શોધખોળ કરો
39 વર્ષ નાની એક્ટ્રેસ સાથે તમામ હદ પાર કરતા જોવા મળ્યો બોલિવૂડના આ સુપર વિલન, જુઓ Pics
1/10

2/10

3/10

4/10

‘ધ જર્ની ઓફ કર્મા’ની કહાની રૂપેશ પોલ દ્વારા લખવામાં આવી છે. આ ફિલ્મ જગબીર દાહિયા દ્વારા નિર્દેશિત કરવામાં આવી છે. આ ફિલ્મ 26 ઓક્ટોબર 2018ના રોજ રિલીઝ થશે.
5/10

જોકે એક લાઈવ ચેટમાં પૂનમ પાંડેએ એ પણ કહ્યું હતું કે, તે શક્તિ કપૂરની સાથે એવા સીન્સ કરતા સમયે થોડી અનકમ્ફર્ટેબલ હતી. શક્તિ કપૂરે પણ જણાવ્યું કે, તે પણ આવા સીન કરતાં સમયે અનકમ્ફર્ટેબલ હતા.
6/10

હાલમાં જ પૂનમ પાંડેએ આ ફિલ્મમાં શક્તિ કપૂર સાથે રોમાન્સ પર કહ્યું હતું કે, ‘શક્તિ કપૂરની સાથે શૂટિંગ કરવાનો સારો અનુભવ મળ્યો. તે મને લોલિતાના નામથી સેટ પર બોલાવતા હતા.’
7/10

જણાવીએ કે, બન્નેની ઉંમર વચ્ચે 39 વર્ષનો તફાવત છે. શક્તિ કપૂર 66 વર્ષના છે અને પૂનમ પાંડેની ઉંમર 27 વર્ષ છે. મેકર્સનું કહેવું છે કે, આ ફિલ્મમાં તે બધુ જ મળશે જે તમે જોવા માગો છો.
8/10

આ તસવીરો જોઈને તમને વિશ્વાસ થઈ જશે કે આ ફિલ્મમાં કેટલા બોલ્ડ સીન્સ છે. ટ્રેલરમાં શક્તિ કપૂર અને પૂનમ પાંડેના steamy bold સીન જોયા બાદ બધે બાજુ તેની ચર્ચા છે.
9/10

આ બન્ને ફિલ્મ ‘ઘ જર્ની ઓફ કર્મા’માં એક સાથે જોવા મળસે. ફિલ્મનું ટ્રેલર લોન્ચ થયું છે અને આ એટલું બોલ્ડ છે કે જોઈને તમારા હોંશ ઉડી જશે.
10/10

મુંબઈઃ મોટા ડદા પર બે એવા એક્ટર્સ એક બીજા સાથે ઇન્ટિમેટ સીન્સ કરતાં જોવા મળશે જેના વિશે તને કલ્પના પણ કરી નહીં હોય. આ બીજું કોઈ નહીં પરંતુ બોલિવૂડના સુપરવિલન શક્તિ કપૂર અને સેક્સી અભિનેત્રી પૂનમ પાંડે છે.
Published at : 09 Oct 2018 12:09 PM (IST)
View More





















