શોધખોળ કરો
Advertisement
આ એક્ટર કરાવ્યા સફેદ વાળ તો થઇ ગયો ટ્રૉલ, પત્ની બોલી- 'એકદમ હૉટ'
શૉમાં તે આઇકૉનિક કેરેક્ટર મિસ્ટર બજાજનો રૉલ નિભાવશે. તેનો ફર્સ્ટ લૂક પણ સામે આવી ચૂક્યો છે. હવે આ નવા લૂકમાં કરણ સિંહ ગ્રોવર સફેદ વાળ સાથે દેખાઇ રહ્યો છે
નવી દિલ્હીઃ હેન્ડસમ હંક કરણ સિંહ ગ્રોવર ટીવી પર વાપસી કરવા તૈયાર છે. શૉ કુબૂલ હૈ થી લોકોના દિલોમાં ઉંડી છાપ છોડ્યા બાદ તે એકતા કપૂરનો શૉ કસૌટી જિંદગી કી 2 માં દેખાશે.
શૉમાં તે આઇકૉનિક કેરેક્ટર મિસ્ટર બજાજનો રૉલ નિભાવશે. તેનો ફર્સ્ટ લૂક પણ સામે આવી ચૂક્યો છે. હવે આ નવા લૂકમાં કરણ સિંહ ગ્રોવર સફેદ વાળ સાથે દેખાઇ રહ્યો છે. જેને લઇને ફિમેલ ફેન્સ નારાજ થયા છે. તેમને એક્ટરને ટ્રૉલ કરીને ખરાબ, બૉગસ વગેરે જેવી કૉમેન્ટો કરી છે.
એક યૂઝરે લખ્યુ કે- આ લૂકમાં કરણ બિલકુલ સારો નથી દેખાતો, બીજાએ લખ્યુ- શું વાળનો રંગ નોર્મલ ના રાખી શકાય?, વળી, એકે લખ્યુ કે સફેદ વાળ કંઇ ખાસ જામી નથી રહ્યાં. ઉલ્લેખનીય છે કે કરણ સિંહ ગ્રોવરને મોટા પાયે ફિમેલ ફોલૉઇંગ છે.
જોકે, આ બધાની વચ્ચે કરણ સિંહ ગ્રોવરની પત્ની અને હૉટ એક્ટ્રેસ બિપાશા બસુએ કહ્યું આ નવા લૂકમાં "એકદમ હૉટ લાગી રહ્યાં છો"
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
અમદાવાદ
સમાચાર
ગુજરાત
Advertisement