિયો

Weather Update:રાજ્યના આ વિસ્તારમાં વધશે ઠંડીનું જોર, હવામાન વિભાગની આગાહી

8 જાન્યુઆરીથી 25 ફેબ્રુઆરી સુધી ધામાસાણ! ગુજરાત કોંગ્રેસે ફૂંક્યું આંદોલનનું રણશિંગુ, વાંચો રિપોર્ટ

Embed widget