શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
‘કેદારનાથ’ ફિલ્મનું ટ્રેલર રિલીઝ, gorgeous લાગી રહી છે સારા અલી ખાન
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/11/13075111/2-kedarnath-trailer-sara-ali-khan-sushant-singh-rajput-hindu-muslim-love-story-on-tragedy.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/4
![સોમવારે ફિલ્મનું એક પોસ્ટર પણ રિલીઝ કરવામાં આવ્યું છે. જેમાં ફિલ્મની રિલીઝ તારીખનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ટ્રેલરમાં પણ ફિલ્મની રિલીઝની તારીખ બતાવવામાં આવી છે. ફિલ્મ 7 ડિસેમ્બર 2018માં રિલીઝ થશે. 2013માં આવેલા ઉત્તરાખંડના પૂરની આજુબાજુ એક લવસ્ટોરી બનાવવામાં આવી છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/11/13075122/4-kedarnath-trailer-sara-ali-khan-sushant-singh-rajput-hindu-muslim-love-story-on-tragedy.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સોમવારે ફિલ્મનું એક પોસ્ટર પણ રિલીઝ કરવામાં આવ્યું છે. જેમાં ફિલ્મની રિલીઝ તારીખનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ટ્રેલરમાં પણ ફિલ્મની રિલીઝની તારીખ બતાવવામાં આવી છે. ફિલ્મ 7 ડિસેમ્બર 2018માં રિલીઝ થશે. 2013માં આવેલા ઉત્તરાખંડના પૂરની આજુબાજુ એક લવસ્ટોરી બનાવવામાં આવી છે.
2/4
![ટ્રેલરમાં સારાની એક્ટિંગ ઘણી સારી જોવા મળી રહી છે. આ ફિલ્મમાં સારાનો રોલ એક બિન્દાસ યુવતીનો છે. જે ગાળો પણ આપે છે અને ડર્યા વગર પ્રેમ પણ કરે છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/11/13075116/3-kedarnath-trailer-sara-ali-khan-sushant-singh-rajput-hindu-muslim-love-story-on-tragedy.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ટ્રેલરમાં સારાની એક્ટિંગ ઘણી સારી જોવા મળી રહી છે. આ ફિલ્મમાં સારાનો રોલ એક બિન્દાસ યુવતીનો છે. જે ગાળો પણ આપે છે અને ડર્યા વગર પ્રેમ પણ કરે છે.
3/4
![મુંબઈઃ અભિષેક કપૂરની અપકમિંગ ફિલ્મ કેદારનાથનું ટ્રેલર સોમવારે રિલીઝ થયું છે. ફિલ્મમાં સારા અલી ખાન અને સુશાંત સિંહ રાજપૂતની જોડી છે. સુશાંત એક પિઠ્ઠૂની ભૂમિકા ભજવી રહ્યા છે. સારા ખાન આ ફિલ્મથી બોલિવૂડમાં એન્ટ્રી કરવા જઈ રહી છે. જોકે આ ફિલ્મ આવતા પહેલા જ વિવાદોમાં રહી છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/11/13075111/2-kedarnath-trailer-sara-ali-khan-sushant-singh-rajput-hindu-muslim-love-story-on-tragedy.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મુંબઈઃ અભિષેક કપૂરની અપકમિંગ ફિલ્મ કેદારનાથનું ટ્રેલર સોમવારે રિલીઝ થયું છે. ફિલ્મમાં સારા અલી ખાન અને સુશાંત સિંહ રાજપૂતની જોડી છે. સુશાંત એક પિઠ્ઠૂની ભૂમિકા ભજવી રહ્યા છે. સારા ખાન આ ફિલ્મથી બોલિવૂડમાં એન્ટ્રી કરવા જઈ રહી છે. જોકે આ ફિલ્મ આવતા પહેલા જ વિવાદોમાં રહી છે.
4/4
![સારા અલી ખાન અને સુશાંત સિંહ રાજપૂતની ફિલ્મ‘કેદારનાથ’ના ટ્રેલરમાં 2013માં ઉત્તરાખંડમાં આવેલા ભયંકર પૂરને માર્મિક ઢંગથી બતાવવામાં આવ્યું છે. ફિલ્મના ટ્રેલરમાં તબાહીના દ્રશ્યો તમને વિચારતા કરી મુકશે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/11/13075107/1-kedarnath-trailer-sara-ali-khan-sushant-singh-rajput-hindu-muslim-love-story-on-tragedy.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સારા અલી ખાન અને સુશાંત સિંહ રાજપૂતની ફિલ્મ‘કેદારનાથ’ના ટ્રેલરમાં 2013માં ઉત્તરાખંડમાં આવેલા ભયંકર પૂરને માર્મિક ઢંગથી બતાવવામાં આવ્યું છે. ફિલ્મના ટ્રેલરમાં તબાહીના દ્રશ્યો તમને વિચારતા કરી મુકશે.
Published at : 13 Nov 2018 07:52 AM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
ગુજરાત
ક્રિકેટ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)