શોધખોળ કરો
હોલિવૂડ એક્ટ્રેસ કિમ કર્દાર્શિયનને નકલી પોલીસે ગન પોઇન્ટ પર બંધક બનાવી
1/4

સીએનએનના અહેવાલ અનુસાર, પોલીસના વેશમાં પહોંચેલા બે યુવકોએ કિમને તેની હોટલ રૂમમાં જ બંધ બનાવી છે. યુવકોએ પોતાનો ચહેરો ઢાંક્યો છે.
2/4

કિમના પ્રવક્તાના કહેવા પ્રમાણે, રવિવારે રાત્રે તેને પેરિસની એક હોટલમાં બે યુવકોએ ગન પોઇન્ટ પર બંધક બનાવ્યા હતા. બંન્ને હુમલાખોરોએ પોલીસ ડ્રેસ પહેર્યો હતો. કિમ સાથે સારું વર્તન કરવામાં આવ્યું છે. તેની સાથે ખરાબ વર્તન કર્યું હોવાના કોઇ સમાચાર નથી.
Published at : 03 Oct 2016 10:10 AM (IST)
Tags :
Kim-kardashianView More





















