શોધખોળ કરો

સંજય દત્તની પત્નીએ શેર કરી દીધો પ્રાઇવેટ પળોનો વીડિયો, આવુ કામ કરતો દેખાયો એક્ટર, જુઓ

સંજય દત્ત (Sanjay Dutt) અને માન્યતા (Maanayata)ના લગ્ન વર્ષ 2008માં થયા હતા. આ સંજય દત્તની ત્રીજી પત્ની છે

મુંબઇઃ બૉલીવુડના બાબા સંજય દત્ત (Sanjay Dutt)ને ખુબ રફ અને ટફ અંદાજ માટે ઓળખવામાં આવે છે. પરંતુ તે પોતાની પત્ની માન્યતા દત્તની આગળ પીગળી જાય છે. તાજેતરમાં માન્યતા દત્તે એક વીડિયો શેર કર્યો છે જેમાં તે પોતાની પત્નીના પગ દબાવતો દેખાઇ રહ્યો છે. આ વીડિયો હાલમાં સોશ્યલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહ્યો છે. 

સંજય દત્ત (Sanjay Dutt) અને માન્યતા દત્ત (Maanayata)ના લગ્નના 14 વર્ષ થઇ ગયા છે. 11 ફેબ્રુઆરીએ બન્નેએ પોતાની વેડિંગ એનિવર્સરી સેલિબ્રેટ (Sanjay Dutt Maanayata Wedding Anniversary) કરી હતી. બન્નેએ સોશ્યલ મીડિયા પર એકબીજા પ્રત્યે પ્રેમ વ્યક્ત કરતાં રહે છે. પરંતુ આ ખાસ પ્રસંગે માન્યતાએ સંજય દત્તનો એક ક્યૂટ વીડિયો શેર કર્યો છે, જેમાં તે તેના પગ દબાવતો દેખાઇ રહ્યો છે. એક્ટરનો આ અંદાજ પણ ફેન્સને ખુબ પસંદ આવી રહ્યો છે. 

પત્નીના પગ દબાવતો દેખાયો સંજય દત્ત-
આ વીડિયોમાં સંજય દત્ત પત્ની માન્યતાના પગ દબાવતો દેખાઇ રહ્યો છે. તે પણ બહુજ પ્રેમથી. માન્યતાએ વીડિયો શેર કરતા કેપ્શનમાં લખ્યું- મારા સૌથી સારા દિવસો તમારી સાથે વિતાવવામાં આવ્યા છે. તમે જે પ્રકારના છો, તેના માટે હુ તમને ખુબ પ્રેમ કરુ છુ. હેપ્પી એનિવર્સરી.... તેને ઘણાબધા હેશટેગ પણ યૂઝ કર્યા છે. #blessed #love #grace #positivity #dutts #beautifullife #thankyougod

View this post on Instagram
 
A post shared by Maanayata Dutt (@maanayata)

ઉલ્લેખનીય છે કે, સંજય દત્ત (Sanjay Dutt) અને માન્યતા (Maanayata)ના લગ્ન વર્ષ 2008માં થયા હતા. આ સંજય દત્તની ત્રીજી પત્ની છે, સંજય દત્ત અને માન્યતાના પ્રાઇવેટ વેડિંગ ગોવામાં થયા હતા.

આ પણ વાંચો---

કોંગ્રેસના ક્યા દિગ્ગજ નેતાની પુત્રીએ કર્યું એલાનઃ મારા પિતા ચૂંટણી નહી જીતે ત્યાં સુધી લગ્ન નહીં કરૂં.......

BSF Recruitment 2022: constable ના પદ પર ભરતી, 69 હજાર સુધી મળશે પગાર

Ayushman Bharat: હવે તમે આરોગ્ય સેતુ એપ દ્વારા તમારું આધાર જેવું યુનિક હેલ્થ આઈડી જનરેટ કરી શકો છો

PF ટ્રાન્સફર કરવા માંગો છો પરંતુ UAN ભૂલી ગયા છો? મિનિટોમાં આ રીતે જાણો ?

