શોધખોળ કરો

Video: કરીના કપૂરે પૈપરાજીને આપી માસ્ક પહેરવાની સલાહ, પોતે આ રીતે તોડ્યો નિયમ, વીડિયો થયો વાયરલ

બોલિવૂડ (Bollywood) એક્ટ્રેસ કરીના કપૂર (Karina kapoor)નો એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વીડિયોમાં પહેલા કરીના પૈપરાજીને માસ્ક પહેરવાની સલાહ આપે છે, જો કે ત્યારબાદ ખુદ જ માસ્ક હટાવી દે છે, આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

હાલ દેશમાં સતત કોરાનાનું સંક્રમણ ઝડપભેર વધી રહ્યું છે. ખાસ તો મહારાષ્ટ્રમાં સ્થિતિ ચિંતાજનક છે. મહારાષ્ટ્રમાં કોરોનાના નિયમોને કડકાઇથી પાલન કરાવવામાં આવી રહી છે. મહારાષ્ટ્રમાં કેસમાં વધારો થતાં સામાન્ય લોકોથી માંડીને સેલેબ્સ પણ પરેશાન છે.

આ બધાની વચ્ચે કરીના કપૂર ખાનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં તે મુંબઇની કોઇ જગ્યાએ સ્પોટ થઇ હતી.  જ્યારે તેમણે પૈપરાજીને જોયા તો તેમણે તેમના માસ્ક પહેરવાની સલાહ આપી. જો કે પોઝ આપતી વખતે તેમણે ખુદે માસ્ક ઉતારી દીધું હતું. આ કારણે જ કરીનાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. તેમણે મહારાષ્ટ્રમાં લાગુ કોરોનાના નિયમોનું ઉલ્લંઘન કર્યું છે.

મંગળવારે કરીના કપૂર ખાન મુંબઇના બાંદ્રામાં એક બિઝનેસ મીટિંગમાં માટે ગઇ હતી. ઓફિસની બહાર સ્પોટ થયેલી કરીનાનો જ્યારે પૈપરાજી ફોટો લઇ રહ્યાં હતા ત્યારે તેમણે પૈપરાજીને માસ્ક પહેરવાની સલાહ આપી હતી. જો કે પોઝ આપતી વખતે કોઇએ તેમને માસ્ક હટાવવાની સલાહ આપી અને તેમણે માસ્ક હટાવી દીધું હતું અને માસ્ક હટાવીને પોઝ આપ્યો હતો.

View this post on Instagram
 
A post shared by Varinder Chawla (@varindertchawla)

વ્હાઇટ પિન્ક ડ્રેસમાં કરીના

કરીના કપૂરે માસ્ક હટાવીને ફોટો માટે પોઝ આપ્યો. આ સમય દરમિયાન તે સ્મિત કરી રહી હતી.  કરીનાએ પિન્ક અને વ્હાઇટ સ્ટ્રિપ્ડ ડ્રેસ પહેર્યો હતો. તે તેમની કારમાંથી નીકળીને બિલ્ડિંગ તરફ જઇ રહી હતી. આ સમયે તો સોશિયલ ડિસ્ટન્સ જાળવતી જોવા મળી હતી.

ડિલીવરી બાદ શરૂ કર્યું શૂટિંગ

કરીના કપૂરે ડિલીવરીના એક મહિના બાદ ફિલ્મનું શૂટિંગ શરૂ કરી દીધું હતું. તે 23 માર્ચે કામ પર પરત ફરી હતી. કરીના કપૂર મુંબઇના એક સ્ટુડિયામાં  સ્પોટ થઇ હતી. આ સ્ટુડિયામાં તે સેબિબ્રિટી કુકિંગ શો શૂટ કરાવવા માટે ગઇ હતી. તેમણે તેમની ઇસ્ટાસ્ટોરી પર તેની તસવીર શેર કરી હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?

શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ

બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો

અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish: હું તો બોલીશ : દાદાના બુલડોઝર સામે કોગ્રેસ કેમ ?Hun To Bolish: હું તો બોલીશ : સહાનુભૂતિ કે રાજનીતિ?Letter Forgery Case : પાટીદાર દીકરીને જામીન મળતાં કોણે શું કહ્યું?Letter Forgery Case : પાટીદાર દીકરીના અપમાન પર ગેનીબેન ઠાકોરે શું કર્યા પ્રહાર?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે

'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન

એલિયન્સ સાથે સંપર્ક, યુદ્ધ અને વિનાશ જ વિનાશ: 2025 માટે બાબા વેંગાની ભયાનક આગાહીઓ

કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 

Embed widget