શોધખોળ કરો
Madhuri Dixit Photo: માધુરી દીક્ષિતનો લેટેસ્ટ લુક જોઈ ફેન્સ બોલ્યા-Age is just A Aumber
Madhuri Dixit Photo: માધુરી દીક્ષિતનું નવું ફોટોશૂટ ફરી વાયરલ થઈ રહ્યું છે. ચાહકોને અભિનેત્રીનો દરેક લુક પસંદ આવે છે. હવે ફરી એકવાર અભિનેત્રીએ આઈફામાં નવા લુકથી બધાને ચોંકાવ્યા છે.
માધુરી દીક્ષિત
1/6

બોલિવૂડની ધક ધક ગર્લ તરીકે જાણીતી અભિનેત્રી માધુરી દીક્ષિતે પોતાની અદભૂત એક્ટિંગ અને સ્ટાઇલથી દુનિયાભરના લોકોને દિવાના બનાવી દીધા છે.
2/6

અભિનેત્રી છેલ્લા કેટલાક દિવસોથી બહુ ઓછા પ્રોજેક્ટ્સમાં જોવા મળી રહી છે. તો બીજી તરફ, માધુરી તેના લુક્સને કારણે ઘણીવાર સમાચારમાં રહે છે. હવે ફરી એકવાર માધુરીનો લેટેસ્ટ લુક વાયરલ થઈ રહ્યો છે.
Published at : 09 Mar 2025 03:36 PM (IST)
આગળ જુઓ





