માત્ર 14 પૈસા/kmના ખર્ચમાં દોડે છે આ Electric Scooter, ડ્રાઇવિંગ લાયસન્સની પણ નથી જરૂર

IPL Auction 2022: આઈપીએલ હરાજીના પ્રથમ દિવસની શું છે વિશેષતા ? જાણો વિગત

Trending: આ વ્યક્તિનો કોરોના રિપોર્ટ 78 વખત આવી ચૂક્યો છે પોઝિટીવ, 14 મહિનાથી છે ક્વોરેન્ટાઇન

ટોપ સ્ટોરી

અમિતાભ સાથે લાંબુ અફેર, વિનોદ-મુકેશ સાથે લગ્ન! અક્ષય-સંજય સાથે પણ જોડાયું નામ, કહાની રેખાની અંગત જિંદગીની
અમિતાભ સાથે લાંબુ અફેર, વિનોદ-મુકેશ સાથે લગ્ન! અક્ષય-સંજય સાથે પણ જોડાયું નામ, કહાની રેખાની અંગત જિંદગીની
27 વર્ષની ઉંમરે બ્રેન ટ્યુમરે સૈફ અલી ખાનની બહેન સબાને હચમચાવી દીધી, શેર કર્યો અનુભવ
27 વર્ષની ઉંમરે બ્રેન ટ્યુમરે સૈફ અલી ખાનની બહેન સબાને હચમચાવી દીધી, શેર કર્યો અનુભવ
ઇમરાન હાશમીની 'આવારાપન 2' ઓટીટી પર થઈ રિલીઝ, જાણો- ફ્રીમાં ક્યાં જોઇ શકાશે ?
ઇમરાન હાશમીની 'આવારાપન 2' ઓટીટી પર થઈ રિલીઝ, જાણો- ફ્રીમાં ક્યાં જોઇ શકાશે ?
નાના પાટેકરનું કાર્ડિયાક અરેસ્ટથી મોત, તો પછી ગોવા પોલીસે કેમ નોંધ્યો અનનેચરલ ડેથનો કેસ?
નાના પાટેકરનું કાર્ડિયાક અરેસ્ટથી મોત, તો પછી ગોવા પોલીસે કેમ નોંધ્યો અનનેચરલ ડેથનો કેસ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ડર ડેન્ગ્યુ-મેલેરિયાનો
Hun To Bolish : હું તો બોલીશ : સરકારી યોજનાઓનો ઉઠાવો પૂરો લાભ
Hun To Bolish : હું તો બોલીશ : ભારે ન પડે ગરબા પંડાલમાં ભીડ!
Rajkot Robbery Case: રાજકોટમાં ધોળા દિવસે લૂંટ! મામા-ભાણેજ પાસેથી રોકડ લઈ લૂંટારુઓ ફરાર
Harsh Sanghavi on Agniveer: અગ્નિવીરો માટે ખુશખબર! ગુજરાત સરકારની સૌથી મોટી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન
‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન
અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી
અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી
'28 વર્ષમાં આવો વિનાશ નથી જોયો': અમેરિકામાં અંધાધૂંધ ગોળીબારમાં 2 બાળકો સહિત 9નાં મોત
'28 વર્ષમાં આવો વિનાશ નથી જોયો': અમેરિકામાં અંધાધૂંધ ગોળીબારમાં 2 બાળકો સહિત 9નાં મોત
ગુજરાતની મહિલાઓને CMની નવરાત્રિ ગિફ્ટ: 18 હજાર ગામોમાં ખુલશે મિલ્ક પાર્લર! 136 બસ સ્ટેન્ડ પર ગ્રામહાટ શરૂ
ગુજરાતની મહિલાઓને CMની નવરાત્રિ ગિફ્ટ: 18 હજાર ગામોમાં ખુલશે મિલ્ક પાર્લર! 136 બસ સ્ટેન્ડ પર ગ્રામહાટ શરૂ
"NSA કે UAPA લગાવો, અમે...": વિમાનમાં જ ડિટેઈન થતાં CJP સંસ્થાપક અભિજીત દિપકે શું આપી ચેતવણી?
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત
Embed widget