શોધખોળ કરો

BSF Recruitment 2022: constable ના પદ પર ભરતી, 69 હજાર સુધી મળશે પગાર

બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) એ કોન્સ્ટેબલ (ટ્રેડસમેન) ની 2000 થી વધુ જગ્યાઓ પર ભરતી માટે પાત્ર અને રસ ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવી છે.

BSF Recruitment 2022: બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) એ કોન્સ્ટેબલ (ટ્રેડસમેન) ની 2000 થી વધુ જગ્યાઓ પર ભરતી માટે પાત્ર અને રસ ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવી છે. અરજી કરવા ઇચ્છુક ઉમેદવારો BSFની સત્તાવાર વેબસાઇટ rectt.bsf.gov.in દ્વારા 1 માર્ચ 2022 સુધીમાં અરજી કરી શકે છે.

આ ભરતી પ્રક્રિયા દ્વારા કુલ 2788 ખાલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. જેમાંથી 2651 જગ્યાઓ પુરૂષ ઉમેદવારો અને 137 મહિલા ઉમેદવારો માટે છે.

કોન્સ્ટેબલની જગ્યાઓ માટે અરજી કરવા માટે ઉમેદવારની લઘુત્તમ ઉંમર 18 વર્ષ અને મહત્તમ ઉંમર 23 વર્ષ છે. SC અને ST ઉમેદવારોને વય મર્યાદામાં 5 વર્ષની છૂટ આપવામાં આવશે. OBC કેટેગરીના ઉમેદવારોને વય મર્યાદામાં 3 વર્ષની છૂટ આપવામાં આવશે. વય મર્યાદા વિશે સંપૂર્ણ માહિતી માટે ઉમેદવારો સત્તાવાર સૂચના જોઇ શકે છે.

આ પોસ્ટ્સ માટે અરજી કરવા માટે ઉમેદવારે માન્ય યુનિવર્સિટી અથવા બોર્ડમાંથી મેટ્રિક અથવા તેની સમકક્ષ અભ્યાસ કરેલો હોવો જોઈએ અને સંબંધિત વેપારમાં બે વર્ષનો કાર્ય અનુભવ અને અન્ય નિર્ધારિત લાયકાત હોવી જોઈએ.

બિન અનામત, EWS અને OBC કેટેગરીના ઉમેદવારોએ 100 રૂપિયાની અરજી ફી ચૂકવવી પડશે. મહિલા ઉમેદવારો અને SC, ST, BSF સેવા આપતા કર્મચારીઓ અને ભૂતપૂર્વ સૈનિક ઉમેદવારોને ફીની ચુકવણીમાંથી મુક્તિ આપવામાં આવી છે. આ પદો પર પસંદગી પામેલા ઉમેદવારોને રૂ. 21,700 થી રૂ. 69,100 સુધીનો પગાર ધોરણ આપવામાં આવશે. કોન્સ્ટેબલની જગ્યાઓ માટે અરજી કરવા માટે ઉમેદવારો બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) ની સત્તાવાર વેબસાઇટ rectt.bsf.gov.in પર જઈને ઓનલાઈન અરજી કરી શકે છે. આ જગ્યાઓ માટે અરજી કરવાની છેલ્લી તારીખ માર્ચ 1, 2022 છે.

IAS પરીક્ષા આપવા માટે 22 ફેબ્રુઆરી સુધી અરજી કરો રજિસ્ટ્રેશન, યોગ્યતાથી લઈને તમામ વિગતો અહીં જાણો

10મું પાસ ITI પાસ યુવાનો માટે અહીં ભરતી બહાર પડી, જલ્દી કરો અરજી, મળશે 81000નો પગાર

ICAI CA Result 2021: સુરતની રાધિકા બેરીવાલા બની CA ટોપર, જાણો બીજા અને ત્રીજા સ્થાને કોણ રહ્યું ?

