શોધખોળ કરો
Advertisement
બેબી બંપ સાથે નજર આવી એક્ટ્રેસ કૃતિ સેનન, ફિલ્મ ‘મિમી’ના સેટ પરથી લીક થઈ તસવીર
કૃતિ સિવાય ફિલ્મમાં પકંજ ત્રિપાઠી, સુપ્રિયા પાઠક અને મનોજ પાહવા પણ મહત્વની ભૂમિકામાં છે.
બૉલિવૂડ એક્ટ્રેસ કૃતિ સેનન હાલ પોતાની અપકમિંગ ફિલ્મ ‘મિમી’નું શૂટિંગ કરી રહી છે. ફિલ્મમાં કૃતિ એક સરોગેટ માતાની ભૂમિકામા નજર આવશે. આ ફિલ્મના સેટ પરથી કૃતિની એક તસવીર વાયરલ થઈ રહી છે. જેમાં તે બેબી બંપ સાથે નજર આવી રહી છે.
તસવીરમાં કૃતિ પ્રેગ્નેટ નજર આવી રહી છે. આ તસવીર તેના એક ફેન્સે શેર કરી છે. રિપોર્ટ અનુસાર કૃતિ સેન હાલ મંડાવામાં શૂટિંગ કરી રહી છે.
રિપોર્ટ પ્રમાણે ફિલ્મમાં પોતાના રોલને વધુ અસરકારક બનાવવા માટે કૃતિએ 15 કિલો વજન પણ વધાર્યું છે. ફિલ્મની કહાણી એક એવી મહિલા પર આધારિત છે. જેમાં એક દંપત્તિ માટે સરોગેટ માતા બનવાનો ઈનકાર કરી દે છે પરંતુ તેના એક ઈનકારથી તે મહિલાનું જીવન હંમેશા માટે બદલાઈ જાય છે.Exclusive- @kritisanon from the sets of Mimi !
RT if you can't wait to watch her play yet another fabulous role onscreen. 😍#Mimi #KritiSanon pic.twitter.com/1tmshujj3U — Kriti Sαnon's caƒє (@KritiSanonCafe) February 18, 2020
કૃતિ સિવાય ફિલ્મમાં પકંજ ત્રિપાઠી, સુપ્રિયા પાઠક અને મનોજ પાહવા પણ મહત્વની ભૂમિકામાં છે. મિમી સિવાય કૃતિ સેનન અક્ષય કુમારની અપોઝિટ ફિલ્મ બચ્ચન પાંડે પણ સાથે નજર આવશે.View this post on Instagram
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ક્રિકેટ
ગાંધીનગર
Advertisement