શોધખોળ કરો

Mission Impossible 7નું પોસ્ટર રિલીઝ, ટોમ ક્રૂઝના ધાંસુ એક્શન પર ફિદા થયા ચાહકો

Mission Impossible 7: જોરદાર એક્શનથી ભરપૂર ફિલ્મ મિશન ઇમ્પોસિબલના સાતમા ભાગનું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે, જેમાં ટોમ ક્રૂઝની શાનદાર એક્શન જોવા મળી છે. આ પોસ્ટરે ચાહકોને ખુશ કરી દીધા છે.

Mission Impossible 7 Poster: ભારતમાં હોલીવુડ ફિલ્મોનો પોતાનો ક્રેઝ છે અને જ્યારે ફ્રેન્ચાઇઝી ફિલ્મોની વાત આવે છે. ત્યારે દર્શકો આ ફિલ્મોની આતુરતાથી રાહ જુએ છે. હોલિવૂડની હિટ ફ્રેન્ચાઈઝી મિશન ઈમ્પોસિબલ પણ આમાંથી એક છે, જેના છ ભાગ રિલીઝ થઈ ચૂક્યા છે. આ ફ્રેન્ચાઈઝીની દરેક ફિલ્મે બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી છે અને હવે મિશન ઈમ્પોસિબલનો સાતમો ભાગ (મિશન ઈમ્પોસિબલ 7) રિલીઝ માટે તૈયાર છે. ચાહકો આ ફિલ્મના પોસ્ટરની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા અને હવે આ રાહ પૂરી થઈ ગઈ છે. ફિલ્મના નિર્માતાઓએ ચાહકોની વચ્ચે 'મિશન ઈમ્પોસિબલ ડેડ રેકનિંગ પાર્ટ વન'નું શાનદાર પોસ્ટર રિલીઝ કર્યું છે.

એક્શનથી ભરપૂર પોસ્ટર રિલીઝ

નિર્માતાઓએ ફિલ્મના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર 'મિશન ઇમ્પોસિબલ ડેડ રેકનિંગ પાર્ટ 1'નું સત્તાવાર પોસ્ટર શેર કર્યું છે, જેમાં જોરદાર એક્શનની ઝલક જોવા મળી રહી છે. આ ફિલ્મમાં ટોમ ક્રૂઝ મહત્વની ભૂમિકા ભજવવાના છે. પોસ્ટરમાં જોઈ શકાય છે કે ફિલ્મનું નામ વર્ટિકલ ફોર્મમાં લખેલું છે અને ઉપર હવામાં ટોમ ક્રૂઝ જોવા મળી રહ્યા છે. ત્યાં જ તેની બાઇક નીચે પડી રહી છે. આ પોસ્ટર પર લખ્યું છે, 'મિશન ઈમ્પોસિબલ-ડેડ રેકનિંગ પાર્ટ વનનું પોસ્ટર અહીં છે. ફિલ્મમાં ટોમ ક્રૂઝ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ જુલાઈ 2023માં સિનેમાઘરોમાં રિલીઝ થશે. ચાહકોને આ પોસ્ટર ખૂબ જ પસંદ આવી રહ્યું છે.

આ ફિલ્મ ઘણી ભાષાઓમાં રિલીઝ થશે

અગાઉ નિર્માતાઓએ આ ફિલ્મ સાથે સંબંધિત એક BTS વીડિયો પણ શેર કર્યો હતો, જેમાં ટોમ ક્રૂઝ એક ખતરનાક ખડક પરથી મોટરસાઇકલ પરથી કૂદતો જોવા મળ્યો હતો. અભિનેતાની આ ફિલ્મનો ચાર્મ ઘણી ભાષાઓમાં જોવા મળશે. અંગ્રેજી અને હિન્દી સિવાય આ ફિલ્મ તમિલ અને તેલુગુ ભાષાઓમાં પણ રિલીઝ થશે. આ ફિલ્મમાં ટોમ ક્રૂઝ ઉપરાંત એલે એટવેલ અને સિમોન પેગ જેવા કલાકારો જોવા મળશે.

View this post on Instagram
 
A post shared by Paramount Pictures India (@paramountpicsin)

Oscar 2023 After Party: લોસ એન્જલસમાં રાજામૌલીના ઘરે યોજાઇ નાટૂ- નાટૂની ઓસ્કાર જીતની પાર્ટી, જુઓ સેલિબ્રેશનની તસવીરો

RRR Oscar 2023: દક્ષિણ સિનેમાની ફિલ્મ RRR ના નાટૂ- નાટૂ ગીતે 95મા ઓસ્કાર એવોર્ડમાં જીત મેળવી છે. આવી સ્થિતિમાં નાટૂ- નાટૂની ઓસ્કર જીત્યા બાદ પાર્ટીની કેટલીક અંદરની તસવીરો સામે આવી છે.

