ભાજપ સાંસદ હેમા માલિનીએ વોટિંર કર્યા બાદ લોકોને વિકાસ માટે વોટ આપવાની અપીલ કરી હતી.
3/16
ગોવિંદાએ પત્ની સાથે વોટિંગ કર્યું હતું.
4/16
ઉર્મિલા માતોંડકરે વોટિંગ કર્યું હતું.
5/16
ભાજપ સાંસદ સની દેઓલે વોટિંગ કર્યા બાદ જંગી મતગદાનની અપીલ કરી હતી.
6/16
રીતેશ દેશમુખે પત્ની જેનેલિયા સાથે વોટિંગ કર્યા બાદ તસવીર પોસ્ટ કરી હતી.
7/16
ભાજપ સાંસદ રવિ કિશને વોટિંગ કર્યું હતું
8/16
અભિનેત્રી પદ્મીની કોલ્હાપુરીએ પણ વોટિંગ કર્યું હતું.
9/16
પ્રેમ ચોપડાએ વોટિંગ કર્યા બાદ લોકોને મોટી માત્રામાં વોટ માટે અપીલ કરી હતી.
10/16
ગાયક કૈલાશ ખેરે વોટિંગ કર્યું હતું
11/16
ખલ્લાસ ગર્લના નામે જાણીતી ઇશા કોપીપરે વોટિંગ કર્યું હતું.
12/16
રીતિક રોશને વોટિંગ કર્યા બાદ મીડિયાને પોઝ આપ્યો હતો.
13/16
એક્ટ્રેસ દીપિકા પાદૂકોણે વોટિંગ કર્યું હતું.
14/16
15/16
મુંબઈઃ મહારાષ્ટ્ર વિધાનસભાની 288 સીટો પર આજે વોટિંગ થઈ રહ્યું છે. આમ આદમીની જેમ ફિલ્મી સિતારાઓ પણ પણ મોટી સંખ્યામાં વોટિંગ કરવા આવ્યા છે. જયા બચ્ચન, અભિષેક બચ્ચન, ઐશ્વર્યા રાય બચ્ચન, ભાજપના ગુરદાસપુરના સાંસદ અને અભિનેતા સની દેઓલ, કિંગખાન શાહરૂખ તથા તેની પત્ની ગૌરી સહિત સ્ટાર્સે વોટિંગ કર્યા બાદ લોકોને જંગી મતદાનની અપીલ કરી હતી.
16/16
આમીર ખાને વોટ કર્યા બાદ લોકોને જંગી મતદાનની અપીલ કરી હતી.