શોધખોળ કરો

આ મોડલનું થયુ’તુ જાતીય શોષણ કહ્યું- એ અચાનક રૂમમાં આવ્યો અને મારા કપડાંની અંદર હાથ નાખી દીધો અને....

એક સમયે મકસુદાને આત્મહત્યા કરવાના વિચાર આવતા હતા. મકસુદાએ જણાવ્યું કે એક જાણીતા બિઝનેસમેને તેમનો રેપ કરવાનો પ્રયત્ન કર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

નવી દિલ્હીઃ બાંગ્લાદેશની બ્યૂટી ક્વીન મકસુદા અખ્તર ફેશનની દુનિયામાં ખૂબ મોટું નામ છે. મકસુદા મિશ અર્થ આયરલેન્ડ 2014-15 અને મિસ અર્થ ઇન્ટરનેશનલ 2016-17 પણ રહી ચૂકી છે. મકુસદા પ્રોફેશન લાઈફમાં ખૂબ જ સફળ છે પરંતુ તેની પર્સનલ લાઈફમાં ઘણાં ઉતાર ચઢાવ જોવા મળ્યા છે. એક સમયે મકસુદાને આત્મહત્યા કરવાના વિચાર આવતા હતા. મકસુદાએ જણાવ્યું કે એક જાણીતા બિઝનેસમેને તેમનો રેપ કરવાનો પ્રયત્ન કર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ મોડલનું થયુ’તુ જાતીય શોષણ કહ્યું- એ અચાનક રૂમમાં આવ્યો અને મારા કપડાંની અંદર હાથ નાખી દીધો અને.... મકસુદા અખ્તરે જાતીય શોષણ વિરૂદ્ધ અવાજ ઉઠાવવાની અપીલ કીર છે. મકસુદા સિંગલ પેરેન્ટ છે. તેના બે બાળકો છે. તે 18 વર્ષથી આયરલેન્ડમાં રહેતી હતી. મકસુદાએ જણાવ્યું કે વર્ષ 2015માં એક ટીવી એડની ડીલ વખતે તેનું જાતીય શોષણ થયું હતું. મકસુદાએ જણાવ્યું કે, ‘એક સેક્રેટરીએ ટીવી એડ વિશે વાત કરવા માટે ઓફિસમાં બોલાવી હતી. બાદમાં તે ત્યાથી જતો રહ્યો. ત્યારે જ અચાનક એક બિઝનેસમેન આવ્યો અને તેણે મારા કપડાંની અંદર હાથ નાખ્યો. પછી તેણે મને ટેબલની તરફ ધકેલી. તેણે મારો રેપ કરવાનો પ્રયત્ન કર્યો’ આ મોડલનું થયુ’તુ જાતીય શોષણ કહ્યું- એ અચાનક રૂમમાં આવ્યો અને મારા કપડાંની અંદર હાથ નાખી દીધો અને.... તેણે વધુમાં જણાવ્યું કે, ‘અચાનકથી બધુ થવાના કારણે હું સ્તબ્ધ રહી ગઈ અને ચિસો ન પાડી શકી. તે ઓફિસ એવી હતી કે કોઈ સાંભળવા વાળુ કોઈ ન હતું. તે બિઝનેસમેન, માફિયા જેવો હતો જે ખતકનાક હતો. તેની પાસે પૈસાની તાકાત હતી. હું એ વાતથી પરેશાન હતી કે આ ઓફિસમાંથી કઈ રીતે નીકળું.’ આ ઘટના બાદ મકસુદા બાળકો સાથે પાછી આયરલેન્ડ ચાલી ગઈ હતી. બાદમાં તે બિઝનેસમેનનો ફોન આવ્યો અને તેણે કહ્યું કે મને ખબર છે કે તું કેમ નથી આવી. જો તે પોતાનું મોઠું ખોલ્યું તો મને 2 મિનિટ નહીં લાગે તને મારવામાં અહીંથી આયરલેન્ડ વધુ દુર નથી. આ મોડલનું થયુ’તુ જાતીય શોષણ કહ્યું- એ અચાનક રૂમમાં આવ્યો અને મારા કપડાંની અંદર હાથ નાખી દીધો અને.... તેણે જણાવ્યું કે આ વાતના કારણે હું ડિપ્રેશનમાં ચાલી ગઈ હતી. હું આત્મહત્યા કરવા વિશે વિચારવા લાગી હતી. હું બે વર્ષથી દવા લઈ રહી છું. જો મારાપર બાળકોની જવાબદારી ન હોત તો હું ક્યારની પોતાનો જીવ આપી ચુકી હોત.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Exclusive:  ઈરાને કિંમત ચૂકવવી પડશે, કટ્ટરપંથીઓને આપીશું જડબાતોડ જવાબ- ઈઝરાયેલના રાજદૂતનો હુંકાર
Exclusive: ઈરાને કિંમત ચૂકવવી પડશે, કટ્ટરપંથીઓને આપીશું જડબાતોડ જવાબ- ઈઝરાયેલના રાજદૂતનો હુંકાર
Israel Lebanon Conflict Row: લેબનોનમાં ઇઝરાયલી કમાન્ડર સહિત 15 સૈનિકોના મોત,હવે PM  નેતન્યાહૂએ આપ્યું મોટું નિવેદન
Israel Lebanon Conflict Row: લેબનોનમાં ઇઝરાયલી કમાન્ડર સહિત 15 સૈનિકોના મોત,હવે PM નેતન્યાહૂએ આપ્યું મોટું નિવેદન
Israel-Iran War:ઇઝરાયલની જેમ ભારત પણ રોકી શકે છે મિસાઇલ અટેક, જાણો  કેટેલી છે ક્ષમતા
Israel-Iran War:ઇઝરાયલની જેમ ભારત પણ રોકી શકે છે મિસાઇલ અટેક, જાણો કેટેલી છે ક્ષમતા
જાણો બેલેસ્ટિક મિસાઈલ જ્યાં પણ પડે છે ત્યાં કેટલો વિનાશ સર્જે છે?
જાણો બેલેસ્ટિક મિસાઈલ જ્યાં પણ પડે છે ત્યાં કેટલો વિનાશ સર્જે છે?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat News | શિક્ષણ સમિતિ સંચાલિત 26 જર્જરિત શાળા હોવા છતા સુરત કોર્પોરેશને માત્ર નવ શાળાને આપી મંજૂરીGujarat Rain Forecast | નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહીMansukh Vasava | ‘જ્યાં સુધી રોજગારી ન મળે ત્યાં સુધી લારી ગલ્લા ન હટાવશો..’ MP વસાવાએ લખ્યો પત્રPune Helicopter Carsh| હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થતા ત્રણના થયા મોત| Abp Asmita | 2-10-2024

