શોધખોળ કરો

મિસ વર્લ્ડ માનુષી હાલ ક્યાં ગાળી રહી છે વેકેશન, જાણો વિગત

1/9
મુંબઈઃ મિસ વર્લ્ડ 2017 બનેલી ભારતની માનુષી ચિલ્લર હાલ ચીનમાં રજા ગાળી રહી છે. જ્યાં તેણે પૂલમાં નહાતી વખતે પડાવેલી તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે.

2/9
માનુષી માનવતા માટે કામ કરવા ઈચ્છે છે. તેણે પીરિયડ્સ પ્રત્યે અવેરનેસ લાવી રહી છે. તેના આ પગલાંની મિસ વર્લ્ડ કોન્ટેસ્ટમાં ઘણી પ્રશંસા થઈ હતી.

3/9
4/9
હાલ માનુષી અભ્યાસ પર ફોક્સ કરી રહી છે અને હાર્ટ સ્પેશલિસ્ટ બનવા માંગે છે. જો કોઈ સારી સ્ક્રીપ્ટ મળશે તો બોલિવૂડમાં કરિયર બનાવશે.

5/9
6/9
7/9
હરિયાણાની રહેવાસી માનુષી મિસ વર્લ્ડનો ખિતાબ જીતનારી ભારતની છઠ્ઠી યુવતી છે.

8/9
માનુષીએ કોસ્મોપોલિટન મેગેઝિન માટે ફોટોશૂટ પણ કરાવ્યું છે. તે સ્ટડીમાં પણ ટોપ પર રહી છે. સીબીઆઈ બોર્ડની 12માની પરીક્ષામાં ઓલ ઓવર ઈન્ડિયા ટોપ કર્યું હતું

9/9
મિસ વર્લ્ડે ઇન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરીને 'summer vibes' લખ્યું છે. પૂલમાં તે એકદમ રિલેક્સ મૂડમાં જણાઇ રહી છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય

ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ

ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?

‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ખાડે ગઈ એસ.ટી. ?
Hun To Bolish : હું તો બોલીશ : ઘી, દૂધ અને દારૂ ડુપ્લીકેટ
Ambalal Patel Rain Forecast: 8 ઓગસ્ટથી વરસાદનો વધુ એક રાઉન્ડ: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Gandhinagar news: રાજ્યના શિક્ષણ વિભાગનો શિક્ષકોના હિતમાં મહત્વનો નિર્ણય
Gujarat Rain Forecast: ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, ક્યાં ક્યાં પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય
‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય
બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો

બાંકીપુર પેટા ચૂંટણીમાં પ્રશાંત કિશોરની પ્રચંડ જીત, BJP ઉમેદવારને 18953 મતોથી હરાવ્યા 

વડોદરામાં 2 દિવસના વિરામ બાદ મેઘમહેર: જાણો ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન

અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી:  5 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી

Embed widget