Patan : દિલ્લીથી રાધનપુર ભત્રીજીના લગ્નમાં આવેલા યુવકની હત્યા, કારણ જાણીને ચોંકી જશો

Education Loan Information:
Calculate Education Loan EMI

ટોપ સ્ટોરી

IND vs WI 2nd ODI: શુભમન ગિલના 223 રન અને રોહિતની સદી, ભારતે 406 રન ચેઝ કરી રચ્યો ઇતિહાસ!

વનડેમાં શુભમન ગિલનો તરખાટ: 117 બોલમાં બેવડી સદી ફટકારી તોડ્યો ઈશાન કિશન અને મેક્સવેલનો રેકોર્ડ

IND vs WI: 223 રનની તોફાની ઇનિંગ માટે શુભમન ગિલને ઇનામમાં કેટલા રૂપિયા મળ્યા?

મોદી કેબિનેટનો મોટો નિર્ણય: ₹2.79 લાખ કરોડના 3 મોટા પ્રોજેક્ટ મંજૂર, ખેડૂતો અને ગ્રીડને મોટો ફાયદો

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | મુખ્યમંત્રીની ખેડૂતોને અપીલ
Hun To Bolish | હું તો બોલીશ | દવાનો વેપાર કરો, લૂંટ નહીં
Hun To Bolish | હું તો બોલીશ | આ નેતાઓને શરમ નથી !
અમદાવાદ- વડોદરા એક્સપ્રેસ પર અકસ્માતમાં પાંચના મોત, પાંચ વ્યકિતઓ ઈજાગ્રસ્ત
Hun To Bolish : હું તો બોલીશ : વિદેશની આટલી ઘેલછા કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs WI 2nd ODI: શુભમન ગિલના 223 રન અને રોહિતની સદી, ભારતે 406 રન ચેઝ કરી રચ્યો ઇતિહાસ!
IND vs WI 2nd ODI: શુભમન ગિલના 223 રન અને રોહિતની સદી, ભારતે 406 રન ચેઝ કરી રચ્યો ઇતિહાસ!
વનડેમાં શુભમન ગિલનો તરખાટ: 117 બોલમાં બેવડી સદી ફટકારી તોડ્યો ઈશાન કિશન અને મેક્સવેલનો રેકોર્ડ
વનડેમાં શુભમન ગિલનો તરખાટ: 117 બોલમાં બેવડી સદી ફટકારી તોડ્યો ઈશાન કિશન અને મેક્સવેલનો રેકોર્ડ
IND vs WI: 223 રનની તોફાની ઇનિંગ માટે શુભમન ગિલને ઇનામમાં કેટલા રૂપિયા મળ્યા?
IND vs WI: 223 રનની તોફાની ઇનિંગ માટે શુભમન ગિલને ઇનામમાં કેટલા રૂપિયા મળ્યા?
મોદી કેબિનેટનો મોટો નિર્ણય: ₹2.79 લાખ કરોડના 3 મોટા પ્રોજેક્ટ મંજૂર, ખેડૂતો અને ગ્રીડને મોટો ફાયદો
મોદી કેબિનેટનો મોટો નિર્ણય: ₹2.79 લાખ કરોડના 3 મોટા પ્રોજેક્ટ મંજૂર, ખેડૂતો અને ગ્રીડને મોટો ફાયદો
સચિન-કોહલીની ક્લબમાં રોહિત શર્માની એન્ટ્રી: વનડેમાં બનાવ્યો આ મોટો વર્લ્ડ રેકોર્ડ!

નર્મદા ડેમ 138.68 મીટરે છલકાયો: CM ભૂપેન્દ્ર પટેલે કર્યા જળ વધામણાં, 4 કરોડ લોકોને રાહત!

IND vs WI: 3 બેટ્સમેનની સદી, વેસ્ટ ઈન્ડિઝે ભારતને જીતવા આપ્યો 406 રનનો ટાર્ગેટ 

Rohit Sharma World Record: રોહિત શર્માની અનોખી 'બેવડી સદી', છગ્ગામાં રચ્યો મોટો ઇતિહાસ!

Embed widget