ઓસ્કાર એવોર્ડ 2023માં સાઉથ સિનેમાની બ્લોકબસ્ટર ફિલ્મ RRR ના સુપરહિટ ગીત નાટૂ- નાટૂએ શ્રેષ્ઠ મૂળ ગીતની કેટેગરી જીતી છે. નાટૂ- નાટૂની આ જીત સાથે ભારતીય સિનેમા માટે એક ઐતિહાસિક ક્ષણ પણ સ્થાપિત થઈ ગઈ છે. નાટૂ- નાટૂની આ જીતની દરેક જગ્યાએ ચર્ચા થઈ રહી છે, સાથે જ આ ગીતની જીતની ઉજવણી પણ થઈ રહી છે. આવી સ્થિતિમાં ઓસ્કાર જીત્યા પછી સોમવારે મોડી રાત્રે RRR ડિરેક્ટર એસએસ રાજામૌલીના લોસ એન્જલસના ઘરે એક પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે. જેની અંદરની તસવીરો સામે આવી છે

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Weather Update : દિલ્હીમાં કોલ્ડવેવ વચ્ચે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી
Weather Update : દિલ્હીમાં કોલ્ડવેવ વચ્ચે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી
Gujarat Cold: કાતિલ ઠંડી માટે  તૈયાર રહો, હવામાન વિભાગે કરી કોલ્ડવેવની આગાહી
Gujarat Cold: કાતિલ ઠંડી માટે  તૈયાર રહો, હવામાન વિભાગે કરી કોલ્ડવેવની આગાહી
IND vs AUS: સિડની ટેસ્ટમાં ભારતની કારમી હાર,ઓસ્ટ્રેલીયાએ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી કબજે કરી, WTCમાં પણ મારી એન્ટ્રી
IND vs AUS: સિડની ટેસ્ટમાં ભારતની કારમી હાર,ઓસ્ટ્રેલીયાએ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી કબજે કરી, WTCમાં પણ મારી એન્ટ્રી
Blast in Balochistan:  પાકિસ્તાનમાં આત્મઘાતી બોંબ વિસ્ફોટ, બસના ઉડી ગયા ફુરચા, 8 સુરક્ષાકર્મીના મોત
Blast in Balochistan: પાકિસ્તાનમાં આત્મઘાતી બોંબ વિસ્ફોટ, બસના ઉડી ગયા ફુરચા, 8 સુરક્ષાકર્મીના મોત
Advertisement
ABP Premium

વિડિઓઝ

IND vs AUS: સિડની ટેસ્ટમાં ભારતની કારમી હાર,ઓસ્ટ્રેલીયાએ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી કબજે કરીBhavnagar: પાંચમા ધોરણમાં ભણતી બાળકીને બાઈક પર લઈ જઈ નરાધમોએ આચર્યું સામૂહિક દુષ્કર્મWeather Updates: દેશના 14 રાજ્યોમાં ગાઢ ધુમ્મસ, આટલા રાજ્યોમાં એલર્ટ| Watch VideoAhmedabad Coldwave: આ તારીખે પડશે હાડથીજવતી ઠંડી, પારો 10 ડિગ્રીથી જશે નીચે

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update : દિલ્હીમાં કોલ્ડવેવ વચ્ચે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી
Weather Update : દિલ્હીમાં કોલ્ડવેવ વચ્ચે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી
Gujarat Cold: કાતિલ ઠંડી માટે  તૈયાર રહો, હવામાન વિભાગે કરી કોલ્ડવેવની આગાહી
Gujarat Cold: કાતિલ ઠંડી માટે  તૈયાર રહો, હવામાન વિભાગે કરી કોલ્ડવેવની આગાહી
IND vs AUS: સિડની ટેસ્ટમાં ભારતની કારમી હાર,ઓસ્ટ્રેલીયાએ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી કબજે કરી, WTCમાં પણ મારી એન્ટ્રી
IND vs AUS: સિડની ટેસ્ટમાં ભારતની કારમી હાર,ઓસ્ટ્રેલીયાએ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી કબજે કરી, WTCમાં પણ મારી એન્ટ્રી
Blast in Balochistan:  પાકિસ્તાનમાં આત્મઘાતી બોંબ વિસ્ફોટ, બસના ઉડી ગયા ફુરચા, 8 સુરક્ષાકર્મીના મોત
Blast in Balochistan: પાકિસ્તાનમાં આત્મઘાતી બોંબ વિસ્ફોટ, બસના ઉડી ગયા ફુરચા, 8 સુરક્ષાકર્મીના મોત
Guidelines For hMPV: ચીનમાં HMPVના વધતા કહેરની વચ્ચે ભારત એલર્ટ મોડ પર; ગાઈડલાઈન જાહેર
Guidelines For hMPV: ચીનમાં HMPVના વધતા કહેરની વચ્ચે ભારત એલર્ટ મોડ પર; ગાઈડલાઈન જાહેર
40 વર્ષમાં પહેલીવાર Tataએ Marutiને પછાડી, WagonR ને પાછળ છોડી Tataની આ SUV બની નંબર 1
40 વર્ષમાં પહેલીવાર Tataએ Marutiને પછાડી, WagonR ને પાછળ છોડી Tataની આ SUV બની નંબર 1
IND vs AUS: સિડનીમાં ભારતની હારના આ 3 મોટા કારણો, જાણો ઓસ્ટ્રેલિયા સામે ક્યાં થઈ ભૂલ
IND vs AUS: સિડનીમાં ભારતની હારના આ 3 મોટા કારણો, જાણો ઓસ્ટ્રેલિયા સામે ક્યાં થઈ ભૂલ
BSNLની ગ્રાહકોને ભેટ, ફ્રીમાં વધારી 1 મહિનાની વેલિડિટી, 60GB એકસ્ટ્રા ડેટા પણ મળશે
BSNLની ગ્રાહકોને ભેટ, ફ્રીમાં વધારી 1 મહિનાની વેલિડિટી, 60GB એકસ્ટ્રા ડેટા પણ મળશે
Embed widget