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Exclusive:  ઈરાને કિંમત ચૂકવવી પડશે, કટ્ટરપંથીઓને આપીશું જડબાતોડ જવાબ- ઈઝરાયેલના રાજદૂતનો હુંકાર
Exclusive: ઈરાને કિંમત ચૂકવવી પડશે, કટ્ટરપંથીઓને આપીશું જડબાતોડ જવાબ- ઈઝરાયેલના રાજદૂતનો હુંકાર
Israel Lebanon Conflict Row: લેબનોનમાં ઇઝરાયલી કમાન્ડર સહિત 15 સૈનિકોના મોત,હવે PM  નેતન્યાહૂએ આપ્યું મોટું નિવેદન
Israel Lebanon Conflict Row: લેબનોનમાં ઇઝરાયલી કમાન્ડર સહિત 15 સૈનિકોના મોત,હવે PM નેતન્યાહૂએ આપ્યું મોટું નિવેદન
Israel-Iran War:ઇઝરાયલની જેમ ભારત પણ રોકી શકે છે મિસાઇલ અટેક, જાણો  કેટેલી છે ક્ષમતા
Israel-Iran War:ઇઝરાયલની જેમ ભારત પણ રોકી શકે છે મિસાઇલ અટેક, જાણો કેટેલી છે ક્ષમતા
જાણો બેલેસ્ટિક મિસાઈલ જ્યાં પણ પડે છે ત્યાં કેટલો વિનાશ સર્જે છે?
જાણો બેલેસ્ટિક મિસાઈલ જ્યાં પણ પડે છે ત્યાં કેટલો વિનાશ સર્જે છે?
IND vs BAN: 147 વર્ષના ઈતિહાસમાં ભારતે બનાવ્યો અનોખો રેકોર્ડ, જેને તોડવો છે લોઢાના ચણા ચાવવા બરાબર
IND vs BAN: 147 વર્ષના ઈતિહાસમાં ભારતે બનાવ્યો અનોખો રેકોર્ડ, જેને તોડવો છે લોઢાના ચણા ચાવવા બરાબર
પરમાણુ ઠેકાણાં, ઓઇલ ડેપો અને... આજની રાત ઇરાન માટે ભારે ? આ જગ્યાઓ પર હુમલો કરી શકે છે ઇઝરાયેલ
પરમાણુ ઠેકાણાં, ઓઇલ ડેપો અને... આજની રાત ઇરાન માટે ભારે ? આ જગ્યાઓ પર હુમલો કરી શકે છે ઇઝરાયેલ
IAF Helicopter Crash: બિહારમાં એરફોર્સનું હેલિકોપ્ટર ક્રેશ, પૂર રાહત સામગ્રી પહોંચાડતી વખતે પડ્યું પાણીમાં
IAF Helicopter Crash: બિહારમાં એરફોર્સનું હેલિકોપ્ટર ક્રેશ, પૂર રાહત સામગ્રી પહોંચાડતી વખતે પડ્યું પાણીમાં
Bad Cholesterol: આ વિટામિનની ઉણપને કારણે વધે છે બેડ કોલેસ્ટ્રોલ, જાણો કઈ કઈ છે તે ખાદ્ય વસ્તુઓ?
Bad Cholesterol: આ વિટામિનની ઉણપને કારણે વધે છે બેડ કોલેસ્ટ્રોલ, જાણો કઈ કઈ છે તે ખાદ્ય વસ્તુઓ?
Embed widget