શોધખોળ કરો

કેટલા કરોડની માલિક છે 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ની દયાબેન એટલે કે દિશા વાકાણી, જાણો મિલકતનો કુલ આંકડો

દિશા વાકાણીની આ ટીવી સિરિયલમાં 'દયા બેન'ના રોલમાં જોવા મળી હતી. જો કે, વર્ષ 2017માં પ્રેગનેન્સી લીવ પર ગયા પછી દિશા હજી સુધી સીરિયલમાં જોવા નથી મળી.

આજે વાત કોમેડી ટીવી સિરિયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ની જે વર્ષ 2008થી સતત દર્શકોનું મનોરંજન કરી રહી છે. આ ટીવી સિરિયલમાં એક કરતા વધુ પાત્રો જોવા મળે છે. આજે અમે એવા જ એક પાત્ર વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જે હવે આ સીરિયલનો ભાગ નથી પરંતુ તેની લોકપ્રિયતા આજે પણ ચાહકોમાં અકબંધ છે. હા, અમે વાત કરી રહ્યા છીએ અભિનેત્રી દિશા વાકાણીની જે આ ટીવી સિરિયલમાં 'દયા બેન'ના રોલમાં જોવા મળી હતી. જો કે, વર્ષ 2017માં પ્રેગનેન્સી લીવ પર ગયા પછી દિશા હજી સુધી સીરિયલમાં જોવા નથી મળી. 
 
કહેવાય છે કે, સીરિયલના મેકર્સે દિશાનો ઘણી વખત સંપર્ક કર્યો હતો. જોકે, અભિનેત્રીએ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં કમબેક કરવામાં રસ દાખવ્યો ન હતો. કહેવાય છે કે, સીરીયલના મેકર્સે તો ત્યાં સુધી કહી દીધું છે કે જો દિશા આ સીરીયલમાં પરત ફરવા માંગતી નથી તો આ સીરીયલ નવી દયા બેન સાથે આગળ વધશે.
કેટલા કરોડની માલિક છે 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ની દયાબેન એટલે કે દિશા વાકાણી, જાણો મિલકતનો કુલ આંકડો

જો કે, સીરિયલના નિર્માતાઓને હજુ દિશા વાકાણીનું રિપ્લેસમેન્ટ મળ્યું નથી. 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'થી ઘરે-ઘરે ફેમસ થયેલી દિશા બહુ મોટી મિલકતની માલિક છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, દિશાની નેટવર્થ (કુલ મિલકત) લગભગ 37 કરોડ રૂપિયા છે. આમાં ફિલ્મો-ટીવી સિરિયલો અને જાહેરાતો તેમજ અન્ય તમામ સ્ત્રોતોમાંથી થતી કમાણીનો સમાવેશ થાય છે.

તમને જણાવી દઈએ કે દિશા વાકાણીએ ફક્ત 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં જ નહી પણ દેવદાસ, મંગલ પાંડે, જોધા અકબર અને લવ સ્ટોરી 2050 જેવી ઘણી ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

આ પણ વાંચોઃ

કોણ છે Khesari Lal Yadavની એક્ટ્રેસ Meghashree? ભોજપુરીમાં ડેબ્યૂને લઇને થઇ રહી છે ચર્ચા

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા

Independence Day 2026: PM મોદીએ લાલા કિલ્લા પરથી ફ્રી કોચિંગ સાથે Gen Z માટે કરી આ મહત્વની જાહેરાત

80મા સ્વતંત્રતા દિવસ પર PM મોદીએ લાલ બાંધણીની પાઘડી સાથે દેશને આપ્યો આ એક ખાસ સંદેશ

Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
Independence Day 2026: PM મોદીએ લાલા કિલ્લા પરથી ફ્રી કોચિંગ સાથે Gen Z માટે કરી આ મહત્વની જાહેરાત
Independence Day 2026: PM મોદીએ લાલા કિલ્લા પરથી ફ્રી કોચિંગ સાથે Gen Z માટે કરી આ મહત્વની જાહેરાત
80મા સ્વતંત્રતા દિવસ પર PM મોદીએ લાલ બાંધણીની પાઘડી સાથે દેશને આપ્યો આ એક ખાસ સંદેશ
80મા સ્વતંત્રતા દિવસ પર PM મોદીએ લાલ બાંધણીની પાઘડી સાથે દેશને આપ્યો આ એક ખાસ સંદેશ
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો

Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી

8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા

છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન

Embed widget