Photos: મીકા સિંહની હીરોઇને કરાવ્યુ સ્ટાઇલિશ ફોટોશૂટ, ગ્રીન આઉટફીટમા શેર કરી તસવીરો
આકાંક્ષા પુરી સોશ્યલ મીડિયા સ્ટાર છે, અને લાંબા પહોળા ફેન ફોલોઇંગને પોતાની તસવીરો અને વીડિયોથી ઇમ્પ્રેસ અને એન્ટરટેન કરતી રહે છે. આકાંક્ષા પુરીએ ઇન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરી છે
Akanksha Puri: આકાંક્ષા પુરી ટીવીની જાણીતી એક્ટ્રેસીસમાંની એક છે, આકાંક્ષા પુરી પોતાના પ્રૉજેક્ટથી વધુ પોતાની ગ્લેમરસ તસવીરો અને વીડિયોના કારણે ચર્ચામાં રહે છે. સોશ્યલ મીડિયા પર એક્ટ્રેસ ખુબ એક્ટિવ છે. આકાંક્ષા પુરી કોઇના કોઇ કારણોસર હંમેશા લાઇમલાઇટમાં રહે છે, આકાંક્ષા પુરી તાજેતરમાં જ મીકા કા સ્વયંવરમાં હિસ્સો લઇ ચૂકી છે, અને ત્યાંથી તેને ફેન ફોલોઇંગમાં પણ અનેકગણો વધારો થયો છે.
આકાંક્ષા પુરી સોશ્યલ મીડિયા સ્ટાર છે, અને લાંબા પહોળા ફેન ફોલોઇંગને પોતાની તસવીરો અને વીડિયોથી ઇમ્પ્રેસ અને એન્ટરટેન કરતી રહે છે. આકાંક્ષા પુરીએ તાજેતરમાં જ ઇન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરી છે તેમાં જે ગ્રીન કલરના આઉટફિટમાં દેખાઇ રહી છે. પોતાના લૂકને આકાંક્ષા પુરીએ ઓપન હેરની સાથે પુરો કર્યો છે. આ ડ્રેસમાં આકાંક્ષા પુરી એકદમ સ્ટાઇલિશ લાગી રહી છે. આકાંક્ષા પુરીએ આ તસવીરોમાં એકથી એક ચઢિયાતા પૉઝ આપ્યા છે. આમાં એક્ટ્રેસનો અંદાજ અલગ જ લાગી રહ્યો છે.
આકાંક્ષા પુરીના ઇન્સ્ટાગ્રામ પર જો નજર કરીએ તો તેની એકથી એક ગ્લેમર અને હૉટ-બૉલ્ડ તસવીરો જોવા મળશે. આકાંક્ષા પુરી ત્યારે સૌથી વધુ ચર્ચામાં આવી જ્યારે તે એક્સ બૉયફ્રેન્ડ પારસ છાબડાને સપોર્ટ કરવા બિગ બૉસમાં પહોંચી હતી.
View this post on Instagram
જોકે, બાદમાંઆકાંક્ષા પુરી અને પારસનુ બ્રેકઅપ થઇ ગયુ હુ. તે પછી આકાંક્ષા પુરીનુ નામ મીકા સિંહ સાથે જોડાયુ હતુ. તાજેતરમાં જ એક્ટ્રેસ મીકા કા સ્વયંવર જીતીને લાઇફ પાર્ટનર બનવાનો ફેંસલો કર્યો છે.
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
---
આ પણ વાંચો........
Asia Cup 2022: એશિયા કપમાં નવી ટીમની એન્ટ્રી, ભારત-પાકિસ્તાન ગ્રૂપમાં સામેલ થશે, જાણો શેડ્યૂલ
Russia-Ukraine War: યુક્રેનના રેલવે સ્ટેશન પર રશિયાએ કર્યો મોટો હુમલો, 22 લોકો માર્યા ગયાનો દાવો
Ganesh Sthapana 2022 Muhurat: ગણેશ ચતુર્થી પર આ મૂહૂર્તમાં કરો બાપાની સ્થાપના, જાણો વિસર્જનની તારીખ
ગુજરાતી એક્ટ્રેસ હેપ્પી ભાવસારનું નાની વયે નિધન, અઢી મહિના અગાઉ બન્યાં હતાં માતા
Corona Cases In India: દેશમાં ફરી વધ્યા કોરોનાના કેસ, છેલ્લા 24 કલાકમાં નોંધાયા આટલા હજાર નવા કેસ
ઝોમેટોને પિઝાનો ઓર્ડર રદ કરવો ભારે પડ્યો! 300 રૂપિયાના પિઝા માટે 10,000 રૂપિયાનો દંડ ભરવો પડશે