શોધખોળ કરો
Advertisement

અક્ષય-કરીના કપૂરની ફિલ્મ 'ગુડ ન્યૂઝ' 200 કરોડ ક્લબમાં સામેલ
અક્ષય કુમાર અને કરીના કપૂર ખાનની ફિલ્મ ગુડ ન્યૂઝ બોક્સ ઓફિસ પર શાનદાર કમાણી કરી રહી છે. આ ફિલ્મ 24 દિવસમાં 200 કરોડ ક્લબમાં સામેલ થઈ છે.

મુંબઈ: અક્ષય કુમાર અને કરીના કપૂર ખાનની ફિલ્મ ગુડ ન્યૂઝ બોક્સ ઓફિસ પર શાનદાર કમાણી કરી રહી છે. આ ફિલ્મ 24 દિવસમાં 200 કરોડ ક્લબમાં સામેલ થઈ છે. 27 ડિસેમ્બરે રિલીઝ થઈ હતી અક્ષય કુમારની ફિલ્મ ગુડ ન્યૂઝ. ડિરેક્ટર રાજ મહેતાની આ ફિલ્મ ચાહકોને ઘણી જ પસંદ આવી હતી.આ ફિલ્મમાં અક્ષય સિવાય કરીના કપૂર, કિઆરા અડવાણી તથા દિલજીત દોસાંજે છે.
અક્ષય કુમારની વર્ષ 2019ની સતત ત્રીજી ફિલ્મ છે જે 200 કરોડ ક્લબમાં સામેલ થઈ છે. અક્ષય-કરિનાની ગુડ ન્યૂઝે એ 24 દિવસમાં 201.14 કરોડની કમાણી કરી લીધી છે. આ પહેલાં તેની ફિલ્મ મિશન મંગલ અને હાઉસફુલ 4 200 કરોડ ક્લબમાં સામેલ થઈ હતી.The box-office smiling wide too! Thank you for the love! #GoodNewwz@akshaykumar #KareenaKapoorKhan @diljitdosanjh @Advani_Kiara @karanjohar @ShashankKhaitan @raj_a_mehta @NotSoSnob @ZeeStudios_ @DharmaMovies #CapeOfGoodFilms @ZeeMusicCompany pic.twitter.com/KGD3iMVKwL
— Apoorva Mehta (@apoorvamehta18) January 20, 2020
અક્ષય કુમારની આગામી ફિલ્મ લક્ષ્મી બોમ્બ, બચ્ચન પાંડે , સૂર્યવંશી ,પૃથ્વીરાજ ચૌહાણ છે. લક્ષ્મી બોમ્બ ફિલ્મમાં અક્ષય સાથે કિઆરા અડવાણી ફરીવાર જોવા મળશે.#GoodNewwz scores double century... Flies past ₹ 200 cr mark... Has had a glorious run in #Delhi, #NCR, #Punjab, #Mumbai... Crosses *lifetime biz* of #MissionMangal... [Week 4] Fri 75 lakhs, Sat 1.40 cr, Sun 1.89 cr. Total: ₹ 201.14 cr. #India biz.
— taran adarsh (@taran_adarsh) January 20, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
શિક્ષણ
દેશ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement
