જો કે બન્નેએ પોતાના આ અફેર અંગે જાહેરમાં ક્યારેય સ્વીકાર્યું નથી. મીડિયા રિપોર્ટ પ્રમાણે બન્ને જલ્દી જ લગ્ન કરશે તેવી પણ ખબરો ચર્ચામાં છે.
2/6
મીડિયા રિપોર્ટ્સ અનુસાર મલાઇકા અને અર્જૂન કપૂર છેલ્લા ઘણા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં છે. બન્ને પાર્ટી અને ડિનર પર સાથે નજર આવે છે.
3/6
અરબાઝ ખાનથી અલગ થયા બાદ હાલમાં મલાઈકા અરોરાનું નામ એક્ટર અર્જૂન કપૂર સાથે જોડવામાં આવી રહ્યું છે.
4/6
45 વર્ષની મલાઈકા અરોરા હૉટનેસના મામલે આજની અનેક અભિનેત્રીઓને માત આપતી નજર આવી હતી.
5/6
મુંબઈ: એક્ટ્રેસ મલાઈકા અરોરા ઝી સિને એવોર્ડ્સમાં ખૂબજ હૉટ અંદાજમાં પહોંચી હતી. જેની તસવીરો સામે આવી છે. આ સમારોહમાં મલાઈકા લાલ રંગના બોલ્ડ ડ્રેસમાં ખૂબજ હોટ નજર આવી હતી.
6/6
મલાઇકા અરોરા પોતાની ફિટનેસનનું ખૂબજ ધ્યાન રાખે છે. રોજ જિમના ચક્કર લગાવતી નજર આવે છે. જેની તસવીરો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થતી રહી છે.